Cycle Sahay Yojana: સાઇકલ સહાય યોજના, સાયકલ ખરીદવા 1500 રૂપિયા ની સહાય

Cycle Sahay Yojana: 1500 રૂપિયાની સહાય: ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા જુદી જુદી યોજના દ્વારા આર્થિક રીતે નબળા લોકોને મદદ રૂપ બનતા હોય છે. રાજ્યના શ્રમજીવી લોકો માટે ગુજરાત સરકાર દ્વારા આ સાઇકલ સહાય યોજના બહાર પાડવામાં આવી છે. આ યોજના અંતર્ગત જે કોઈ શ્રમજીવીને આ Cycle Sahay Yojana નો લાભ લેવો હોય તો તેમણે આ માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા તથા જેમના માટેના જરૂરી વિગતો નીચે મુજબ છે.

Cycle Sahay Yojana 1500 માં સાઇકલ સહાય

શ્રમજીવી પોતાના કામના સ્થળોએથી મજૂરો માટે આવક જાવન સરળતા માટેની “સાયકલ સબસિડી યોજના” શરૂ કરવામા આવી છે. આ યોજના નીચે રાજ્ય સરકાર રૂ. 1500 સાયકલ ખરીદવા માટે. રૂ. 1500 ની સહાયથી શ્રમજીવીઓને લાભ થશે. રાજ્ય સરકાર દ્વારા રાજ્યના શ્રમિકોને આત્મનિર્ભર બનાવવાની દિશા હાથ ધરવામાં આવી છે. ત્યારે મુખ્યમંત્રીશ્રીએ કાર્યકર્તાઓને તેમની મહેનતથી આગળ વધારવા પ્રોત્સાહિત કર્યા હતા.

આ પણ વાંચો: 2000 ની નોટ બેંકમા કઇ રીતે બદલશો, જાણો નોટબંધી સંબંધી તમામ નિયમો

Cycle Sahay Yojana માટેના આધારપૂરવાનું લીસ્ટ

સાઇકલ ખરીદી માટે નીચે મુજબના આધાર પુરાવા જોઈશે. :

  • શ્રમયોગી કંપની દ્વારા આપવામાં આવેલ શ્રમિકનું ઓળખ કાર્ડ.
  • સાઇકલ ખરીદીનું બિલ
  • શ્રમયોગીની આધારકાર્ડની ઝેરોક્ષ
  • લાભાર્થીના બેન્ક પાસબૂક અથવા કેન્સલ્ડ ચેક.
  • કંપની દ્વારા અત્રેની કચેરી ખાતે ભરપાઈ કરવામાં આવેલ છેલ્લા એક વર્ષની લેબર વેલ્ફેર ફંડ રીસિપ્ટ.

જરૂરી માહિતી

યોજનાનુ નામસાયકલ સહાય યોજના
બોર્ડનું નામગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ
મળવા પાત્ર સહાય1500 રૂપિયા
ઉદ્દેશ્યમજૂર વર્ગ ને કામના સ્થળ સુધી આવન જાવન માટે
લાભાર્થીગુજરાત રાજ્ય

આ પણ વાંચો: SBI બેંકમા ઓફીસરની 50 જગ્યાઓ પર ભરતી, છેલ્લી તારીખ 5 જુન 2023

સાયકલ સહાય યોજના માટેની શરતો

  • શ્રમયોગી છેલ્લા એક વર્ષથી નોકરી કરતો હોવો જોઈએ અને તેનો Labor Welfare Fund કચેરીમાં નિયમિત જમા થયેલ હોવો જોઈએ.
  • સાઇકલ ખરીદ કર્યાનું પાકું બિલ હોવું જોઈએ.
  • સાઇકલ ખરીદી કર્યા બાદ છ મહિનાની અંદર જ અરજી લગત કચેરીને મોકલવાની હોય છે.
  • નવી ખરીદેલી સાઇકલ પર જ આ સહાય આપવામાં આવશે.
  • સાયકલ ખરીદી પર સહાય રૂ.1500 આપવામાં આવશે.
  • નોકરીના સમયગાળા દરમ્યાન આ સહાય માત્ર એક જ વાર આ સહાય મળવા પત્ર છે.
  • સહાય અન્વયે આખરી નિર્ણય માત્ર વેલ્ફેર કમિશનરશ્રી, ન્યાય ક્ષેત્ર અમદાવાદનો રહેશે.

સાયકલ સહાય યોજના માટેની જરૂરી લિન્ક

સાયકલ સહાય યોજના માટેનું ફોર્મઅહિયાં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટ માટેઅહિયાં ક્લિક કરો
હોમ પેજઅહિયાં ક્લિક કરો
Cycle Sahay Yojana
Cycle Sahay Yojana

Cycle Sahay Yojana માં કેટલા રૂપિયા ની સહાય આપવામાં આવશે ?

1500 રૂપિયાની

Cycle Sahay Yojana ક્યાં હેતુથી આપવામાં આવે છે?

મજૂર વર્ગ ને કામના સ્થળ સુધી આવન જાવન માટે

Leave a Comment

error: Content is protected !!