Forest Exam 2023: ગુજરાત ફોરેસ્ટ પરીક્ષા 2023 માટે સંમતિ પત્ર, પરીક્ષા આપવા માટે આ સંમતિ પત્ર ભરવું જરૂરી; જુઓ આ પત્ર ભરવાની માહિતી.

Forest Exam 2023: જરાત ફોરેસ્ટ પરીક્ષા 2023 માટે સંમતિ પત્ર: પરીક્ષા આપવા માટે આ સંમતિ પત્ર ભરવું જરૂરી: ગુજરાતમાં ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા કે જે વન વિભાગ દ્વારા લેવામાં આવે છે. આ પરીક્ષાના ઓનલાઈન ફોર્મ જે તે સમયે ઉમેદવારો એ ભરેલા હતા. અને ઘણા લાંબા સમય પછી આ Forest Exam 2023 આવી છે. જે ઉમેદવારોએ આ પરીક્ષા માટે ફોર્મ ભરેલા હતા તેમની પરીક્ષા હવે ટૂંક સમયમાં લેવાશે. આ Forest Exam 2023 માટે જે લોકોને પરીક્ષા આપવાની છે એ ઉમેદવારોએ એક સંમતિ પત્ર ભરવાનું રહેશે. અને આ Forest Exam 2023 માટેનું સંમતિ પત્ર વિશેની સંપૂર્ણ સમાજ નીચે મુજબ દર્શાવવામાં આવી છે.

Forest Exam 2023 વિશે

સંસ્થાનું નામગુજરાત ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટ/ ગુજરાત વન વિભાગ
જાહેરાત નંબરFOREST/202223/1
કુલ જગ્યા823
નોકરીનું સ્થળભારત
ઓફિશિયલ વેબસાઇટwww.forests.gujarat.gov.in

આ પણ વાંચો: સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત ગાંધીનગરદ્વારા 10 પાસ થી ગ્રેજ્યુએટ સુધીની ભરતી, જુઓ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ.

સંમતિ પત્ર વિશે

ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા સંમતિ પત્ર એ તમામ પરીક્ષા આપનાર ઉમેદવારોએ ભરવાના રહેશે. જે OJAS ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ કોલ લેટર 2023 અંતર્ગત ભરવાના રહેશે. જો આ સંમતિ પત્રક ભરેલ નહીં હોય તેમણે પરીક્ષામાં બેસવા દેવામાં નહીં આવે. આ સંમતિ પત્ર ભરવા માટે ojas.gujarat.gov.in પર અરજી કરવાની રહેશે.

ઉમેદવારોએ પરીક્ષા પહેલા Conformation ફોર્મ ભરવું

ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષાની તારીખની જાહેરાત સાથે, જે લોકોએ આ પરીક્ષાના ફોર્મ ભર્યા છે, અને તેઓ પરીક્ષાના કોલ લેટરની રાહ જોઈ રહ્યા છે. તેમને જણાવી દઈએ કે ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરતા પહેલા તમારે Conformation (કન્ફર્મેશન) ફોર્મ ભરવાનું રહેશે. જેના માટે તમે ઓજસ ની ઓફિશ્યલ વેબસાઇટ પર જઈને ઓનલાઈન ફોર્મ ભરી શકો છો જે આજે ઓનલાઈન મુકવામાં આવેલું છે.

આ પણ વાંચો: B.A., B.com., B.Sc. પછી બનાવો આ ક્ષેત્રમાં કરિયર, Life બની જશે.

Forest Exam 2023 માટે સંમતિ પત્ર કેવી રીતે ભરવું?

  • સૌપ્રથમ Ojas ગુજરાતની ઓફિશિયલ વેબસાઇટ પર જાઓ.
  • ત્યાર બાદ જ્યારે વેબસાઈટ ખુલે ત્યારે નોટિસ બોર્ડ View બટન પર ક્લિક કરો.
  • ત્યાર પછી ફોરેસ્ટ ગાર્ડ ભરતી જાહેરાત નંબર પર ક્લિક કરો:- 205, 206, 208, 209 અને 211/202223 ઓનલાઈન “પરીક્ષા માટે સંમતિ ફોર્મ” સબમિટ કરવા માટે અહીં ક્લિક કરો.
  • ત્યાર પછી પરીક્ષા પસંદ કર્યા પછી અને Conformation નંબર અને જન્મ તારીખ દાખલ કરો
  • Ok પર ક્લિક કરો
  • ત્યાર બાદ નવી વિન્ડો ખોલો વિગતો વાંચો અને બોક્સ પર ચેક કરો.
  • ત્યાર બાદ ”હું સંમત છું” અને સબમિટ કરો પર ક્લિક કરો.
  • છેલ્લે તમારી પુષ્ટિ સફળતાપૂર્વક થઈ ગઈ.

અગત્યની લીંક

સંમતિ પત્ર ભરવા માટેઅહિં ક્લીક કરો
ઓફિશિયલ નોટિફિકેશનઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
Whatsapp Group માં જોડાવાઅહીં ક્લિક કરો
Forest Exam 2023
Forest Exam 2023

Forest Exam 2023 માટે સંમતિ પત્ર ભરવાની શરૂઆત ક્યારેથી થશે ?

24 જુલાઇ 2023 થી

સંમતિ પત્ર ભરવાની ઓફિશિયલ વેબસાઇટ કઈ છે ?

https://ojas.gujarat.gov.in/AdditionalApp.aspx?opt=UTe3UtUTveU=

1 thought on “Forest Exam 2023: ગુજરાત ફોરેસ્ટ પરીક્ષા 2023 માટે સંમતિ પત્ર, પરીક્ષા આપવા માટે આ સંમતિ પત્ર ભરવું જરૂરી; જુઓ આ પત્ર ભરવાની માહિતી.”

Leave a Comment

error: Content is protected !!