AC TIPS: AC માથી આવતા નકામા અવાજને કરો દૂર, ઘરે જ કરો રીપેર અને બચો મોટા ખર્ચાથી, અપનાવો ટિપ્સ

AC TIPS: AC માથી આવતા નકામા અવાજને કરો દૂર: ઘરે જ કરો રીપેર અને બચો મોટા ખર્ચાથી: હાલ ભારતમાં ગરમીની ઋતુ ચાલી રહી છે. ત્યારે ળકો આ કાળજાર ગરમીથી બચવા માટે લોકો AC , કુલર, પંખા વગેરે કુલિંગ ગેજેટનો ઉપયોગ કરતાં હોય છે. ત્યારે ઘણા લોકો ઘર તથા ઓફિસોમાં AC નો ઉપયોગ કરે છે. ત્યારે ઘણી વખત આ AC માં સામાન્ય ખરાબી આવી શકે છે. પરંતુ આ ખરાબી ઘરે પણ રીપેર કરી શકીએ છીએ. તો ચાલો જોઈએ AC TIPS વિશે નીચે મુજબ.

AC TIPS વિશે

જ્યારે AC બરાબર કૂલિંગ ન આપી રહ્યું હોય, તો તેનો અર્થ છે કે, તેમાં કોઈ ખરાબી આવી ગઈ છે. તેને જલ્દી રીપેર કરી લેવી જોઈએ, નહિ તો ધીમે ધીમે તે વધારે ખરાબ થવા લાગે છે. સર્વિસ સેન્ટરમાં ફોન કરીને તેને ઠીક કરી શકો છો. પરંતું AC TIPS વિશે આવો જાણીએ કે એસીમાં આવો અવાજ આવવા પાછળ શું કારણ હોઈ શકે છે?

આ પણ વાંચો: શું તમને ખબર છે કેમાં થી બને છે ચલણી નોટો? આ વસ્તુ માથીબને છે નોટ.

AC માં આવતા અવાજ વિશેની AC TIPS

આ ઋતુમાં ઘણા વિસ્તારમાં ભારે ગરમીથી લોકો હેરાન થઈ રહ્યા છે. મે-જૂન મહિનામાં આમ તો જોરદાર ગરમી પડે જ છે. એવામાં ગરમીથી રાહત મેળવવા માટે મોટા ભાગના લોકો AC નો સહારો લે છે. જેથી આરામની ઉંઘ લઈ શકે. આ દરમિયન જો તમારા ACમાં ખૂબ અવાજ આવી રહ્યો હોય તો તે તમને હેરાન કરી શકો છે. તમને ચિંતા થવા લાગે છે કે, આખરે AC માં શું પ્રોબ્લેમ થઈ ગયો છે? જો તમે પણ કંઈક આ રીતે પ્રોબ્લેમનો સામનો કરી રહ્યા હોવ તો આ પોસ્ટ તમારા માટે બહુ જ મહત્વની છે.

અવાજ આવવાનું કારણ

જો AC વર્ષો જૂનું થઈ ગયું હોય તો અંદરના Parts ઢીલા પડવાને કારણે આવું થઈ શકે છે. જેનાથી Parts ઘણા ગંદા થઈ જાય છે. એવામાં Compressor અને Condenser ની સારી રીતે તપાસ કરી લેવી જોઈએ. જો AC 10 વર્ષ જૂનું હોય તો તેમાંથી અવાજ આવી શકે છે. જેનું કારણ મોટરમાં ખરાબી હોઈ શકે છે. જેને તરત જ સરખું કરાવી દેવું જોઈએ.

આ પણ વાંચો: AC નું ફિલ્ટર કેટલા દિવસે સાફ કરવું જોઈએ? જો આ ટેક્નિક અપનાવશો એકદમ ઠંડોગાર રહેશે રૂમ

લુબ્રિકેટ લગાવો

AC ને યોગ્ય પ્રકારે કામ કરવા માટે partsને ચિકનાઈટની જરૂર હોય છે. નહી તો ઘર્ષણના કારણે વિચિત્ર અવાજ પેદા થવા લાગે છે. એવામાં જો તમારા AC માંથી વિચિત્ર અવાજ આવી રહ્યો હોય તો, મોટર અને બેલ્ટ પર લુબ્રિકેટ લગાવવું જોઈએ.

AC ની સફાઈ

જો તમ ACનો લાંબા સમયથી ઉપયોગ કરી રહ્યા હોવ અને તેના સફાઈ નથી કરતા તો અંદર ધૂળ કે ગંદકી જામી જાય છે. તેનાથી AC માંથી અવાજ આવવા લાગે છે. એવામાં તરત જ AC ની સફાઈ કરી દેવી જોઈએ. જેનાથી કોઈલ અને પંખામાં લાગેલો કચરો સારી રીતે સાફ કરી લેવો જોઈએ. પછી ચેક કરો કે તેનાથી અવાજ ઓછો થવામાં કેટલી મદદ મળે છે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
AC TIPS
AC TIPS

AC માં અવાજ આવવાનું કારણ શું હોય શકે ?

AC વર્ષો જૂનું થઈ ગયું હોય તો અંદરના Parts ઢીલા પડવાને કારણે આવું થઈ શકે છે

1 thought on “AC TIPS: AC માથી આવતા નકામા અવાજને કરો દૂર, ઘરે જ કરો રીપેર અને બચો મોટા ખર્ચાથી, અપનાવો ટિપ્સ”

Leave a Comment