AC Tips: AC નું ફિલ્ટર કેટલા દિવસે સાફ કરવું જોઈએ? જો આ ટેક્નિક અપનાવશો એકદમ ઠંડોગાર રહેશે રૂમ

AC Tips: AC નું ફિલ્ટર કેટલા દિવસે સાફ કરવું જોઈએ: હાલમાં ઉનાળાની રૂતુ ચાલી રહી છે ત્યારે બધા લોકો AC નો ખૂબ ઉપયોગ કરતાં હોય છે. ઓફિસે પણ લોકો AC સાથે પોતાનું કામ કરે છે. હાલમાં કલઝાર ગરમી પડી રહી છે. બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે. ત્યારે લોકો જ્યારે AC નો ઉપયોગ કરે છે ત્યારે અણુક સમયે તેમના ફિલતરની સફાઈ કરવી જરૂરી હોય છે. પણ લોકો તે કરતાં નથી અને AC ધીમું ચાલે છે. આ માટે અમે AC Tips લઈને આવ્યા છીએ કે AC નું ફિલ્ટર કેટલા દિવસે સાફ કરવું જોઈએ તે મુજબની માહિતી નીચે મુજબ છે.

AC Tips

જો તમારું Air conditioner (AC) પણ આટલી કાળઝાળ ગરમીમાં બરાબર Cooling ન આપતું તો તમારે પહેલા ફિલ્ટરને ચેક કરવું જરૂરી છે. ફિલ્ટર પર ધૂળ ખૂબ જ ઝડપથી આવી જાય છે, જેના કારણે Air Flow ઘણો ઓછો થઈ જાય છે. જેથી AC ધીમું કુલિંગ આપે છે તો ચાલો જાણીએ આ ટિપ્સ વિશે.

આ પણ વાંચો: ડેબિટ કાર્ડ પર લખવામાં આવેલા 16 અંક ની માહિતી, આ અંકની અંદર છુપાયેલી હોય છે અગત્યની માહિતી

AC વિશે

AC થી ગરમીમાં ઘણી રાહત મળે છે. જ્યારે એકદમ પ્રમાણમા ગરમી થાય છે, ત્યારે કુલર અને પંખો જરાઈ કામ કરતા નથી. હાલમાં તો સમગ્ર ભારતમાં કાળઝાર ગરમી પડી રહી છે અને ગરમીને કારણે દરેક લોકોની હાલત ખરાબ છે. આવી સ્થિતિમાં ઘણા લોકોએ પોતાના ઘરમાં AC લગાવ્યા છે.

રૂમની કુલિંગ

કેટલાક લોકો વર્ષોથી ACનો ઉપયોગ કરે છે. પરંતુ લોકોએ જોયું હશે કે તેમના રૂમની કૂલિંગ અન્યની તુલનામાં ઓછી રહે છે.આના ઘણાબધા રીઝન હોઈ શકે છે, જેમાંથી એક એ છે કે તેના ફિલ્ટર પર ગંદકી અથવાતો ધૂળ જમા થઈ ગઈ છે. જે લોકો વર્ષોથી AC નો ઉપયોગ કરે છે તેઓ જાણતા હશે કે ACના પેનલની અંદર Air Filter હોય છે, જેના પર ખૂબ જ ઝડપથી ધૂળ જામી જાય છે.

આ પણ વાંચો: ભારતીય નેવીમાં 372 જગ્યા પર ભરતી, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ?

બ્લોક ફિલ્ટર

આ ફિલ્ટર્સ બ્લોક હોય છે, તો કોમ્પ્રેસર બરાબર રીતે કૂલિંગ આપી શકતું નથી. તેનથી જ તેને સાફ કરવાની સલાહ આપવામાં આવે છે. જે વ્યક્તિ ઘણા વર્ષોથી AC નો વપરાસ કરી રહ્યા છે, તેઓએ ક્યારેક તો ACનું filter સાફ કર્યું જ હશે, પરંતુ નવા વપરાસ કરતાંને તેના વિશે ભાગ્યે જ કંઈ ખબર હશે. પરંતુ આપણા માંથી ઘણા ઓછા લોકો જાણતા હશે કે તેને કેવી રીતે જોવું અથવા તેને ક્યારે સફાઈ કરવી જોઈએ.

Filter સાફ કરવાની રીત

ફિલ્ટરને કેટલા દિવસે સાફ કરવું જોઈએ? આ માટે જણાવી દઈએ કે ACના Air Filter પર ધૂળ ખૂબ જ ઝડપથી જમા થાય છે. આ ધૂળથી ભરાયેલા AC Filter Airflow ને ઘટાડી શકે છે અને ACની કૂલિંગને રોકી રાખે છે. સારા એર ફ્લો અને કૂલિંગ માટે દર 2 અઠવાડિયે ફિલ્ટરને સાફ કરવાની સલાહ આપવામાં આવે છે. તમને જણાવી દઈએ કે વિન્ડો AC અને સ્પ્લિટ AC બંનેમાં ફિલ્ટર લાગેલું હોય છે.

ઉનાળામા ખૂબ જ ગરમી હોવાથી AC કુલીંગ ન આપતુ હોય તેવી મોટાભાગના લોકોની ફરિયાદ આવતી હોય છે. ત્યારે નિયમિત AC ની સાફ સફાઇ અને ફિલ્ટર સર્વિસ કરવાથી કુલીંગ મા ઘણો ફરક પડે છે. આ ઉપરાંત તમારૂ AC જો કુલીંગ ન આપતુ હોય તો કારીગર ને બતાવી તેનુ ગેસ લેવલ પણ ચેક કરાવવુ જોઇએ. ઉપરાંત 12-15 દિવસે એસી ના ફીલ્ટર અને અન્ય ઝાળીની સર્વીસ કરતુ રહેવુ જોઇએ.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
AC Tips
AC Tips

AC Tips માં ફિલ્ટરને કેટલા દિવસે સફાઈ કરવી જરૂરી છે ?

2 અઠવાડિયે

AC ફિલ્ટરને શેનાથી વ્યવસ્થિત સાફ કરવા જોઇએ ?

બ્લોઅર થી અને બ્રશ થી

5 thoughts on “AC Tips: AC નું ફિલ્ટર કેટલા દિવસે સાફ કરવું જોઈએ? જો આ ટેક્નિક અપનાવશો એકદમ ઠંડોગાર રહેશે રૂમ”

Leave a Comment