Central University Recruitment: સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત ગાંધીનગરદ્વારા 10 પાસ થી ગ્રેજ્યુએટ સુધીની ભરતી, જુઓ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ.

Central University Recruitment: સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત ગાંધીનગરદ્વારા 10 પાસ થી ગ્રેજ્યુએટ સુધીની ભરતી: ગુજરાત માં હાલમાં જુદી જુદી નોકરીની જાહેરાત આવતી હીય છે. ત્યારે ગુજરાતમાં Central University Recruitment બહાર પાડવામાં આવી છે. આ ભરતી માટે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે આ એક સુવર્ણ તક છે. પગાર ધોરણ પણ સારું નિયત કરેલ છે. તો આ Central University Recruitment માં ફોર્મ ભરવાની વિગતો અને અગત્યની તારીખો વગેરે નીચે મુજબ દર્શાવેલી છે. તો આવો જોઈએ આ Central University Recruitment વિશે.

Central University Recruitment 2023

પોસ્ટનું નામCentral University Recruitment
સંસ્થાનું નામસેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત
નોકરીનું સ્થળગાંધીનગર
જગ્યાનું નામવિવિધ
અરજી મોડઓનલાઈન
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ18 ઓગસ્ટ 2023
ઓફિશિયલ વેબસાઇટhttps://www.cug.ac.in/

અગત્યની તારીખો

  • Central University Recruitment માં ફોર્મ ભરવાની શરૂઆત 19 જુલાઈ 2023 થાય છે
  • જયારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 18 ઓગસ્ટ 2023 છે.

શૈક્ષણિક લાયકાત

સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતની આ ભરતીમાં તમામ પોસ્ટ પાટે શેક્ષણિક લાયકાત 10 પાસ થી લઈ પોસ્ટગ્રેજ્યુએટ સુધી જુદી જુદી તથા અન્ય લાયકાત પણ જુદી જુદી નક્કી કરેલ છે જે તમે નીચે આપેલ નોટિફિકેશન નો અભ્યાસ કરવાનો રહેશે.

આ પણ વાંચો: વાપી નગર પાલિકામાં ભરતી, મહિને 92 હજાર સુધીનો પગાર, જુઓ અરજી કરવાની રીત તથા અન્ય વિગતો.

પોસ્ટનું નામ

આ Central University Recruitment નીચે મુજબની પોસ્ટ પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

ટીચિંગ સ્ટાફ

  • પ્રોફેસર – 07 જગ્યા
  • એસોસિયેટ પ્રોફેસર – 13 જગ્યા
  • આસિસ્ટન્ટ પ્રોફેસર – 06 જગ્યા

નોન-ટીચિંગ સ્ટાફ

  • ફાઈનાન્સ ઓફિસર – 1 જગ્યા
  • કોન્ટ્રોલર ઓફ એક્ષામીનેશન – 1 જગ્યા
  • લાઈબ્રરીયન – 1 જગ્યા
  • ઇન્ટરનલ ઓડિટ ઓફિસર – 1 જગ્યા
  • મેડિકલ ઓફિસર – 1 જગ્યા
  • આસિસ્ટન્ટ લાઈબ્રરીયન – 1 જગ્યા
  • પ્રાઇવેટ સેક્રેટરી – 2 જગ્યા
  • પર્સનલ આસિસ્ટન્ટ – 1 જગ્યા
  • ટેક્નિકલ આસિસ્ટન્ટ – 1 જગ્યા
  • ફાર્માસિસ્ટ – 1 જગ્યા
  • લાઇબ્રરી આસિસ્ટન્ટ – 1 જગ્યા
  • લોઅર ડિવિઝન ક્લાર્ક – 4 જગ્યા
  • કૂક – 3 જગ્યા
  • મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ – 6 જગ્યા
  • લાઈબ્રરી અટેન્ડન્ટ – 4 જગ્યા
  • કિચન અટેન્ડન્ટ – 2 જગ્યા

પસંદગી પ્રક્રિયા

ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. વધુ માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન અવશ્ય વાંચી લેવી.

આ પણ વાંચો: ISRO નું ફૂલફોર્મ શું થાય છે?, ISRO માં નોકરી કેવી રીતે મળે છે? અને જાણો આ નોકરી કરનારની સેલેરી વિશે.

પગાર ધોરણ

ટીચિંગ સ્ટાફ

પોસ્ટનું નામપગારધોરણ
પ્રોફેસર1,44,200 થી 2,18,200 સુધી
એસોસિયેટ પ્રોફેસર1,31,400 થી 2,17,100 સુધી
આસિસ્ટન્ટ પ્રોફેસર57,700 થી 1,82,400

નોન-ટીચિંગ સ્ટાફ

પોસ્ટનું નામપગારધોરણ
ફાઈનાન્સ ઓફિસર 1,44,200 થી 2,18,200
કોન્ટ્રોલર ઓફ એક્ષામીનેશન1,44,200 થી 2,18,200
લાઈબ્રરીયન1,44,200 થી 2,18,200
ઇન્ટરનલ ઓડિટ ઓફિસર78,800 થી 2,09,200
મેડિકલ ઓફિસર56,100 થી 1,77,500
આસિસ્ટન્ટ લાઈબ્રરીયન57,700 થી 1,82,400
પ્રાઇવેટ સેક્રેટરી44,900 થી 1,42,400
પર્સનલ આસિસ્ટન્ટ35,400 થી 1,12,400
ટેક્નિકલ આસિસ્ટન્ટ29,200 થી 92,300
ફાર્માસિસ્ટ29,200 થી 92,300
લાઇબ્રરી આસિસ્ટન્ટ25,500 થી 81,100
લોઅર ડિવિઝન ક્લાર્ક19,900 થી 63,200
કૂક19,900 થી 63,200
મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ18,000 થી 56,900
લાઈબ્રરી અટેન્ડન્ટ18,000 થી 56,900
કિચન અટેન્ડન્ટ18,000 થી 56,900

અરજી કરવા માટે જરૂરી આધારપૂરવા

જો તમે આ ભરતીમાં અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના ડૉક્યુમેન્ટ રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ
  • જાતિનો દાખલો
  • ડિમાન્ડ ડ્રાફ્ટ (તમામ માટે અલગ અલગ)
  • CCC સર્ટિફિકેટ
  • અભ્યાસની માર્કશીટ
  • અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
  • એલ.સી (લિવિંગ સર્ટિફિકેટ)
  • ડિગ્રી
  • ફોટો
  • તથા અન્ય

અરજી કરવાની રીત

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • ત્યાર બાદ હવે CUG ગાંધીનગરની ઓફિશિયલ વેબસાઈટ https://www.cug.ac.in/ વિઝીટ કરો તથા Career સેક્શનમાં જાઓ.
  • અહીં તમને ટીચિંગ સ્ટાફ તથા નોન-ટીચિંગ સ્ટાફ બંને પોસ્ટની નોટિફિકેશન જોવા મળી જશે.
  • ત્યાર બાદ હવે “Apply Now” ના બટન પર ક્લિક કરો.
  • ત્યાંર પછી ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક માહિતી ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઈન ફી ની ચુકવણી કરો.
  • ત્યાર બાદ ભવિષ્ય માટે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ આઉટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

અગત્યની લીંક

નોન ટીચિંગ સ્ટાફ ની ભરતી અરજી કરવા માટેઅહી ક્લિક કરો
ટીચિંગ સ્ટાફ ની ભરતી અરજી કરવા માટેઅહી ક્લિક કરો
નોન ટીચિંગ સ્ટાફ માટેનું નોટિફિકેશન ડાઉનલોડ કરવા માટેઅહી ક્લિક કરો
ટીચિંગ સ્ટાફ માટેનું નોટિફિકેશન ડાઉનલોડ કરવા માટેઅહી ક્લિક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
Whatsapp Group માં જોડાવાઅહીં ક્લિક કરો
Central University Recruitment
Central University Recruitment

ટીચિંગ સ્ટાફ ની ભરતી અરજી કરવા માટેનો ઓફિશિયલ વેબસાઇટ કઈ છે ?

https://curec.samarth.ac.in/index.php/search/site/index

આસિસ્ટન્ટ લાઈબ્રરીયન નો પગાર ધોરણ કેટલું છે ?

57,700 થી 1,82,400

2 thoughts on “Central University Recruitment: સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત ગાંધીનગરદ્વારા 10 પાસ થી ગ્રેજ્યુએટ સુધીની ભરતી, જુઓ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ.”

Leave a Comment

error: Content is protected !!