CCIL Recruitment 2023: કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડમાં ભરતી, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 13 ઓગસ્ટ 2023, જુઓ ફોર્મ ભરવાની માહિતી.

CCIL Recruitment 2023: કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડમાં ભરતી: છેલ્લી તારીખ 13 ઓગસ્ટ 2023: ભારત સરકારમાં કમી નોકરી કરવાની ઈચ્છા ધરાવતા ઉમેદવારો માટે CCIL Recruitment 2023 એટ્લે કે કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડમાં અલગ અલગ પોસ્ટ પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ CCIL Recruitment 2023 નિયત લાયકાત ધરાવતા ઉમેદવરો માટે આ એક સુવર્ણ તક છે. આ ભરતીમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 13 ઓગસ્ટ 2023 છે. આ CCCIL Recruitment 2023 માં ફોર્મ ભરવાની તમામ માહિતી નીચે મુજબ દર્શાવવામાં આવી છે.

CCIL Recruitment 2023

પોસ્ટનું નામCCIL Recruitment 2023
સંસ્થાભારતીય કોટન કોર્પોરેશન લિમિટેડ
જગ્યાનું નામવિવિધ
કુલ જગ્યા93
ઓર્મ ભરવાની છેલ્લી તારીખ13 ઓગસ્ટ 2023
અરજી મોડઓનલાઈન
ઓફિશિયલ વેબસાઇટhttps://cdn.digialm.com//EForms/configuredHtml/1258/84555//Index.html

આ પણ વાંચો: ONGC માં 10 પાસ પર ભરતી, જુઓ ફોર્મ ભરવાની માહિતી અને છેલ્લી તારીખ.

જગ્યાનુ નામ

આ CCIL Recruitment 2023 માટે ની જગ્યાઓ નીચે મુજબ દર્શાવવામાં આવી છે.

જ્ગ્યાનું નામકુલ જગ્યા
મેનેજમેન્ટ ટ્રેઈની (માર્કેટિંગ)06
મેનેજમેન્ટ ટ્રેઈની (એકાઉન્ટ)06
જુનિયર કોમર્શિયલ એક્ઝીક્યુટીવ81
કુલ જગ્યા93

અગત્યની તારીખો

  • આ ભરતીમાં ફોર્મ ભરવાની શરૂઆત 24 જુલાઇ 2023 થી
  • આ ભરતીમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 13 ઓગસ્ટ 2023 સુધી છે.

શૈક્ષણિક લાયકાત

  • મેનેજમેન્ટ ટ્રેઈની (માર્કેટિંગ) માટે

એગ્રીમાં MBA,બિઝનેસ,મેનેજમેન્ટ/ખેતી,સંબંધિત MBA.

  • મેનેજમેન્ટ ટ્રેઈની (એકાઉન્ટ) માટે

CA/CMA/MBA,(ફિન) /MMS/M.Com. અથવા કોઈપણ સમકક્ષ,અનુસ્નાતક માં ડિગ્રી મેળવી, વાણિજ્ય શિસ્ત

  • જુનિયર કોમર્શિયલ એક્ઝીક્યુટીવ માટે

B.Sc એગ્રીકલ્ચર કોઈપણ થી માન્ય સાથે યુનિવર્સિટી કુલ 50% ગુણ, 45% ગુણ એ પરિસ્થિતિ માં SC/ST/PwBD ઉમેદવારો.

વધુ શૈક્ષણીક લાયકાત માટે ડિટેલ નોટિફિકેશનનો અભ્યાસ કરવો. જેની લિન્ક નીચે મુજબ આપેલી છે.

આ પણ વાંચો: ઇંડિયન એર ફોર્સ અગ્નિવીર વાયુમાં કુલ 3500 જગ્યા પર ભરતી, જુઓ ફોર્મ ભરવાની વિગતો.

અરજી ફી

કેટેગરીઅરજી ફી
GEN/EWS/OBC1000+500
SC/ST/ExServicemen/PwBD0+500

આ અરજી ફી ઓનલાઈન ભરવાની રહેશે.

પસંદગી પ્રક્રિયા

  • આ ભરતીમાં પસંદગી પામવા માટે તમારે સૌથી પહેલા લેખિત પરીક્ષા પાસ કરવાની રહેશે.
  • ત્યાર બાદ પસંદગી પામેલા ઉમેદવારોના ડોક્યુમેન્ટ્સનું વેરિફિકેશન કરવામાં આવશે.
  • છેલ્લે ઉમેદવારોનું મેડિકલ ચેકઅપ કરાવવામાં આવશે.

પગાર ધોરણ

આ CCIL Recruitment 2023 માટે નું પગાર ધોરણ નીચે મુજબ દર્શાવવામાં આવ્યૂ છે.

પોસ્ટનું નામપગારધોરણ
મેનેજમેન્ટ ટ્રેઈની (માર્કેટિંગ)30,000 થી 1,20,000
મેનેજમેન્ટ ટ્રેઈની (એકાઉન્ટ)30,000 થી 1,20,000
જુનિયર કૉમર્શિઅલ એક્ષેકયુટીવ22,000 થી 90,000

આ પણ વાંચો: B.A., B.com., B.Sc. પછી બનાવો આ ક્ષેત્રમાં કરિયર, Life બની જશે.

અરજી કરવાની રીત

  • સૌપ્રથમ તમે આ ભરતી નોટિફિકેશનનો અભ્યાસ કરી ખત્રિ કરો કે આ ભરતી માટે તમે લક છો કે નહીં.
  • ત્યાર બાદ https://cdn.digialm.com//EForms/configuredHtml/1258/84555//Index.html લિન્ક પર જાઓ.
  • લિન્ક પર તમારું રજીસ્ટ્રેશન કરવા માટે તમારી જરૂરી વિગતો ભરો.
  • વિગતો ભર્યા બાદ આઇડી,પાસવર્ડ મળશે જે સાચવી ને રાખો.
  • હવે આઇડી/પાસવર્ડથી લોગીન કરીને ફોર્મ ભરો.
  • અરજી કરનારે મોબાઇલ નંબર/નામ/ઇમેઇલ આઇડી અને જન્મ તારીખની સાચી માહિતી આપવાની રહેશે
  • તમામ માહિતી ભરાય ગયા બાદ સબમિટ આપો.
  • ત્યાર બાદ ઓનલાઈન ફી ભરો.
  • અને છેલ્લે ભવિષ્ય માટે આ ભરેલ ફોર્મની પ્રિન્ટ આઉટ કાઢી લો.

અગત્યની લીંક

ફોર્મ ભરવા માટેઅહિં ક્લીક કરો
ઓફિશિયલ નોટિફિકેશનઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
Whatsapp Group માં જોડાવાઅહીં ક્લિક કરો
CCIL Recruitment 2023
CCIL Recruitment 2023

CCIL Recruitment 2023 માટે ની ઓફિશિયલ વેબસાઇટ કઈ છે ?

https://cdn.digialm.com//EForms/configuredHtml/1258/84555//Index.html

CCIL Recruitment 2023 માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે ?

13 ઓગસ્ટ 2023

Leave a Comment

error: Content is protected !!