Electric bike: સૌથી ઝડપી ચાલતી 5 ઇલેક્ટ્રીક મોટરસાઇકલ, જે ચાલે છે ફૂલ રેન્જ સાથે એકદમ ઝડપી, આવો જોઈએ બાઈકના ફીચર વિશે

Electric bike: સૌથી ઝડપી ચાલતી 5 ઇલેક્ટ્રીક મોટરસાઇકલ, જે ચાલે છે ફૂલ રેન્જ સાથે એકદમ ઝડપી: હાલ તો આપના દેશમાં અલગ અલગ કંપનીના બાઇક આવે છે. દરેક કંપની પોતાના બાઇકને લઈને જુદા જુદા ફીચર આપતી હોય છે. પરંતુ આ બાઇક પેટ્રોલથી ચાલે છે. તેથી લોકોને પેટ્રોલ પાછળ વધુ પૈસા ખર્ચવા પડે છે. ત્યારે હાલ નવી કંપીઓ એ Electric bike લોન્ચ કર્યા છે. અને તેની સ્પીડ તથા માઇલેજ વગેરે પેટ્રોલ બાઇક જેવા જ બનાવ્યા છે. તથા તેની સાથે સરખાવી શકાઈ તેવી છે આ Electric bike. તો આ 5 Electric bike વિશેની માહિતી નીચે મુજબ જોઈએ.

Electric bike વિશે

મોટાભાગના લોકોને ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર્સ વિશે સમાજ હોતી નથી કે તેઓ ઓછા પાવરના હોય છે અને ખુલ્લા રસ્તા પર ઝડપથી દોડી શકતા નથી. પરંતુ હકીકતમાં એવું નથી. હાલમાં એવી Electric bike અને સ્કૂટર આવી ગયા છે જેણે પેટ્રોલથી ચાલતી બાઈક અને સ્કૂટરને ઘણા કિસ્સામાં પાછળ છોડી દીધા છે. સ્પીડની વાત કરીએ તો ઇલેક્ટ્રિક બાઇક પેટ્રોલ બાઇકની સાથે ચાલે તેવી બનાવી છે.. અહીં અમે તમને દેશમાં વેચાતી 5 સૌથી ઝડપી ઇલેક્ટ્રિક બાઇક્સ (E-bikes) વિશે જણાવી રહ્યા છીએ. જે નીછે મુજબ છે.

આ પણ વાંચો: પાઈલોટના પ્રકાર, કેટલી પ્રકારના હોય છે પાઇલટ? જાણો કેટલો હોય છે પાઈલોટનો પગાર?

1. Hop Oxo

Hop Oxo ઈ-બાઈક ગયા વર્ષે રૂ. 1.48 લાખની કિંમતે લોન્ચ કરવામાં આવી હતી. આ ઇલેક્ટ્રિક બાઇકમાં 3.5 kWhની બેટરી સાથે આવે છે. કંપનીનો દાવો છે કે આ E-Bike ની ટોપ સ્પીડ 95 કિલોમીટર પ્રતિ કલાક છે. તે જ સમયે, આ બાઈક માત્ર 4 સેકન્ડમાં 0.40 થી ઝડપ થઈ શકે છે.

2. Oben Rorr

ઓબેને તાજેતરમાં Oben Rorr ઇલેક્ટ્રિક બાઇક લોન્ચ કરી છે. કંપનીએ તેમાં 10 kW ક્ષમતાની મોટરનો ઉપયોગ કર્યો છે. તેની ટોપ સ્પીડ 100 કિલોમીટર પ્રતિ કલાક છે. જ્યારે, આ E-Bike માત્ર 3 સેકન્ડમાં 0 થી 40 કિમી/કલાકની ઝડપ પકડી શકે છે.

3. Tork Kratos R

ધ ટોર્ક ક્રાટોસ એક પરફોર્મન્સ E-Bike છે જે સામાન્ય રસ્તાઓ અને હાઈવે બંને પર સારું પર્ફોર્મન્સ આપી શકે છે. કંપનીનો દાવો છે કે આ ઈ-બાઈકની ટોપ સ્પીડ 105 કિલોમીટર પ્રતિ કલાક છે. તે જ સમયે, તેને 0 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પકડવામાં માત્ર 3.5 સેકન્ડનો સમય લે છે.

આ પણ વાંચો: શું તમને ખબર છે કેમાં થી બને છે ચલણી નોટો? આ વસ્તુ માથીબને છે નોટ.

4. Kabira Mobility KM 4000

કબીરા KM 4000 એ ઉત્તમ ડિઝાઇન સાથેની Electric sports bike છે. આમાં, કંપનીએ 4.6 kWh બેટરી પેકનો ઉપયોગ કર્યો છે. તેની ટોપ સ્પીડ 120 કિલોમીટર પ્રતિ કલાક સાથે આવે છે.

5. Ultraviolette F77

અલ્ટ્રાવાયોલેટ F77 એ ઇલેક્ટ્રિક સ્પોર્ટ્સ બાઇક છે, જે 7.1 kWh બેટરી પેક સાથે આવે છે. આ બાઇક માત્ર 3 સેકન્ડમાં 0 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે. તે જ સમયે, તેની ટોપ સ્પીડ 152 કિલોમીટર પ્રતિ કલાક છે. જે ખૂબ ઝડપી છે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Electric bike
Electric bike

Hop Oxo ઈ-બાઈક ઇ કિંમત કેટલી છે ?

રૂ. 1.48 લાખ

અલ્ટ્રાવાયોલેટ F77 એ ઇલેક્ટ્રિક સ્પોર્ટ્સ બાઇકની ટોપ સ્પીડ કેટલા કિમી પ્રતિ કલાક છે ?

152 કિલોમીટર પ્રતિ કલાક છે

1 thought on “Electric bike: સૌથી ઝડપી ચાલતી 5 ઇલેક્ટ્રીક મોટરસાઇકલ, જે ચાલે છે ફૂલ રેન્જ સાથે એકદમ ઝડપી, આવો જોઈએ બાઈકના ફીચર વિશે”

Leave a Comment

error: Content is protected !!