About the job Air Force: ધોરણ 12 પછી એરફોર્સમાં નોકરી મેળવવાની સંપૂર્ણ પ્રોશેસ, જાણો અહીથી.

About the job Air Force: ધોરણ 12 પછી એરફોર્સમાં નોકરા મેળવવાની સંપૂર્ણ પ્રોશેસ: હમણાં થોડા સમય પહેલા ધોરણ 10 તથા ધોરણ 12 નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. આ ધોરણ 12ના પરિણામ બાદ આગળ ક્યો કોર્ષ પસંદ કરવો તેના માટે વિદ્યાર્થી તથા વાલીઓ મુંજવાણ અનુભવતા હોય છે. ત્યારે બાદ ઘણા વિદ્યાર્થી પોતાના મિત્ર એ લીધેલ કોર્ષ પોતે પણ પસંદ કરી લે છે. પરંતુ અમે અહી એરફોર્સમાં નોકરીની ઈચ્છા ધરાવતા વિદ્યાર્થી માટે About the job Air Force વિશેની માહિતી લઈને આવ્યા છીએ જેનાથી જે વિદ્યાર્થી 12 પાસ થયેલ હોય અને એરફોર્સમાં નોકરી મેળવવી હોય તો તેમના માટે આ About the job Air Force પોસ્ટ અગત્યની છે. તો ચાલો જોઈએ આ About the job Air Force વિશે વધુ માહિતી નીચે મુજબ.

About the job Air Force વિશે

આપણા દેશમાં ઘણી મોટી સંખ્યામાં ઉમેદવારો સેનામાં જોડાવાનું સપનું જોવે છે. પરંતુ ઘણા વિદ્યાર્થીઓને ખબર નથી કે સેનામાં કેવી રીતે જોડાવું. આવી સ્થિતિમાં તમારી મદદ માટે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે 12મું પાસ કર્યા પછી About the job Air Force એટલેકે એરફોર્સમાં કેવી રીતે નોકરી મેળવી શકાય. આ માટે કેટલી ઉંમર હોવી જોઈએ અને પસંદગી કેવી રીતે થાય છે. તે જણાવી રહ્યા છીએ.

આ પણ વાંચો: મોબાઈલ અને કોમ્પ્યુટરનું રેડીએશન આપણી આંખ તથા મગજ ને કેટલું નુકશાન કરે છે? ચાલો જાણીએ નિષ્ણાંતના મત મુજબ.

વિદ્યાર્થીઓ 12 પછી સીધા જ વાયુસેનામાં જોડાઈ શકે છે. આ માટે, તેઓએ NDA એટલે કે નેશનલ ડિફેન્સ એકેડમી પરીક્ષા (UPSC NDA પરીક્ષા) માં હાજર રહેવું પડશે. આ પરીક્ષાનું આયોજન દર વર્ષે UPSC દ્વારા કરવામાં આવે છે.

UPSC NDA માટેની પાત્રતા

જે વિદ્યાર્થીઓએ ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, ગણિત સાથે ધોરણ 12 પાસ કર્યું છે તેઓ આ પરીક્ષા આપી શકે છે. તે જ સમયે, વિદ્યાર્થીની ઉંમર સાડા 16 વર્ષથી સાડા 19 વર્ષની વચ્ચે હોવી જરૂરી છે. NDA પરીક્ષાનું ફોર્મ દર વર્ષે ભરવામાં આવે છે. નિયત લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓ નોટિફિકેશનના અભ્યાસ કરી પછી UPSC વેબસાઇટની મુલાકાત લઈને એપ્લીકેશન કરી શકે છે.

Indian Air Force માં પસંદગી પ્રક્રિયા

About the job Air Force માં ઉમેદવારોની પસંદગી UPSC NDA પરીક્ષા નીચે લેખિત પરીક્ષા અને SSB ઇન્ટરવ્યુ દ્વારા કરવામાં આવે છે. જે આ પરીક્ષા પાસ કરે છે તેમને SSB ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવે છે. અને પછી તેની યોગ્યતા મુજબ પસંદગી કરવામાં આવે છે.

આ પણ વાંચો: આધારકાર્ડને રેશનકાર્ડ સાથે લિંક કરવા માટે સરકારે આપ્યો આટલો સમય, 1 રૂપિયો પણ ભર્યા વગર કરો આ રીતે લિંક.

UPSC NDA ની પરીક્ષા પેટર્ન

આ પ્રિલિમ પરીક્ષા એટલેકે લેખિત માં મેથ્સ અને જનરલ એલિજિબિલિટી ટેસ્ટ 2 પેપર આપવાના હોય છે. મેથ્સમાં 300 પ્રશ્નો અને જનરલ એલિજિબિલિટી ટેસ્ટ 600 પ્રશ્નો પૂછવામાં આવે છે. જનરલ એલિજિબિલિટી ટેસ્ટમાં ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, સામાન્ય વિજ્ઞાન, ઇતિહાસ, ભૂગોળ અને વર્તમાન ઘટનાઓમાંથી પ્રશ્નો પૂછવામાં આવે છે. આ પરીક્ષા પાસઆઉટ કર્યા બાદ ઉમેદવારને ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવે છે.

IAF NDA SSB ઇન્ટરવ્યુ

પ્રિલિમ પરીક્ષા પાસ કર્યા બાદ SSB ઇન્ટરવ્યુની પ્રક્રિયા 5 દિવસ માટે 2 તબક્કામાં લેવામાં આવે છે. તેમાં ટેસ્ટના ઘણા રાઉન્ડ છે. સમગ્ર ઇન્ટરવ્યુ પ્રક્રિયા 900 ગુણની હોય છે.

આ રીતે એરફોર્મ નોકરી મેળવી શકાય છે. જે ધોરણ 12 પછી તરત જ એપ્લાય કરવું જરૂરી છે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
Whatsapp Group માં જોડાવાઅહીં ક્લિક કરો
About the job Air Force
About the job Air Force

એરફોર્સમાં નોકરી મેળવવા માટે કેટલી ઉમર જરૂરી છે ?

સદા 16 વર્ષ થી 19 વર્ષ સુધી

એરફોર્સમાં નોકરી મેળવવા માટે સિલેકશન પ્રક્રિયા શું છે ?

આ પોસ્ટ માટે પહેલા પ્રિલિમ લેખિત પરીક્ષા બાદમાં ઇન્ટરવ્યુ તથા ટેસ્ટના ઘણા રાઉન્ડ દ્વારા થાય છે.

2 thoughts on “About the job Air Force: ધોરણ 12 પછી એરફોર્સમાં નોકરી મેળવવાની સંપૂર્ણ પ્રોશેસ, જાણો અહીથી.”

Leave a Comment

error: Content is protected !!