AadhaarCard RationCard Link: આધારકાર્ડને રેશનકાર્ડ સાથે લિંક કરવા માટે સરકારે આપ્યો આટલો સમય, 1 રૂપિયો પણ ભર્યા વગર કરો આ રીતે લિંક.

AadhaarCard RationCard Link: આધારકાર્ડને રેશનકાર્ડ કરો આ રીતે લિંક: ભારત સરકાર દ્વારા દરેક પરિવારને રેશનકાર્ડ પ્રોવાઈડ કરવામાં આવ્યા છે. આ રેશનકાર્ડ દ્વારા ગરીબી રેખા નીચે આવતા લોકોને સસ્તા દરે અનાજ તથા અન્ય ચીજ વસ્તુ સરકાર દ્વારા પૂરી પડે છે. જેથી ગરીબી રેખા નીચે જીવતા લોકોનું જીવન ધોરણ ઊંચું લાવી શકાય. પરંતુ ભારત સરકાર દ્વારા થોડા સમય પહેલા આધારકાર્ડ પ્રોવાઈડ કર્યા છે.

આ આધારકાર્ડ દરેક જગ્યાએ આપવું ફરજિયાત બની ગયું છે. ત્યારે થોડા સમય પહેલા આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક કરાવવા જણાવાયું હતું અને આ લિંકની પ્રક્રિયામાં 1000 રૂપિયા જેટલી ફી રાખવામા આવી હતી. પરંતુ ત્યાર બાદ હવે AadhaarCard RationCard Link કરવાની પ્રક્રિયા સરકાર દ્વારા હાથ ધરવામાં આવી છે. તો આ AadhaarCard RationCard Link કરવાની પ્રક્રિયા મફત કેવી રીતે કરી શકાય તથા તેનું સ્ટેટ્સ કેવી રીતે જાણી શકાય તેની માહિતી મેળવીએ જે નીચે મુજબ આપેલી છે.

આ પાન વાંચો: શું આપ જાણો છો કે આપણી પાસે રહેલ સિમ કાર્ડ 1 સાઈડના ખૂણેથી કેમ કટ હોય છે? આવો જાણીએ આ ફેક્ટ વિશે.

AadhaarCard RationCard Link વિશે

કેન્દ્ર સરકાર જ્યારથી વન નેશન, વન રેશન કાર્ડ પોલિસી લઈને આવી છે. ત્યારથી રેશન કાર્ડને આધાર સાથે લિંક કરવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. તેનો મુખ્ય હેતુ રેશન કાર્ડને લઈને થઈ રહેલી ગડબડીને રોકવાનો છે. જો તમે પણ તમારા AadhaarCard RationCard Link કરાવ્યુ નથી તો આ ખબર તમારા માટે અગત્યની છે. ભારત સરકારે AadhaarCard RationCard Link કરવાની છેલ્લી તારીખ વધારીને 30 સપ્ટેમ્બર, 2023 કરી દીધી છે.

પહેલા આ સમય મર્યાદા 30 જૂન સુધી જ મર્યાદિત હતી. અંત્યોદર અન્ન યોજના અને પ્રાથમિકતા ઘરેલૂ યોજના નીચે લાભ લેવા માટે રેશન કાર્ડને આધાર સાથે જોડવું ફરજિયાત છે. સફેદ કાર્ડ રાખનારા લોકોએ પહેલા તેમનું રેશન કાર્ડ Digitalisation કરવું પડશે અને ત્યારબાદ તેને આધાર સાથે જોડવું પડશે.

સરકારનો હેતુ

કેન્દ્ર સરકાર જ્યારથી વન નેશન, વન રેશન કાર્ડ પોલિસી લઈને આવી છે. ત્યારથી AadhaarCard RationCard Link કરવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. તેનો મુખ્ય હેતુ રેશન કાર્ડને લઈને થઈ રહેલી ગડબડીને રોકવા માટેનો છે. ઘણા લોકો એવા છે જે, આ કાર્ડનો ખોટી રીતે ઉપયોગ કરી રહ્યા છે. તેઓ અલગ અલગ જગ્યાએ બે-ત્રણ રેશન કાર્ડ બનાવી લે છે. માટે આ કાર્ય જરૂરી બની ગયું છે.

આ પણ વાંચો: 10 પાસ માટે SSC MTS માં ભરતી, કુલ 1558 જગ્યા પર ભરતી કરશે, જુઓ શૈક્ષણિક લાયકાત અને ફોર્મ ભરવા માટેની વિગતો.

લિંક કરવાની વેબસાઇટ

રેશન કાર્ડને આધાર સાથે લિંક કરવું ઈઝી છે. તમે food.wb.gov.in વેબસાઈટ ની મુલાકાત કરીને રેશન કાર્ડ અને આધાર કાર્ડને લિંક કરી શકો છો. સરકાર BPS પરિવારને રેશન કાર્ડ દ્વારા સસ્તામાં સાર્વજનિક વિતરણ પ્રણાલી હેઠળ ચાલતી રેશનની દુકાનોથી અનાજ અને કેરોસીન આપે છે. આ લાભ તેમની આર્થિક સ્થિતિને મજબૂત કરવા માટે મળે છે. જેથી ગરીબ લોકોને ભરણ પોષણ મળી રહે. પરંતુ હવે રેશન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવું જરૂરી બની ગયું છે. આવો જોઈએ તેની પ્રોશેસ.

લિંક કરવાની પ્રોશેસ

નીચે મુજબ ની પ્રક્રિયાથી રેશન કાર્ડને આધાર સાથે લિંક કરો.

  • રેશન કાર્ડને આધાર સાથે લિંક કરવા માટે, સૌથી પહેલા તમારે food.wb.gov.in ઓફિશિયલ વેબસાઇટ પર જવું પડશે.
  • ત્યાર પછી આધાર નંબર અને રેશનકાર્ડ નંબર અને રજિસ્ટર્ડ મોબાઈલ નંબર એન્ટર કરવાનો રહેશે.
  • પછી ચાલુ રાખો બટન પર ક્લિક કરો.
  • ક્લિક કાર્ય પછી અહીં તમને રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP મળશે.
  • તે OTP દાખલ કર્યા પછી, રાશન અને આધાર કાર્ડ લિંક પર ક્લિક કરો.
  • આ પ્રક્રિયા પછી તમારું રેશન કાર્ડ આધાર સાથે લિંક થઈ જશે.

વધુ માહિતી માટે તમારા નજીકના રેશન વાળના સ્ટોરની મુલાકાત લેવી તથા રેશન કાર્ડ પ્રોવાઈડ કરતી સરકારી ઓફિસની મુલાકાત લેવી.

અગત્યની લીંક

લિંક કરવા માટેની ઓફિશિયલ વેબસાઇટઅહી ક્લિક કરો
Whatsapp Group માં જોડાવાઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો
AadhaarCard RationCard Link
AadhaarCard RationCard Link

આધાર કાર્ડને રેશન કાર્ડ સાથે લિંક કરવા માટેની ઓફિશિયલ વેબસાઇટ કઈ છે ?

food.wb.gov.in

આધાર કાર્ડને રેશન કાર્ડ સાથે લિંક કરવા માટેની છેલ્લી તારીખ કઈ છે ?

30 સપ્ટેમ્બર, 2023

2 thoughts on “AadhaarCard RationCard Link: આધારકાર્ડને રેશનકાર્ડ સાથે લિંક કરવા માટે સરકારે આપ્યો આટલો સમય, 1 રૂપિયો પણ ભર્યા વગર કરો આ રીતે લિંક.”

Leave a Comment

error: Content is protected !!