Gujarat Vidyapith Recruitment: ગુજરાત વિદ્યાપીઠમાં અલગ અલગ 152 પોસ્ટ પર ભરતી, જુઓ ફોર્મ ભરવાની તારીખ

Gujarat Vidyapith Recruitment: ગુજરાત વિદ્યાપીઠમાં અલગ અલગ 152 પોસ્ટ પર ભરતી: ગુજરાતમાં હાલ અલગ અલગ જગ્યા ભરતી ભરતી ચાલી રહી છે. ત્યારે ગુજરાત વિદ્યાપીઠમાં જુદી જુદી જગ્યા પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. સ્પાર્ધાત્મક પરિક્ષાની તૈયારી કરતાં ઉમેદવારોએ આ એક સારી તક છે. નિયલ્ટ લાયકાત ધરાવતા ઉમેદવારો આ Gujarat Vidyapith Recruitment માટે એપ્લાય કરી શકે છે. વધુ માહિતી માટે નીચે મુજબ જોઈએ.

Gujarat Vidyapith Recruitment

ભરતી સંસ્થાગુજરાત વિદ્યાપીઠ
પોસ્ટઅલગ અલગ
જગ્યા152
નોકરી સ્થળભારત
ફોર્મ ભરવાની તારીખ24/05/2023 થી 15/06/2023
અરજી મોડઓનલાઈન
ઓફિશિયલ વેબસાઇટhttps://gujaratvidyapith.org/

Gujarat Vidyapith માટેની જગ્યા

ગુજરાત વિદ્યાપીઠ માં અલગ અલગ 5 પ્રકારની જાહેરાત માં જુદી જુદી પોસ્ટ મુજબ ભરતી છે. જે નીચે મુજબ છે.

Advertisement No. 01-2023-24

  • Civil Engineer – 01 (One)
  • Assistant Civil A Engineer – 01 (One)
  • Section Officer – 01 (One)
  • Assistant – 01 (One)
  • Technical Assistant – 01 (One)
  • Lab Assistant (Home Science Food & Nutrition) – 01 (One)
  • Receptionist 01 (One)
  • Warden (Female) – 06 (Six)
  • Warden (Male) – 07 (Seven)
  • Upper Division Clerk (UDC) – 07 (Seven)
  • Accountant – 06 (Six)
  • Coach (Badminton) – 01 (One)
  • Coach (Swimming) (Male) – 02 (Two)
  • Coach (Swimming) (Female) – 01 (One)
  • Museum Assistant – 02 (Two)
  • Lower Division Clerk (LDC) – 12 (Twelve)
  • Driver – 03 (Three)
  • Multi-Tasking Staff (MTS) 24 (Twenty-four)
  • Cook-cum- Kitchen Attendant 01 (One)
  • Groundman 04. (Four)
  • Watchman 06 (Six)
  • Attendant – 08 (Eight)

આ પણ વાંચો: ધી ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલોપમેંટ બેન્ક લી. માં ભરતી, અલગ અલગ પોસ્ટ માટે 163 જેટલી જગ્યા પર ભરતી

Advertisement No. 02-2023-24 JSS, Ambheti

  • Director-01 (One)
  • Program Officer- 01 (One)
  • Accountant-cum- Computer Operator – 01 (One)
  • Field Coordinator – 04 (Four)
  • Driver-cum- Attendant – 01 (One)

Advertisement No. 03-2023-24 Teaching Posts

  • Assistant Teacher (Pre-primary)-01 (One)
  • Assistant Teacher (Higher Primary/ Secondary)-04 (Four)
  • Assistant Teacher (Higher Secondary)-03 (Three)
  • Tedagar – 01 (One)
  • Instructor (COPA) – 02 (Two)
  • Lecturer (for PTC College)- 01 (One)
  • Assistant Teacher (Higher Primary/ Secondary)-01 (One)
  • Assistant Teacher (Pre-primary) – 01 (One)
  • Tedagar – 01 (One)

Advertisement No. 04-2023-24 Healthcare Posts

  • Doctor (Ayurved) – 01 (One)
  • Doctor (Naturopathy) -01 (One)
  • Nurse – 02 (Two)
  • Compounder – 03 (Three)

Advertisement No. 05-2023-24

  • Director – 01 (One) (For Bhasha Bhavan & Hindi Hindustani Prachar Samiti)
  • Director – 01 (One) (For Oriental Study and Heritage Management Resource Centre and Museums)
  • Director – 01 (One) (For CWMG Cell)
  • Director – 01 (One) (For Equity and Development Cell)
  • Office Superintendent – 01 (One)
  • Coordinator 01 (One)
  • Coordinator – 01 (One)
  • Coordinator – 01 (One)
  • Coordinator- 01 (One)
  • Coordinator – 01 (One) (For Publication Branch)
  • Coordinator- 01 (One) (For Sports Complex)
  • Assistant Administrator- 01 (One) (For Trust Office)
  • Assistant Administrator- 01 (One) (For Satyagrah Aashram, Kochrab)
  • Assistant Administrator – 01 (One)
  • Assistant Coordinator- 01 (One)
  • Zonal In-charge -05 (Five) (For Hindi Hindustani Prachar Samiti)
  • Art & Craft Teacher – 05 (Five)

આ પણ વાંચો: પોસ્ટ વિભાગમા ગ્રામીણ ડાક સેવક ભરતી 2023, ધોરણ 10 પાસ માટે પરીક્ષા વગર ભરતી

શૈક્ષણિક લાયકાત

ગુજરાત વિદ્યાપીઠ ભરતી માટે અલગ અલગ પોસ્ટ માટે જુદી જુદી શૈક્ષણિક લાયકાત નક્કી કરવામાં આવી છે. આ માટે તેના નોટિફિકેશન નો અભ્યાસ કરો.

પસંદગી પ્રક્રિયા

ઉમેદવારોનલ પસંદગી રૂબરૂ ઇન્ટરવ્યુ દ્વારા થશે.

ઓનલાઈન અરજી કરવા માટેના સ્ટેપ

  • ઉમેદવારોએ ગુજરાત વિદ્યાપીઠની ઓફિશિયલ વેબસાઈટની મુલાકાત લો. અને નોટિફિકેશનનો અભ્યાસ કરો.
  • તેઓએ માન્ય મોબાઈલ નંબર, ઈમેઈલ સરનામું, અરજદારનું નામ અને અન્ય માહિતી સાથે પોતાને રજીસ્ટર કરાવવાની રહેશે.
  • ત્યારબાદ તેઓ સફળતાપૂર્વક નોંધણી કરાવી લે, પછી તેઓ ગુજરાત વિદ્યાપીઠ અરજી ફોર્મ 2023 ભરવા સાથે આગળ વધી શકે છે.
  • તેઓએ શૈક્ષણિક લાયકાતો અને અન્ય સામાન્ય માહિતી જેવી મહત્વપૂર્ણ માહિતી જરૂરી ક્ષેત્રોમાં ચોકસાઈ સાથે દાખલ કરવાની રહેશે.
  • ત્યારબાદ તેઓએ સહી અને ફોટોગ્રાફની સ્કેન કરેલી ઈમેજ સાથે જરૂરી પ્રમાણપત્રો અને ડૉક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
  • આગળ, તેઓને ગુજરાત વિદ્યાપીઠ અરજી ફી 2023 સબમિટ કરવા માટે પેમેન્ટ ગેટવે પર નિર્દેશિત કરવામાં આવશે.
  • છેલ્લે ઉમેદવારો તેમનું ગુજરાત વિદ્યાપીઠ અરજી ફોર્મ 2023 સબમિટ કરી દીધા પછી અને ભાવિ સંદર્ભ માટે પ્રિન્ટઆઉટ લઈ લો.
  • વધું માહિતી માટે તેની ઓફિશિયલ વેબસાઇટ જુઓ.

અગત્યની લીંક

ગુજરાત વિદ્યાપીઠની ઓફિશિયલ વેબસાઇટઅહી ક્લિક કરો
જાહેરાત ક્રમાંક 1અહી ક્લિક કરો
જાહેરાત ક્રમાંક 2અહી ક્લિક કરો
જાહેરાત ક્રમાંક 3અહી ક્લિક કરો
જાહેરાત ક્રમાંક 4અહી ક્લિક કરો
જાહેરાત ક્રમાંક 5અહી ક્લિક કરો
Whatsapp Group માં જોડાવાઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો
Gujarat Vidyapith Recruitment
Gujarat Vidyapith Recruitment

Gujarat Vidyapith Recruitment માટેની ઓફિશિયલ વેબસાઇટ કઈ છે ?

https://gujaratvidyapith.org/

Gujarat Vidyapith Recruitment માં કુલ કેટલી જગ્યા પર ભરતી છે ?

152

1 thought on “Gujarat Vidyapith Recruitment: ગુજરાત વિદ્યાપીઠમાં અલગ અલગ 152 પોસ્ટ પર ભરતી, જુઓ ફોર્મ ભરવાની તારીખ”

Leave a Comment

error: Content is protected !!