Central Bank of India Recruitment: સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયામાં 1000 જગ્યા પર ભરતી, જુઓ ફોર્મ ભરવા માટેની માહિતી.

Central Bank of India Recruitment: 1000 જગ્યા પર ભરતી: બેન્કની તૈયારી કરતાં ઉમેદવારો માટે સારા સમાચાર છે. કેન્દ્ર સરકાર આધીન Central Bank of India Recruitment આવી છે. જેમાં 1000 જેટલી જગ્યા પર ભરતી થવાની છે. આ માટે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે એક સુવર્ણ તક છે. બેન્કની પરીક્ષા પાસ કરી ને સારો પગાર મળતી નોકરી છે. આ Central Bank of India Recruitment મેનેજરની પોસ્ટ માટેની ભરતી હાથ ધરવા માં આવી છે. આ Central Bank of India Recruitmentમાં નોકરી મેળવવા માટે વધુ માહિતી નીચે મુજબ આપેલી છે.

Central Bank of India Recruitment 2023

કઈ બેંકમાં ભરતીCentral Bank of India Recruitment
જગ્યાનુ નામમેનેજર સ્કેલ II
કુલ જગ્યા1000
અરજી મોડઓનલાઈન
નોકરીનું સ્થળ ભારત
ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ15 જુલાઇ 2023
ઓફિશિયલ વેબસાઇટwww.centralbankofindia.co.in

આ પણ વાંચો: આધારકાર્ડને રેશનકાર્ડ સાથે લિંક કરવા માટે સરકારે આપ્યો આટલો સમય, 1 રૂપિયો પણ ભર્યા વગર કરો આ રીતે લિંક.

Central Bank of India Recruitment માં કેટેગરી પ્રમાણે જગ્યા

કેટેગરીજગ્યાઓ
જનરલ405
OBC270
EWS100
SC150
ST75
કુલ1000

શૈક્ષણિક લાયકાત

Central Bank of India Recruitment 2023 માટેની શૈક્ષણિક લાયકાત સ્નાતક (કોઈપણ વિષયમાં) CAIIB અને ઉચ્ચ લાયકાતને પ્રાધાન્ય આપવામાં આવશે.

વયમર્યાદા

આ મેનેજર સ્કેલ II પોસ્ટ્સ માટે મહત્તમ ઉંમર 32 વર્ષ રાખેલ છે. તથા કેટેગરી પ્રમાણે છૂટછાટ આપેલ છે. જે નોટિફિકેશનનો અભ્યાસ કરવો.

ફોર્મ ભરવા માટેની તારીખ

  • ઉમેદવારો 15 જુલાઇ 2023 પહેલા સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાની ઓફિશિયલ વેબસાઈટ એટલે કે https://www.centralbankofindia.co.in પરથી માત્ર ઓનલાઈન અરજી કરી શકે છે.

આ પણ વાંચો: ગુજરાત ટુરિઝમમાં કુલ 66 પદ પર ભરતી, જાણો ફોર્મ ભરવાની તથા અન્ય માહિતી.

અરજી ફી

  • SC/ST/PWBD/ તથા મહિલા ઉમેદવારો: રૂ.175+ GST.
  • અન્ય ઉમેદવારો: રૂ. 850+ GST.
  • આ પોસ્ટ માટેની ફીની ચુકવણી ઓનલાઈન કરવાની રહેશે.

પસંદગી પ્રક્રિયા

Central Bank of India Recruitment 2023 માટેની પસંદગી પ્રક્રિયા ઓનલાઈન પરીક્ષા તથા વ્યક્તિગત ઈન્ટરવ્યુના આધારે કરવામાં આવશે.

અગત્યની તારીખો

  • ઓનલાઈન ફોર્મ ભરવા મેટની તારીખ 01 જુલાઇ 2023 થી
  • ઓનલાઈન ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ 15 જુલાઇ 2023
  • ઓનલાઈન પરીક્ષા માટેની તારીખ – અંદાજિત ઓગસ્ટ 2023

ફોર્મ ભરવા માટે

  • સૌ પ્રથમ બેન્ક દ્વારા જાહેરાત થયેલ નોટિફિકેશનનો અભ્યાસ કરો.
  • ત્યારબાદ બેન્કની ઓફિશિયલ વેબસાઇટ https://ibpsonline.ibps.in/cbimmjun23/ પર જાઓ.
  • આ વેબસાઇટના માધ્યમથી પહેલા રજીસ્ટ્રેશન કરો.
  • રજીસ્ટ્રેશન કર્યા બાદ લૉગિન કરી અને જરૂરી માહિતી દાખલ કરો.
  • માહિતી દાખલ કર્યા બાદ તેને સેવ કરો.
  • ત્યારબાદ જરૂરી આધાર પુરાવા અપલોડ કરો.
  • ત્યાર પછી ફાઇનલ સબમિટ આપો.
  • ઓનલાઈન ફીની ચુકવણી કરો.
  • ત્યારબાદ ભવિષ્ય માટે ફોર્મની પ્રિન્ટ આઉટ કાઢી લો.

અગત્યની લીંક

ઓફિશિયલ વેબસાઇટઅહી ક્લિક કરો
ઓનલાઈન અરજી કરવા માટેઅહી ક્લિક કરો
નોટિફિકેશન માટેઅહી ક્લિક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
Whatsapp Group માં જોડાવાઅહીં ક્લિક કરો
Central Bank of India Recruitment
Central Bank of India Recruitment

Central Bank of India Recruitment 2023 મા કુલ કેટલી જગ્યા પર ભરતી થવાની છે ?

1000 જગ્યા પર

આ બેન્કની કઈ પોસ્ટ પર ભરતી થવાની છે ?

મેનેજરની પોસ્ટ પર

બેન્કની ઓફિશિયલ વેબસાઇટ કઈ છે ?

https://www.centralbankofindia.co.in/en

આ પોસ્ટ માટે અરજી ફોર્મ ભરવાની વેબસાઇટ કઈ છે ?

https://ibpsonline.ibps.in/cbimmjun23/

2 thoughts on “Central Bank of India Recruitment: સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયામાં 1000 જગ્યા પર ભરતી, જુઓ ફોર્મ ભરવા માટેની માહિતી.”

Leave a Comment

error: Content is protected !!