Gadar 2 Song Release: ગદર 2 નું પહેલું સોંગ ઉડજા કાલે કાવા તેરે થયું રીલીઝ, આ સોંગમાં રોમેન્ટીક મોડમાં જોવા મળ્યા સની દેઓલ તથા અમીષા પટેલ.

Gadar 2 Song Release: ઉડજા કાલે કાવા તેરે રીલીઝ: સની દેવલ તથા અમીષા પટેલનું રોમેન્ટીક સોંગ: હાલ થોડા સમય પહેલા ગદર 2 નું ટ્રેલર રીલીઝ થયું હતું. જે ફિલ્મી ચાહકોને ખૂબ પસંદ આવ્યું હતું. ત્યાર બાદ હાલમાં Gadar 2 Song Release કરવામાં આવ્યું છે. જેમાં રોમેન્ટીક કપલ સની દેઓલ અને અમીષા પટેલ નો ખૂબ સુંદર સીન આપવામાં આવ્યા છે. આ સોંગ ગઇકાલે જ રીલીઝ કરવામાં આવ્યું છે. અને ચાહકો એ પણ તેને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. જોઈએ આ Gadar 2 Song Release વિશે નીચે મુજબ.

Gadar 2 Song Release વિશે

ગદર એક પ્રેમ કથા ફિલ્મને રિલીઝ થયાને 22 વર્ષ થઈ ગયા છે પણ આજે એ લોકોના મનમાં આ ફિલ્મ છપાયેઌ જોવ મળે છે. ‘ગદર’ રિલીઝ થઈ ત્યારથી થિયેટરોમાં ખૂબ ધમાલ મચાવી હતી અને એ વાત પણ ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા જ ‘ગદર 2’ ના ટ્રેલરમાં તારા સિંહ અને સકીના ફરી એક સાથે જોવા મળ્યા હતા. હવે ‘ગદર 2’ના નિર્માતાઓએ ચાહકોને વધુ એક સરપ્રાઈઝ આપ્યું છે. 

આ પણ વાંચો: રસોડામાં રહેલી આ 5 વસ્તુ ક્યારેય એક્સપાયરી થતી નથી, આંખો બંદ કરી ઉપયોગ કરી શકો, જાણો અહીથી.

પહેલું ગીત

વાત એમ છે કે ગદર2 ફિલ્મનું Gadar 2 Song Release કરવામાં આવ્યું છે. આ ગીત બાદ ચાહકોની ઉત્સુકતા વધી ગઈ છે. હાલ સની દેઓલે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને જાહેરાત કરી કે ફિલ્મ ‘ગદર 2’નું પહેલું Song ‘ઉડ જા કાલે કાવા’ રિલીઝ થઈ ગયું છે. આ ગીતમાં સની દેઓલ અને અમીષા પટેલની સુંદર જોડી રોમેન્ટીક મોડમાં જોવા મળી રહી છે, જે ફેંસનું દિલ જીતી રહ્યું છે. આ ગીત જૂના ગીત ‘ઉડ જા કાલે કાવા’ની રીમેક બનાવવામાં આવ્યું છે.

ફિલ્મ આ દિવસે રિલીઝ થશે

સની દેઓલ અને અમીષા પટેલની ફિલ્મ ‘ગદર-2’ 11 ઓગસ્ટે ના દિવસે થિયેટરોમાં રીલીઝ કરવામાં આપશે. ફિલ્મમાં સની દેઓલ સિવાય અમીષા પટેલ અને ઉત્કર્ષ શર્મા છે. ફિલ્મની શૂટિંગ, અહમદનગર, લખનૌઉ, પાલમપુર જેવા શહેરોમાં થઈ છે. ‘ગદર-2’ની સૌથી પહેલી શૂટિંગ પાલમપુરના ભલેડ ગામમાં થઈ છે. આ નવી ફિલ્મ 2001ની બ્લોકબસ્ટર સુપર હિત ગઈ હતી તેથી ફિલ્મ ‘ગદર’ની સિક્વલ છે. આ ફિલ્મમાં આગળની વાર્તા બતાવવામાં આવશે. આ સાથે સની દેઓલ અને અમીષા પટેલની શાનદાર કેમેસ્ટ્રી જોવા મળશે.

અગત્યની લીંક

Song ની લિંકઅહી ક્લિક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
Whatsapp Group માં જોડાવાઅહીં ક્લિક કરો
Gadar 2 Song Release
Gadar 2 Song Release

Gadar 2 Song Release ક્યારે થયું છે?

ગઈ કાલે

Gadar 2 ફિલ્મ Release ક્યારે થશે ?

11 ઓગસ્ટ

Leave a Comment

error: Content is protected !!