Air Force Recruitment 2023: ઇંડિયન એર ફોર્સ અગ્નિવીર વાયુમાં કુલ 3500 જગ્યા પર ભરતી, જુઓ ફોર્મ ભરવાની વિગતો.

Air Force Recruitment 2023: અગ્નિવીર વાયુમાં કુલ 3500 જગ્યા પર ભરતી: ભારત સરકાર દ્વારા 12 પાસ કરેલ વિદ્યાર્થીઓ માટે Air Force Recruitment 2023 એટ્લે કે એર ફોર્સ અગ્નિવીર વાયુ 2023 માટે કુલ 3500 જેટલી જગ્યા પર ભરતી હાથ ધરવામાં આવી છે. આ Air Force Recruitment 2023મા રસ ધરાવતા અને નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે એર ફોર્સમા નોકરી કરવા માટેની એક સુવર્ણ તક છે. આ ભરતી માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 17 ઓગસ્ટ 2023 છે. તો આવો જોઈએ આ Air Force Recruitment 2023 વિશેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ.

Air Force Recruitment 2023

સંસ્થાનું નામIndian Air Force (IAF) (Air Force)
પોસ્ટનું નામAir Force Recruitment 2023
કુલ જગ્યા3500
નોકરીનું સ્થળભારત
પગાર ધોરણ30000 +
અરજી કરવાની છેલ્લી તારીખ17 ઓગસ્ટ 2023
અરજી મોડઓનલાઈન
ઓફિશિયલ વેબસાઇટagneepathvayu.cdac.in

અગત્યની તારીખ

Air Force Recruitment 2023 મા ફોર્મ ભરવા માટેની તારીખો નીચે મુજબ દર્શાવવામાં આવી છે.

  • નોટિફિકેશન બહાર પડ્યા તારીખ 11 જુલાઇ 2023
  • આ ભરતી માટે ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ 27 જુલાઇ 2023 થી
  • આ ભરતી માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 17 ઓગસ્ટ 2023 સુધી
  • આ ભરતીની પરીક્ષા 13 ઓક્ટોબર 2023

આ પણ વાંચો: ગુજરાત ફોરેસ્ટ પરીક્ષા 2023 માટે સંમતિ પત્ર, પરીક્ષા આપવા માટે આ સંમતિ પત્ર ભરવું જરૂરી; જુઓ આ પત્ર ભરવાની માહિતી.

શૈક્ષણિક લાયકાત

આ પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત નોટિફિકેશનનો અભયા કરવો.

વય મર્યાદા

આ અગ્નિવીર વાયુ ની ભરતી માટેની વય મર્યાદા 17.5 થી 21 વર્ષ એટ્લે કે (જન્મ 27 જૂન 2003 અને 27 ડિસેમ્બર 2006 વચ્ચે, બંને તારીખો સહિત) સુધીમા હોવી જરૂરી છે.

અરજી ફી

  • બધા ઉમેદવારો માટે: રૂ. 250/-
  • ચુકવણી રીત: ઓનલાઇન

પસંદગી પ્રક્રિયા

એરફોર્સ અગ્નિવીર ભરતી 2023 ની પસંદગી પ્રક્રિયામાં નીચેના તબક્કાઓનો સમાવેશ થાય છે.

  • લેખિત પરીક્ષા
  • CASB
  • શારીરિક કાર્યક્ષમતા પરીક્ષણ (PET) અને ભૌતિક માપન પરીક્ષણ (PMT)
  • અનુકૂલનક્ષમતા ટેસ્ટ-I, અને II
  • દસ્તાવેજ ચકાસણી
  • તબીબી પરીક્ષા

શારીરિક ફિટનેશ ટેસ્ટ

  • ઊંચાઈ: 152.5 સે.મી
  • છાતી: લઘુત્તમ વિસ્તરણ 5 સે.મી
  • ટેસ્ટ (PFT)માં 06 મિનિટ 30 સેકન્ડમાં પૂર્ણ કરવા માટે 1.6 કિમીની દોડનો સમાવેશ થાય છે. શારીરિક ફિટનેસ ટેસ્ટ માટે ક્વોલિફાય થવા માટે ઉમેદવારોએ નિયત સમયમાં 10 પુશ-અપ્સ, 10 સિટ-અપ્સ અને 20 સ્ક્વોટ્સ પણ પૂર્ણ કરવાના રહેશે.

આ પણ વાંચો: સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત ગાંધીનગરદ્વારા 10 પાસ થી ગ્રેજ્યુએટ સુધીની ભરતી, જુઓ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ.

અરજી કરવાની રીત

ભારતીય વાયુસેનામાં અગ્નિવીર વાયુની જગ્યાઓ માટે અરજી કરવા માટે નીચે મુજબના સ્ટેપ ફોલો કરો.

  • સૌ પ્રથમ વિભાગની સત્તાવાર વેબસાઇટ, careerairforce.nic.in પર જાઓ. અને તેનું નોટિફિકેશનનો અભ્યાસ કરો. કે તમે આ ભરતી માટે લાયક છો કે નહીં.
  • ત્યારબાદ ભરતી લિંક પર ક્લિક કરો તે પછી વ્યક્તિગત વિગતો દાખલ કરો અને સબમિટ કરો.
  • ત્યાર બાદ યુઝર આઈડી અને પાસવર્ડ બનાવીને લોગઈન કરો.
  • આ પછી જરૂરી વિગતોથી ફોર્મ ભરો અને સબમિટ કરો.
  • ત્યાર બાદ ફોર્મની ફી અને માંગેલા તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • ત્યાર પછી છેલ્લે સબમિટ કરો.
  • સબમિશન પછી ફોર્મની પ્રિન્ટ ભવિષ્ય માટે કાઢી લો.

અગત્યની લીંક

ઓફિશિયલ વેબસાઇટઅહિં ક્લીક કરો
ઓફિશિયલ નોટિફિકેશનઅહિં ક્લીક કરો
ફોર્મ ભરવા માટે ઓફિશિયલ વેબસાઇટઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
Whatsapp Group માં જોડાવાઅહીં ક્લિક કરો
Air Force Recruitment 2023
Air Force Recruitment 2023

Air Force Recruitment 2023 માટેની ઓફિશિયલ વેબસાઇટ કઈ છે ?

http://agneepathvayu.cdac.in

Air Force Recruitment 2023 માટેની કુલ કેટલી જગ્યા ભરવાની છે ?

3500 જગ્યા

1 thought on “Air Force Recruitment 2023: ઇંડિયન એર ફોર્સ અગ્નિવીર વાયુમાં કુલ 3500 જગ્યા પર ભરતી, જુઓ ફોર્મ ભરવાની વિગતો.”

Leave a Comment

error: Content is protected !!