Coal India Ltd Recruitment: 10 પાસ માટે કોલ ઈન્ડિયા લિમિટેડમાં ભરતી, પગાર ધોરણ 45000, જુઓ ફોર્મ ભરવાની માહિતી.

Coal India Ltd Recruitment: 10 પાસ માટે કોલ ઈન્ડિયા લિમિટેડમાં ભરતી: પગાર ધોરણ 45000: નોકરીની તલાસ કરતાં ઉમેદવારો માટે જેમણે 10 ધોરણ પાસ કરેલ છે તેમના માટે Coal India Ltd Recruitment માં નોકરીની તક છે. આ કોલ ઈન્ડિયા લિમિટેડમાં અરજી કરવા માટે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો ઓનલાઈન ના માધ્યમથી અરજી કરી શકે છે. આ Coal India Ltd Recruitment માં અરજી કરવા માટેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. તો આવો જોઈએ આ Coal India Ltd Recruitment વિશેની માહિતી નીચે મુજબ દર્શાવવામાં આવી છે.

Coal India Ltd Recruitment 2023

પોસ્ટનું નામCoal India Ltd Recruitment
સંસ્થાકોલ ઈન્ડિયા લિમિટેડ
જગ્યાનું નામજુદી જુદી
કુલ જગ્યા338
નોકરી સ્થળભારત
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ31 ઓગસ્ટ 2023
અરજી મોડઓનલાઈન
ઓફિશિયલ વેબસાઇટhttps://www.nclcil.in/

Coal India Ltd Recruitment 2023 માટેની અગત્યની તારીખ

આ ભરતી માટે ની અગત્યની તારીખ નીચે મુજબ દર્શાવવામાં આવી છે.

  • નોટિફિકેશનની તારીખ 09 ઓગસ્ટ 2023
  • ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ 09 ઓગસ્ટ 2023
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ 2023

આ પણ વાંચો: નાના એવા ગામે આપ્યા 200 થી વધુ પોલીસ કર્મચારી અને 20 મોટા અધિકારી, જાણો આ માહિતી.

જગ્યાનું નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ Coal India Ltd Recruitment દ્વારા નીચે મુજબની જગ્યા પર ભરતી કરવામાં આવશે.

  • શોવેલ ઓપરેટર
  • ડમ્પર ઓપરેટર
  • સરફેસ માઈનર ઓપરેટર
  • ડોઝર ઓપરેટર
  • ગ્રેડર ઓપરેટર
  • પે લોડર ઓપરેટર
  • ક્રેઈન ઓપરેટર

કુલ જગ્યા

આ ભરતીમાં નીચે મુજબ ની પોસ્ટ પર 1016 જેટલી જગ્યા પર ભરતી કરવામાં આવશે.

જગ્યાનું નામકુલ જગ્યા
શોવેલ ઓપરેટર35
ડમ્પર ઓપરેટર221
સરફેસ માઈનર ઓપરેટર25
ડોઝર ઓપરેટર37
ગ્રેડર ઓપરેટર6
પે લોડર ઓપરેટર2
ક્રેઈન ઓપરેટર12
કુલ338

શૈક્ષણિક લાયકાત

કોલ ઈન્ડિયાની આ ભરતીમાં અરજી કરવા માટે શૈક્ષણિક લાયકાત 10 પાસ તથા તેની સમકક્ષ અભ્યાસ મંગાવામાં આવ્યો છે. અન્ય લાયકાત સંબંધી માહિતી માટે જાહેરાત અવશ્ય વાંચી લેવી.

વયમર્યાદા

કોલ ઈન્ડિયા ની આ ભરતીમાં વયમર્યાદા 18 વર્ષ થી લઈ 30 વર્ષ સુધી છે. સરકારશ્રીના નિયમો અનુસાર આરક્ષિત કેટેગરીના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે.

આ પણ વાંચો: અમદાવાદ જિલ્લા પંચાયતમા ભરતી 2023, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 14 ઓગસ્ટ 2023 સુધી જ.

પસંદગી પ્રક્રિયા

Coal India Ltd Recruitment માં ઓપરેટરના પદ પર પસંદગી પામવા માટે ઓનલાઇન કોમ્પ્યુટર આધારિત પરીક્ષામાં સફળ થવાનું રહેશે.

પગાર ધોરણ

Coal India Ltd Recruitment ની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ દૈનિક 1502 રૂપિયા પગાર આપવામાં આવશે. જે દરેક ઉમેદવારે નોંધ લેવી.

જરૂરી ડૉક્યુમેન્ટ

આ ભરતી માટે નીચે મુજબના ડૉક્યુમેન્ટ માંગવામાં આવેલ છે.

  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • સહી
  • આધારકાર્ડ / ચૂંટણી કાર્ડ / ડ્રાઇવિંગ લાયસન્સ
  • ધોરણ-10 અભ્યાસની માર્કશીટ
  • અનુભવનું પ્રમાણપત્ર (જો હોય તો)
  • તથા અન્ય જરૂરી દસ્તાવેજો

આ પણ વાંચો: નોકીયા કંપનીએ કર્યો ખાસ સ્માર્ટફોન લોન્ચ,5G નેટવર્ક સાથે તથા ફોન બગડ્તા જાતે જ રીપેર કરી શકો.

અરજી કરવાની રીત

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • ત્યાર બાદ સંસ્થાની સત્તાવાર વેબસાઈટ www.nclcil.in વિઝીટ કરો.
  • ત્યાર પછી વેબસાઈટ પર આપેલ “Recruitment” સેક્શનમાં જાઓ.
  • હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તેની સામે આપેલ “Apply online” ના બટન પર ક્લિક કરો.
  • ત્યાર બાદ તમારી સંપૂર્ણ ડિટેઇલ તથા જરૂરી પ્રમાણપત્રો અપલોડ કરો.
  • ત્યાર પછી ઓનલાઇન માધ્યમથી ફી ની ચુકવણી કરો.
  • ભવિષ્ય માટે ઓનલાઈન ફોર્મની પ્રિન્ટ આઉટ કાઢી લો.

અગત્યની લીંક

ઓફિશિયલ વેબસાઇટઅહી ક્લિક કરો
ફોર્મ ભરવા માટેઅહિં ક્લીક કરો
ઓફિશિયલ નોટિફિકેશનઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
Whatsapp Group માં જોડાવાઅહીં ક્લિક કરો
Coal India Ltd Recruitment
Coal India Ltd Recruitment

Coal India Ltd Recruitment મની ઓફિશિયલ વેબસાઇટ કઈ છે ?

https://www.nclcil.in/

આ ભરતીમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે ?

આ ભરતીમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ 2023 છે.

આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ દૈનિક કેટલો પગાર આપવામાં આવશે ?

ભરતીમાં પસંદગી પામ્યા બાદ દૈનિક 1502 રૂપિયા પગાર આપવામાં આવશે.

આ ભરતીમાં કુલ કેટલી ખાલી જગ્યા પર ભરતી થશે ?

આ ભરતીમાં કુલ 338 ખાલી જગ્યા પર ભરતી થશે ?

Leave a Comment

error: Content is protected !!