Dangerous special forces: દુનિયાની સૌથી ખતરનાક 5 સ્પેશ્યલ ફોર્શ, જેના નામથી દુશ્મન પણ કંપે છે. 1 ઇંડિયન ફોર્સનો સમાવેશ

Dangerous special forces: દુનિયાની સૌથી ખતરનાક 5 સ્પેશ્યલ ફોર્શ: 1 ઇંડિયન ફોર્સનો સમાવેશ: કેન્દ્ર સરકાર દ્વારા દેશની સુરક્ષા માટે ભરતી કરેલ ફોર્સ જે દેશના રક્ષણ માટે બોર્ડર પર તથા દરિયાઈ સરહદ વગેરે પર સેવા બજાવતા હોય છે. આ ફોર્સ દિવસ રાતની ચિંતા કર્યા વગર પોતાની ફરજ બજાવે છે. અને આપણી રક્ષા કરે છે. પરંતુ શું તમે જાણો છો? કે દુનિયાની Dangerous special forces કઈ છે. અને તેમાં ક્યાં દેશનો સમાવેશ થાય છે? આવો જોઈએ નીચે મુજબ આ Dangerous special forces વિશે.

Dangerous special forces

દુનિયામાં આવા ઘણા વિશેષ સુરક્ષા દળો છે, તેમનું નામ સાંભળીને દરેક લોકો ડરી જાય છે. આ સુરક્ષા દળો પાસે તેમના દેશની આંતરિક અને બાહ્ય સુરક્ષાની જવાબદારી છે. આ Dangerous special forces દુશ્મનો પર એવી રીતે તૂટી પડે છે કે, તેમાંથી બચવું તેમના માટે મુશ્કેલ જ નહીં પરંતુ અશક્ય બની જાય છે. Intelligence મિશનના ભાગ હેઠળ તેને એક અલગ ઓળખ ગણવામાં આવી છે. આ Dangerous special forcesની તાલીમ સૌથી મુશ્કેલ અને ખતરનાક હોય છે. જેના કારણે ઘણા તાલીમાર્થીઓ અડધે થી જ તાલીમ છોડી દે છે. અહીં અમે દુનિયાની તે 5 મોટી Dangerous special forcesઓ વિશે જણાવી રહ્યા છીએ જેમનું લોખંડ દરેક વ્યક્તિ સ્વીકારવા માટે મજબૂર છે.

આ પણ વાંચો: શું તમને ખબર છે કેમાં થી બને છે ચલણી નોટો? આ વસ્તુ માથીબને છે નોટ.

1. ઇઝરાયેલની સૈરેત મત્કલ (Sairet Matkal)

ઇઝરાયેલનું જનરલ સ્ટાફ રિકોનિસન્સ યુનિટ ખૂબ જ ખતરનાક સ્પેશિયલ ફોર્સ છે, જેને સામાન્ય રીતે સૈરેત મત્કલ તરીકે પણ ઓળખ આપવામાં આવી છે. આ ઇઝરાયેલનું ટિયર 1 પ્રાઇમ સ્પેશિયલ ફોર્સ યુનિટ છે. આ દળની રચના 1948માં થઈ હતી. દળને પ્રથમ અને અગ્રણી ક્ષેત્રની ગુપ્ત માહિતી એકત્રીકરણ એકમ પણ ગણવામાં આવે છે. સૈરેત મત્કલને બ્લેક ઓપરેશન, કવર્ટ ઓપરેશન, વોર સર્ચ એન્ડ રેસ્ક્યુ, કાઉન્ટર ટેરરિઝમ, હોસ્ટેજ રેસ્ક્યુ, ઓફેન્સ, અનિયમિત યુદ્ધ જેવા કાર્યો સોંપવામાં આવ્યા છે.

2. ફ્રાન્સની GIGN ફોર્સ

ફ્રાન્સની GIGN ફોર્સ પણ વિશ્વની સૌથી ખતરનાક દળોમાંની એક છે. આ ફોર્સ દેશના કોઈપણ ખૂણેથી તેના દુશ્મનોને શોધવામાં સક્રિય છે. આ GIGN ની સ્થાપના 1972 કરવામાં આવી હતી. આ દળને હંમેશા પોતાના દેશ અને દેશવાસીઓની સુરક્ષા માટે મરવા માટે તત્પરઅને તૈયાર રહેવાનું જણાવવામાં આવ્યું છે.

3. ભારતીય માર્કોસ ફોર્સ (Marine Commando)

Dangerous special forcesમાં ભારતીય નૌકાદળના માર્કોસ ફોર્સને મરીન કમાન્ડો કહેવામાં આવે છે. પોતાની તાકાત, બહાદુરી અને તમામ સફળ ઓપરેશનના કારણે આ ફોર્સ દુનિયામાં એક અલગ ઓળખ બનાવી રહી છે. જે આપણાં માટે ગૌરવની લાગણી કહેવાય. આ માર્કોસની સ્થાપના 1987 ના વર્ષમાં કરવામાં આવી હતી. તેના કમાન્ડો જમીન, પાણી અને હવામાં સૌથી મુશ્કેલ ઓપરેશન કરવા માટે હંમેશા તૈયાર રહે છે. MARCOS ફોર્સનું પ્રાથમિક કાર્ય ખાસ દેખરેખ, બચાવ કામગીરી, સૈન્ય સહાય, ડાઇવિંગ કામગીરી અને પ્રતિકૂળ પ્રદેશમાં ગુપ્ત માહિતીના નિષ્કર્ષણ સહિત વિશેષ દરોડા પાડવાનું છે.

આ પણ વાંચો: શું તમે જાણો છો સરકારી નોકરીમાં ગ્રૂપ A , B , C અને D નો મતલબ, જુઓ શું છે તફાવત આ ગ્રૂપ માટે.

4. ઇટાલીની GIS ​​(The Gruppo di Intervento Speciale)

ઇટાલીનું GIS ​​(The Gruppo di Intervento Speciale) ફોર્સ ને પણ વિશ્વના ખાસ અને ખતરનાક દળોમાં સામેલ કરવામાં આવે છે. કટ્ટરપંથી આતંકવાદીઓથી બચાવવાનું આ ફોર્સ કર્યા કરે છે. આ દળને 1978માં સ્થપાયેલી ઈટાલીની મિલિટરી પોલીસનો મહત્વનો અંશ માનવામાં આવે છે. તેને વિશ્વના ઉપરીના આતંકવાદ વિરોધી સંગઠનોમાંના એક તરીકે વર્ણવવામાં આવ્યું છે. તેની તાલીમ ખૂબ જ અઘરી છે. આ દળ થોડી જ સેકન્ડોમાં પોતાના દુશ્મનોને મારીને ખાક કરી દે છે. તે તેના સચોટ શૂટિંગ માટે પણ જાણીતું છે.

5. અમેરિકાની નેવી સીલ (Navy Seal)

અમેરિકાની સૌથી ઘાતક અને ખતરનાક ફોર્સ નેવીને ગણવામાં આવે છે. આ ફોર્સને જમીનથી લઈને પાણી સુધી લડવાની ટ્રેનીંગ આપવામાં આવે છે જેથી દુશ્મનને ગમે તેવી પરિસ્થિતિમાં મારી શકાય. નેવી સીલની સ્થાપના 1962માં મહાસાગરો, નદીઓ જેવા સ્થળો પર હુમલાને રોકવા માટે કરવામાં આવી હતી. તે વિશ્વની સૌથી મોટી નૌકાદળ (Navy) છે. કહેવાય છે કે તેની તાલીમ એટલી કડક છે કે ટ્રેનિંગ સમયે 100 માંથી 96 લોકો ફોર્સ છોડીને ચાલ્યા જાય છે. અમેરિકાની નેવી સીલ દુનિયાના કુખ્યાત આતંકવાદી ઓસામા બિન લાદેનને મારવા માટે પણ જાણીતી છે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Dangerous special forces
Dangerous special forces

ભારતની સૌથી ખતરનાક ફોર્સ કઈ છે ?

માર્કોસ ફોર્સને મરીન કમાન્ડો છે

ઓસામા બિન લાદેનને મારવા માટે કઈ ફોર્સ જાણીતી છે ?

અમેરિકાની નેવી સીલ

error: Content is protected !!