BPCL recruitment 2023: ભારતીય પેટ્રોલિયમ કોર્પોરેશનમાં 138 જગ્યા પર ભરતી, જુઓ ફોર્મ ભરવાની તારીખ તથા અન્ય વિગતો.

BPCL recruitment 2023: 38 જગ્યા પર ભરતી: નોકરીની શોધ કરતાં ઉમેદવારો માટે BPCL recruitment 2023 એટ્લે કે ભારતીય પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડમાં કુલ 138 જગ્યા માટે ભરતી હાથ ધરવામાં આવી છે. આ BPCL recruitment 2023 માં નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો આ પોસ્ટ માટે અરજી કરી શકે છે. આ BPCL recruitment 2023 માટેની નિયત લાયકાત, ફોર્મ ભરવાની તારીખ, ફોર્મ ભરવા માટેની વિગતો નીચે મુજબ દર્શાવેલી છે. તો જોઈએ આ BPCL recruitment 2023 વિશે વધુ માહિતી.

BPCL recruitment 2023

પોસ્ટનું નામBPCL recruitment 2023
સંસ્થાનું નામબાહરત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ
જગ્યાનું નામવિવિધ
અરજી મોડઓનલાઈન
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ04 સપ્ટેમ્બર 2023
ઓફિશિયલ વેબસાઇટwww.bharatpetroleum.in

આ પણ વાંચો: ભારતીય રેલવેમાં કુલ 1104 જગ્યા પર ભરતી, જુઓ ફોર્મ ભરવાની તારીખ તથા અન્ય વિગતો અહીથી.

અગત્યની તારીખ

આ પોસ્ટ માં અરજી કરવા માટેની અગત્યની તારીખો નીચે મુજબ છે.

  • આ ભરતીમાં ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂઆત 11 જુલાઇ 2023 થી શરૂ છે.
  • આ ભરતી માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 04 સપ્ટેમ્બર 2023 છે.

જગ્યાનું નામ

  • આ ભરતી માટે નીચે મુજબ અલગ અલગ જગ્યા દર્શાવેલી છે.
જગ્યાનુ નામકુલ જગ્યા
સ્નાતક થયેલ ઉમેદવાર માટે 10
એન્જીનીયરીંગ સ્નાતક માટે 77
ડિપ્લોમા એન્જીનીયરીંગ સ્નાતક થયેલ ઉમેદવાર માટે 51
કુલ138

શૈક્ષણિક લાયકાત

આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટ માટે જુદી જુદી શૈક્ષણિક અને અન્ય લાયકાત નક્કી કરેલ છે જે તમે સત્તાવાર જાહેરાતમાં જોઈ શકો છો. ફ્રેશર્સ એટલે કે બિનઅનુભવી લોકો પણ આ ભરતીમાં અરજી કરી શકે છે.

પસંદગી પ્રક્રિયા

ઓનલાઈન અરજી કર્યા પછી નક્કી કરેલ તારીખે ઈન્ટરવ્યુ દ્વારા ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 12 મહિના માટે કરવામાં આવશે. જે દરેક ઉમેદવારે નોંધ લેવી.

આ પણ વાંચો: સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયામાં 1000 જગ્યા પર ભરતી, જુઓ ફોર્મ ભરવા માટેની માહિતી.

પગાર ધોરણ

  • સ્નાતક 18,000 રૂ
  • બેચલર ઓફ એન્જિનિયરિંગ 25,000 રૂ
  • ડિપ્લોમા એન્જિનિયરિંગ સ્નાતક 18,000 રૂ

અરજી કરવા માટે

  • સૌ પ્રથમ નીચે આપેલ લિંકનો ઉપયોગ કરીને જાહેરાત ડાઉનલોડ કરો અને તપાસો કે તમે અરજી કરવા પાત્ર છો કે નહીં.
  • હવે NATS વેબસાઇટ@ www.mhrdnats.gov.in પર જાઓ અને રજીસ્ટ્રેશન કરો.
  • હવે એસ્ટાબ્લિશમેન્ટ રિક્વેસ્ટ મેનુનો option પસંદ કરો અને તેમાં BPCL પસંદ કરો.
  • હવે આ ફોર્મમાં તમારી દરેક વિગતો ભરો અને તેને જરૂરી ડૉક્યુમેન્ટ અપલોડ કરો.
  • તેથી તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરવામાં આવશે.
  • પછી ભવિષ્ય માટે આ ફોર્મની પ્રિન્ટ કાઢી લો.

અગત્યની લીંક

ઓફિશિયલ વેબસાઇટઅહી ક્લિક કરો
ઓનલાઈન અરજી કરવા માટેઅહી ક્લિક કરો
નોટિફિકેશન માટેઅહી ક્લિક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
Whatsapp Group માં જોડાવાઅહીં ક્લિક કરો
BPCL recruitment 2023
BPCL recruitment 2023

BPCL recruitment 2023 માં કુલ કેટલી જગ્યા પર ભરતી કરવામાં આવશે ?

138 જગ્યા પર

BPCL નો ઓફિશિયલ વેબસાઇટ કઈ છે ?

https://www.bharatpetroleum.in/

1 thought on “BPCL recruitment 2023: ભારતીય પેટ્રોલિયમ કોર્પોરેશનમાં 138 જગ્યા પર ભરતી, જુઓ ફોર્મ ભરવાની તારીખ તથા અન્ય વિગતો.”

Leave a Comment

error: Content is protected !!