Best Carrier Option: Commerce ના વિદ્યાર્થીઓ માટે આ કોર્ષ બેસ્ટ છે. જો આમાં કારકીદી બની ગઈ તો કમાશો લાખો રૂપિયા.

Best Carrier Option: Commerce ના વિદ્યાર્થીઓ માટે આ કોર્ષ બેસ્ટ છે.: કમાશો લાખો રૂપિયા.: અત્યારે વિદ્યાર્થી 10 મુ ધોરણ પાસ આઉટ થાય પછી આગળ ક્યો અભ્યાસ કરવો તે ચિંતામાં હોય છે કારણ કે આગળ ભવિષ્યમાં વિદ્યાર્થી પસંદ કરેલા કોર્ષની ડીમાંડ છે કે નહીં? આ માટે વિદ્યાર્થીઑ થોડા ઓછા પર્સનટેજ આવવાથી આર્ટ્સ કે કોમર્સ ફેકલ્ટી લે છે. પરંતુ તેમણે સંતોષ ના થતો હોય તો તેમના માટે આજે અમે જે વિદ્યાર્થીઓ એ commerce ફેકલ્ટી ને પસંદ કરી છે તેમના માટેના Best Carrier Option વિશેની માહિતી લઈને આવ્યા છીએ. તો આવો જોઈએ આ Best Carrier Option વિશેની માહિતી નીચે મુજબ દર્શાવવામાં આવી છે.

Best Carrier Option વિશે

જો તમે Commerceના વિદ્યાર્થી છો અથવા 10મા પછી Commerce ફેકલ્ટી લેવા માંગતા હો, તો આ Best Carrier Option લેખ તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. 12મું ધોરણ પાસઆઉટ કર્યા બાદ, તમારે ગ્રેજ્યુએશન અને તે પછીના carrier વિશે વધુ મૂંઝવણમાં રહેવાની જરૂર નથી.

આ પણ વાંચો: કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડમાં ભરતી, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 13 ઓગસ્ટ 2023, જુઓ ફોર્મ ભરવાની માહિતી.

જો તમે સમય બગાડ્યા વગર તમારા ભવિષ્યને Success કરવા ઈચ્છો છો, તો આ ક્ષેત્રમાં આવા ઘણા બધા કોર્સ ઉપલ્બધ્ધ છે, જે તમારા માટે વધુ સારો Option સાબિત થઈ શકે છે. ચાલો જાણીએ કે કોમર્સના વિદ્યાર્થીઓ માટે કઇ Best Carrier Option નોકરીઓ માટે છે, જેનાથી તેઓ મોટી કમાણી કરી શકે છે.

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA)

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) બનવા માટે ઘણી મહેનત કરવી પડે છે, pan એક વખત તમે CA બની જાઓ પછી તમે જીવનભર સારી રીતે જિંદગી માણી શકો છો. CA ની માસિક કમાણી લાખો રૂપિયામાં હોય છે.

માર્કેટિંગ મેનેજર

માર્કેટિંગ મેનેજર એ Commerce ના વિદ્યાર્થીઓ Marketing Manager બનીને સરળતાથી વર્ષે 6-7 લાખ રૂપિયા કમાઈ શકે છે.

Investment Banker

આ ફિલ્ડમાં આવવા માટે તમારે Certified Finance Analyst નો કોર્સ કરવો પડશે. તમે આ સેક્ટરમાં વર્ષે 9-10 લાખ રૂપિયા કમાઈ શકો છો.

HR Manager

Human Resource મેનેજમેન્ટનો કોર્સ લેવો તમારા માટે ખૂબ ફાયદા રૂપ બની શકે છે. સારી કંપની કે સંસ્થામાં HR manager બનીને તમે વર્ષે 7-15 લાખ રૂપિયા સુધીની કમાણી કરી શકો છો.

આ પણ વાંચો: ONGC માં 10 પાસ પર ભરતી, જુઓ ફોર્મ ભરવાની માહિતી અને છેલ્લી તારીખ.

Actuary

જો તમે Profession ની સારી સમજ ધરાવો છો અને જટિલ સમસ્યાઓને કેવી રીતે હલ કરવી તે જાણો છો, તો આ તમારા માટે Best Profession છે. તમે Actuary તરીકે વર્ષે 10-14 લાખ રૂપિયા કમાઈ શકો છો.

Certified Public Accountant

Certified Public Accountant એ કોમર્સના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સારો Profession છે. આ ક્ષેત્રમાં તમે વર્ષે 7 થી 9 લાખ રૂપિયા કમાઈ શકો છો.

Business and Taxation Accountant

Business and Taxation Accountant એ એક જોરદાર Profession છે. કોમર્સના વિદ્યાર્થીઓ તેમાં કારકિર્દી બનાવીને 6-7 લાખ રૂપિયાનું વર્ષે પેકેજ સરળતાથી મેળવી શકે છે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
Whatsapp Group માં જોડાવાઅહીં ક્લિક કરો
Best Carrier Option
Best Carrier Option

Best Carrier Option માં વિદ્યાર્થી CA નો કોર્ષ પસંદ કરે તો ટેનમે મહિને કેટલા રૂપિયા પગાર મળે શકે છે ?

CA ની માસિક કમાણી લાખો રૂપિયા કમાઈ શકે છે.

Actuary માં વર્ષે કેટલા રૂપિયાયા કમાણી થાય છે ?

10 થી 14 લાખા રૂપિયા

Leave a Comment

error: Content is protected !!