Earphone facts: કોઈ પણ ઇયરફોનમાં R અને L લખેલ હોય છે. શું તમે તેનો મતલબ જાણો છો? તો આવો જોઈએ આ Fact વિશે.

Earphone facts: કોઈ પણ ઇયરફોનમાં R અને L વિશે: જોઈએ આ Fact: આજકાલ દરેક લોકો સ્માર્ટ ફોનનો ઉપયોગ કરતાં હોય છે અને સ્માર્ટફોનમાં આવતા તમામ વસ્તુનો ઉપયોગ કરતાં હોય છે. જેમાં દરેક લોકો લગભગ ઇયરફોનનો ઉપયોગ મ્યુઝિક સાંભળવા, મૂવી જોતાં હોય ત્યારે ઉપયોગ કરતા હોય છે. અને આ ઇયરફોનમાં તમે જોયું હશે કે ઈયર ફોન પર R અને L એવું લખેલ હોય છે. પરંતુ શું તમે જાણો છો આવું કેમ લખેલ હોય છે તો આજે અમે તમને આ Earphone facts માં જણાવીશું કે તેમાં R અને L કેમ લખેલું હોય છે. આવો જોઈએ Earphone facts વિશે નીચે મુજબ.

Earphone facts વિશે

આજકાલ દરેક લોકો પાસે સ્માર્ટફોન હોય છે. હવે તો દેશના લગભગ દરેક ઘર અને ખૂણા સુધી સ્માર્ટફોન પહોંચી ચુક્યા છે. લોકો તેનો ઉપયોગ જુદા જુદા કામો માટે કરતા હોય છે. આ મનોરંજનનું સૌથી સારુ સાધન બની ચૂક્યું છે. જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે સ્માર્ટફોન કાઢીને હેડફોન લગાવીને મ્યૂઝિક સાંભળવાનું શરુ કરી દે છે. આપે ધ્યાન દોર્યું હશે કે, હેડફોનનો જે ભાગ આપ કાનમાં લગાવો છો એટલે કે સ્પીકર, તેના પર “L” અને “R” લખેલું હોય છે. શું આપને પણ લાગે છે કે, તેનો અર્થ LEFT અને RIGHT થાય છે. અને તેમાં શું ડિફરંટ છે તે જોઈએ આ Earphone facts માં નીચે મુજબ.

આ પણ વાંચો: સેવિંગ્સ ખાતામાં કેટલા રૂપિયા જમા રાખવા જોઈએ? જો આટલી રકમથી વધુ હશે તો incomtax નોટિસ મોકલશે, જાણો નિયમ અહીથી.

બંનેમાં શું ડિફરંટ છે?

કદાચ તમે પણ જે ચેક કરીને જ કાનમા લગાવતા હશો, શું આપે ધ્યાન આપ્યું છે કે, ઈયરફોનના ડાબા ઈયરફોનને જમણા કાનમાં અને જમણા ઈયરફોનને ડાબા કાનમાં લગાવવાથી કોઈ ફરક નથી પડતો? જ્યારે કંઈ ફરક નથી પડતો, કાનમાં અવાજ પણ સામાન્ય હોય છે, તો ઈયરફોન પર આ નિશાન લગાવવાનો ફાયદો શું ? તે લગભગ કોઈને ખબર નહીં હોય તે Earphone facts વિશે જોઈએ.

આ કારણ હોય છે.

હકીકતમાં જોઈએ તો, તેની પાછળના કેટલાય કારણ હોય છે. સાઉન્ડ એન્જીનિયરીંગથી લઈને રેકોર્ડિંગ સુધીના કારણો હોય છે. સૌથી પહેલું કારણ રેકોર્ડિંગ, જ્યારે Stereo recording ના સમયે ધ્વનિ વગાડવામાં આવે છે, તો આપના હેડફોનની ડાબી ચેનલમાં તે વધારે તેજ સંભળાશે અને જમણી ચેનલમાં થોડી ધીમી સંભળાશે.

આ પણ વાંચો: સરકારે ગરીબોને આપ્યો 10 લાખનો મેડિકલ વીમો, સહાય 5 લાખથી વધારી 10 લાખ કરી, જાણો આ લાભ વિશે અહીથી.

Left અને Right ચેનલનું શું કામ હોય છે?

હેડફોનમાં Left અને Right ચેનલ હોવાનું બીજુ કારણ એ છે કે, તેનાથી બે સાઉન્ડને અલગ કરીને સાંભળવા અને તેની વચ્ચેનું અંતર ઓળખવામાં સહેલાઈ રહે છે. ઘણા એવા ગીત હોય છે જે સાંભળતી વખતે A high-pitched musical instrument અને ઓછા સ્વરવાળા ગીતનો અવાજ એક સાથે સંભળાય છે. ત્યારે આવા સમયે એક યંત્રનો અવાજ બીજા યંત્રના અવાજની આગળ દબાઈ ન જાય, એટલા માટે બંને અવાજને એક સાથે અલગ અલગ ચેનલ (LEFT-RIGHT)માં સંભળાય છે.

ફિલ્મોમાં ઇયરફોન ખૂબ વપરાય છે

આ સિવાય ફિલ્મોમાં સારા સાઉન્ડ રેકોર્ડિંગની જરુર હોય છે, જેના માટે LEFT અને RIGHT ચેનલ હોવી જરુરી છે. શું આપે કોઈ ફિલ્મ પોતાના લેપટોપ અથવા સ્માર્ટ ફોન પર ઈયરફોન લગાવીને જોઈ છે? જો હા તો તમે ભાગ્યે જ ધ્યાન આપ્યું હશે કે સ્ક્રીનની ડાબી તરફથી આવતી કોઈ ગાડીનો અવાજ પહેલા જમણા કાન તરફથી આવે છે અને SEEN મુજબ ધીમે ધીમે જમણી તરફ પહોંચે છે. આવું એટલા માટે કેમ કે ફિલ્મ જોનારાને ત્યાં હોવાનો એહસાસ થાય.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
Whatsapp Group માં જોડાવાઅહીં ક્લિક કરો
Earphone facts
Earphone facts

ઇયરફોનમાં LEFT અને RIGHT શું કારણથી રાખવામા આવે છે ?

સાઉન્ડ એન્જીનિયરીંગથી લઈને રેકોર્ડિંગ સુધીના કારણો હોય છે. સૌથી પહેલું કારણ રેકોર્ડિંગ, જ્યારે Stereo recording ના સમયે ધ્વનિ વગાડવામાં આવે છે

ફિલ્મોમાં ઇયરફોન કેમ વધુ વપરાય છે?

સ્ક્રીનની ડાબી તરફથી આવતી કોઈ ગાડીનો અવાજ પહેલા જમણા કાન તરફથી આવે છે અને SEEN મુજબ ધીમે ધીમે જમણી તરફ પહોંચે છે. આવું એટલા માટે કેમ કે ફિલ્મ જોનારાને ત્યાં હોવાનો એહસાસ થાય.

Leave a Comment

error: Content is protected !!