અમદાવાદ જિલ્લા પંચાયત ભરતી: અમદાવાદ જિલ્લા પંચાયતમા ભરતી 2023, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 14 ઓગસ્ટ 2023 સુધી જ.

અમદાવાદ જિલ્લા પંચાયત ભરતી: અમદાવાદ જિલ્લા પંચાયતમા ભરતી 2023: ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 14 ઓગસ્ટ 2023: નોકરીની તલાસ કરતાં ઉમેદવારો માટે અમદાવાદ જિલ્લા પંચાયત દ્વારા વિવિધ પોસ્ટ પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ ભરતીમાં નિયત લયકાત ધરાવતા ઉમેદવારો માટે એક સુવર્ણ તક છે. તથા અમદાવાદ જિલ્લા પંચાયત ભરતીમાં અરજી કરવા માટે ની છેલ્લી તારીખ 14 ઓગસ્ટ 2023 છે. માટે જે ઉમેદવાર આ અમદાવાદ જિલ્લા પંચાયત ભરતી માં અરજી કરવા માંગતા હોય તો ફોર્મ ભરવાની તમ્મ માહિતી નીચે મુજબ દર્શાવવામાં આવી છે.

અમદાવાદ જિલ્લા પંચાયત ભરતી 2023

પોસ્ટનું નામઅમદાવાદ જિલ્લા પંચાયત ભરતી
સંસ્થાજિલ્લા પંચાયત અમદાવાદ
નોકરીનું સ્થળ અમદાવાદ
જગ્યાનુ નામવિવિધ
કુલ જગ્યા25
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ14 ઓગસ્ટ 2023
અરજી મોડઓનલાઈન
ઓફિશિયલ વેબસાઇટhttps://ahmedabaddp.gujarat.gov.in/gu/home

અમદાવાદ જિલ્લા પંચાયત ભરતી 2023 માટેની અગત્યની તારીખ

આ ભરતી માટે ની અગત્યની તારીખ નીચે મુજબ દર્શાવવામાં આવી છે.

 • નોટિફિકેશનની તારીખ 7 ઓગસ્ટ 2023
 • ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ 7 ઓગસ્ટ 2023
 • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 14 ઓગસ્ટ 2023

આ પણ વાંચો: નાના એવા ગામે આપ્યા 200 થી વધુ પોલીસ કર્મચારી અને 20 મોટા અધિકારી, જાણો આ માહિતી.

જગ્યાનું નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ડિસ્ટ્રિક્ટ પંચાયત અમદાવાદ દ્વારા નીચે મુજબની જગ્યા પર ભરતી કરવામાં આવશે.

 • આયુષ તબીબ
 • ફાર્માસીસ્ટ
 • એકાઉન્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર
 • જિલ્લા ફાઈનાન્સ આસિસ્ટન્ટ
 • પ્રોગ્રામ આસિસ્ટન્ટ
 • સ્ટાફ નર્સ
 • કોલ્ડ ચેઇન એન્ડ વેક્સિન લોજિસ્ટિક આસિસ્ટન્ટ

કુલ જગ્યા

અમદાવાદ જિલ્લા પંચાયતની આ ભરતીમાં નીચે મુજબની જગ્યા પર ભરતી કરવામાં આવશે.

જગ્યાનુ નામકુલ જગ્યા
આયુષ તબીબ2
ફાર્માસીસ્ટ12
એકાઉન્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર3
જિલ્લા ફાઈનાન્સ આસિસ્ટન્ટ1
પ્રોગ્રામ આસિસ્ટન્ટ1
સ્ટાફ નર્સ5
કોલ્ડ ચેઇન એન્ડ વેક્સિન લોજિસ્ટિક આસિસ્ટન્ટ1

શૈક્ષણિક લાયકાત

અમદાવાદ જિલ્લા પંચાયત ભરતી માં આ તમામ પોસ્ટ માટે લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી લિંક ની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો.

આ પણ વાંચો: કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડમાં ભરતી, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 13 ઓગસ્ટ 2023, જુઓ ફોર્મ ભરવાની માહિતી.

પસંદગી પ્રક્રિયા

આ ભરતીમાં ઉમેદવારોની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ ઘ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટમાં કરવામાં આવશે. અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવાર આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ @ ahmedabaddp.gujarat.gov.in પર અરજી કરી શકે છે.

પગારધોરણ

અમદાવાદ જિલ્લા પંચાયતની આ ભરતીમાં નીચે મુજબની જગ્યા પર ભરતી કરવામાં આવશે.

જગ્યાનુ નામપગાર ધોરણ
આયુષ તબીબ25000
ફાર્માસીસ્ટ13000
એકાઉન્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર13000
જિલ્લા ફાઈનાન્સ આસિસ્ટન્ટ13000
પ્રોગ્રામ આસિસ્ટન્ટ13000
સ્ટાફ નર્સ13000
કોલ્ડ ચેઇન એન્ડ વેક્સિન લોજિસ્ટિક આસિસ્ટન્ટ10000

જરૂરી આધાર પુરાવાઓ

જો તમે આ ભરતી માટે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના આધાર પુરાવાઓ રજુ કરવાના રહેશે.

 • આધારકાર્ડ
 • કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
 • અભ્યાસની માર્કશીટ
 • અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
 • કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ
 • ડિગ્રી
 • ફોટો
 • સહી
 • તથા અન્ય

અરજી કરવાની રીત

 • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
 • હવે અરજી કરવા માટે અમદાવાદ જિલ્લા પંચાયતની ઓફિશિયલ વેબસાઇટ https://ahmedabaddp.gujarat.gov.in/gu/home વિઝીટ કરો.
 • હવે વેબસાઈટમાં આપેલ “Registration” ના ઓપ્શન પર ક્લિક કરો અને તમામ વિગતો ભરી રજીસ્ટ્રેશન કરી લો.
 • ત્યાર બાદ ID અને Passwordની મદદથી લોગીન કરી દો.
 • ત્યાર પછી તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ સિલેક્ટ કરી તમારી સંપૂર્ણ ડિટેઇલ તથા જરૂરી આધાર પુરાવાઓ અપલોડ કરો.
 • હવે ફોર્મને ફાઈનલ સબમિટ કરો.
 • છેલ્લે ભવિષ્ય માટે આ અરજી ફોર્મની પ્રિન્ટઆઉટ કાઢી લો.

અગત્યની લીંક

ઓફિશિયલ વેબસાઇટઅહી ક્લિક કરો
ફોર્મ ભરવા માટેઅહિં ક્લીક કરો
ઓફિશિયલ નોટિફિકેશનઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
Whatsapp Group માં જોડાવાઅહીં ક્લિક કરો
અમદાવાદ જિલ્લા પંચાયત ભરતી
અમદાવાદ જિલ્લા પંચાયત ભરતી

અમદાવાદ જિલ્લા પંચાયત ભરતી 2023 માટેની ઓફિશિયલ વેબસાઇટ કઈ છે ?

https://ahmedabaddp.gujarat.gov.in/gu/home

અમદાવાદ જિલ્લા પંચાયત ભરતી 2023 માટેની ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ કઈ છે ?

14 ઓગસ્ટ 2023

Leave a Comment

error: Content is protected !!