Gujarat Tourism Recruitment: ગુજરાત ટુરિઝમમાં કુલ 66 પદ પર ભરતી, જાણો ફોર્મ ભરવાની તથા અન્ય માહિતી.

Gujarat Tourism Recruitment: ગુજરાત ટુરિઝમમાં કુલ 66 પદ પર ભરતી: સરકારી નોકરીની તૈયારી કરતાં ઉમેદવારો માટે Gujarat Tourism Recruitment આવી છે. આ Gujarat Tourism Recruitment અલગ અલગ પોસ્ટ પ્રમાણે ખાલી જગ્યા પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો આ ભરતી માટે અરજી કાર શકે છે. આ Gujarat Tourism Recruitment માટે જરૂરી લાયકાત તથા અન્ય વિગતો નીચે મુજબ વિગતે આપેલી છે.

Gujarat Tourism Recruitment 2023

ભરતી સંસ્થાગુજરાત પર્યટન વિભાગ
પોસ્ટનું નામઅલગ અલગ
કુલ જગ્યા66
ફોર્મ ભરવા માટેની તારીખ1 જુલાઇ 2023 થી 8 જુલાઇ 2023 સુધી
નોકરીનું સ્થળગુજરાત તથા અમુક રાજ્ય
અરજી મોડઓનલાઈન
ઓફિશિયલ વેબસાઇટhttps://www.gujarattourism.com/

ફોર્મ ભરવા માટેની તારીખો

Gujarat Tourism Recruitment 2023 અનુસંધાને નોટિફિકેશન મુજબ DB એન્ટરપ્રાઇઝ દ્વારા 01 જુલાઈ 2023 ના રોજ બહાર પાડવામાં આવ્યું હતું અને આ ભરતી માટે ફોર્મ ભરવા માટે 01 જુલાઈ 2023 થી થઈ ગયેલ છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 8 જુલાઈ 2023 છે ઇન્ટરેસ્ટ ધરાવતા લાયક ઉમેદવારોએ ગુજરાત પર્યટન વિભાગની સતાવાર વેબસાઈટ પરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે. ઉમેદવારોને ફોર્મ ભરવા માટે કોઈ તકલીફ ન પડે તે માટે ઓનલાઈન અરજી કરવા માટે સતાવાર વેબસાઈટ ની ડાયરેક્ટ લિંક નીચે મૂકવામાં આવેલી છે.

આ પણ વાંચો: IBPS CRP માં કુલ 6000 પોસ્ટ પર ભરતી, જુઓ ફોર્મ ભરવાની તારીખ તથા અન્ય વિગતો.

જગ્યાનુ નામ

ગુજરાત પર્યટન વિભાગ માટે સિનિયર એક્ઝિક્યુટિવ, એક્ઝિક્યુટિવ, ઓફિસ આસિસ્ટન્ટ, આસિસ્ટન્ટ યુનિટ મેનેજર, સિનિયર એસોસીએટ એન્જિનિયર, એસોસીએટ એન્જિનિયર, એસોસિયેટ સુપરવાઇઝર તથા ઇંગલિશ ટેનોગ્રાફર ની પોસ્ટ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે.

શૈક્ષણિક લાયકાત

તમામ પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત તેમજ અન્ય લાયકાત જુદી જુદી રાખવામા આવી છે માટે શૈક્ષણિક લાયકાતની વિગતવાર માહિતી માટે સતાવાર નોટિફિકેશન વાચવી.

પોસ્ટ મુજબ જગ્યાઓ

ગુજરાત પર્યટન વિભાગ માટેની આ ભરતીમાં નીચે મુજબ પોસ્ટ પ્રમાણે જગ્યા નિયત કરેલી છે.

સિનિયર એક્ઝિક્યુટિવ3
એક્ઝિક્યુટિવ11
ઓફિસ આસિસ્ટન્ટ36
આસિસ્ટન્ટ યુનિટ મેનેજર3
એસોસીએટ એન્જિનિયર4
સિનિયર એસોસીએટ એન્જિનિયર3
એસોસિયેટ સુપરવાઇઝર5
ઇંગલિશ ટેનોગ્રાફર1
કુલ66

પસંદગી પ્રક્રિયા

આ પોસ્ટ માટે ઉમેદવાર ની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નક્કી કરેલ તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે તથા સંસ્થા ઈચ્છે તો મેરીટ મુજબ ટેસ્ટ ડોક્યુમેન્ટ વેરીફિકેશન લેખિત પરીક્ષા અથવા અન્ય કોઈ પ્રક્રિયાના આધારે પણ પસંદગી કરી શકે છે.

આ પણ વાંચો: કેનેડામાં સૌથી વધારે પગાર આપતી નોકરી, જુઓ લિસ્ટ અહીથી.

અરજી કરવાની રીત

  • સૌપ્રથમ નીચે આપેલી લીંકની મદદથી સતાવાર જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહીં તે શૈક્ષણિક અને અન્ય લાયકાત તપાસો.
  • ત્યાર પછી નિયત લાયક ઉમેદવારોએ અરજી કરવા માટે સૌથી પહેલા ઓફિશિયલ વેબસાઈટ https://apply.dbenterprise.co.in/ પર જવું.
  • હવે તમે જે જગ્યા માટે અરજી કરવા ઈચ્છો છો તે પોસ્ટ સામે આપેલ apply now બટન પર ક્લિક કરો.
  • ઓનલાઇન ફોર્મ ઓપન થશે તેમાં તમામ જરૂરી વિગતો ભરો અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • તમારી તમામ માહિતી ભરાઈ ગયા બાદ સંપૂર્ણ ફોર્મ એક વાર ચકાસી લેવું અને તમામ વિગત ખરી હોય તો ફાઈનલ સબમિટ બટન પર ક્લિક કરો.
  • ઉપર જણાવ્યા મુજબના સ્ટેપ અનુસરવાથી તમારો ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.
  • ભવિષ્ય માટે ફોર્મની પ્રિન્ટ આઉટ મેળવી લેવી.

અગત્યની લીંક

ઓનલાઈન અરજી કરવા માટેઅહી ક્લિક કરો
નોટિફિકેશન માટેઅહી ક્લિક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
Whatsapp Group માં જોડાવાઅહીં ક્લિક કરો
Gujarat Tourism Recruitment
Gujarat Tourism Recruitment

ગુજરાત પર્યટન વિભાગ ની ઓફિશિયલ વેબસાઇટ કઈ છે ?

https://apply.dbenterprise.co.in/

ગુજરાત પર્યટન વિભાગ કુલ કેટલી જગ્યા પર ભરતી થવાની છે ?

66 જગ્યા

2 thoughts on “Gujarat Tourism Recruitment: ગુજરાત ટુરિઝમમાં કુલ 66 પદ પર ભરતી, જાણો ફોર્મ ભરવાની તથા અન્ય માહિતી.”

Leave a Comment