Cold cough home remedy: ચોમાસામાં પલળી ગયા પછી થતાં શરદી-ઉધરસ માટેનો દેસી રામબાણ ઈલાજ, જુઓ અહીથી.

Cold cough home remedy: શરદી-ઉધરસ માટેનો દેસી રામબાણ ઈલાજ: હાલ આપણે ત્યાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે. ત્યારે લોકો બહાર નીકળતા હોય ત્યારે વરસાદ આવે તો જો તેમની પાસે રેઇન કોટ કે છત્રી નહોય તો પલળવાની સમસ્યા થાય છે. લોકો પલળવાની સાથે શરદી અને ઉધરસ જેવી બીમારીનો સામનો કરવો પડતો હોય છે. તો તેમના માટે અમે Cold cough home remedy એટલે શરદી ઉધરસ માટે દેસી ઈલાજ લઈને આવ્યા છીએ જે તમને તથા તમારા પરિવારને ફાયદો અપાવશે. તો આવો જોઈએ નીચે મુજબ આ Cold cough home remedy વિશે.

Cold cough home remedy વિશે

વરસાદી વાતાવરણમાં શરદી-ઉધરસની સમસ્યા જીવા મળે છે. વરસાદ અચાનક વરસી પડે ત્યારે પલળી જવાય છે. વારંવાર માથું પલળી જાય તો છાતીમાં કફ જામી જાય છે અને શરદી, ઉધરસ થઈ જાય છે. વાતાવરણના કારણે થતા શરદી ઉધરસમાં દવા કરતાં કેટલીક દેશી ઉપચાર ઝડપથી કામ કરે છે. જો તમને પણ વરસાદી વાતાવરણમાં વારંવાર શરદી થતી હોય તો તમે પણ આ Cold cough home remedy દેશી ઈલાજ કરી શકો છો. આ વાતાવરણમાં આ વસ્તુઓ લેવાનું રાખશો તો શરદી ઉધરસ થશે જ નહીં અને થયા હશે તો જલ્દીથી મટી જશે.

આ પણ વાંચો: 1 જુલાઇથી બદલનારા નિયમો, તમારા ખિસ્સા પર થશે અસર,જાણો કયા નિયમો બદલશે,અહીથી જુઓ.

મધ તથા મરી

ઉધરસથી બચવા માટે મરી અને મધ પણ ખૂબ જ ઉપયોગી છે. તેના માટે ચાર પાંચ મરીના દાણાને પીસી તેના પાવડરમાં થોડું મધ એડ કરીને તેને ચાટી જવું. દિવસમાં બેથી ત્રણ વાર આવું કરવાથી ઉધરસ મટી જાય છે.

આદુનો રસ તથા મધ

શરદી અને ઉધરસ અને ગળાની બળતરામાં આદુનો રસ અને મધ નું સેવન કરવાથી તરત જ રાહત મળે છે. આદુનો રસ કાઢી તેમાં મધ ઉમેરીને તેનું સેવન કરવું. આ દેશી ઉપચાર કરવાથી ઉધરસ તરત જ મટે છે અને સાથે જ ઇમ્યુનિટી માં પણ સુધારો થાય છે.

આ પણ વાંચો: એક વર્ષ માટે રોજ 1.5 GB ડેટા સાથે કોલિંગ Free, આ પ્લાનથી થશે 683 રૂપિયાની બચત,

ગરમ પાણી તથા મધ

જો ઉધરસના કારણે ગળામાં સતત દુખાવો થતો હોય તો હુંફાળા ગરમ પાણીમાં એક ચમચી મધ એડ કરીને તેને પીવાનું રાખો. આમ કરવાથી ગળાનો દુખાવો પણ મટશે અને ઉધરસ પણ મટી જશે.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો. આ માટે nokaritak.com જવાબદાર નથી.)

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
Whatsapp Group માં જોડાવાઅહીં ક્લિક કરો
Cold cough home remedy
Cold cough home remedy

આદુનો રસ તથા મધ કેની સમસ્યામાં ઉપયોગી છે ?

શરદી ઉધરસ તથા ગાળાની સમસ્યામાં

મધ તથા મરી ઉધરસ મટાડવા માટે ઉપયોગી છે ?

હા

1 thought on “Cold cough home remedy: ચોમાસામાં પલળી ગયા પછી થતાં શરદી-ઉધરસ માટેનો દેસી રામબાણ ઈલાજ, જુઓ અહીથી.”

Leave a Comment

error: Content is protected !!