High court Peon: હાઇકોર્ટ પટાવાળા ના કોલ લેટર જાહેર, 9 જુલાઇ લેનાર પટાવાળા ના કોલ લેટર ડાઉનલોડ કરો અહીથી.

High court Peon: 9 જુલાઇ લેનાર પટાવાળા ના કોલ લેટર ડાઉનલોડ: ગુજરાત હાઇ કોર્ટ માં પ્યૂન , ચોકીદાર વગેરેની થોડા સમય પહેલા ભરતીના ફોર્મ ભરવામાં આવ્યા હતા. આ High court Peon પરિક્ષાના કોલલેટર આજે મોડી રાત્રે જાહેર કરવામાં આવ્યા છે. જે લોકો આ પરીક્ષામાં ફોર્મ ભરેલ ઉમેદવારો માટે કોલલેટર નીકળવાના શરૂ થઈ ગયા છે. અત્યારે વેબસાઇટ સારી ચાલે છે એટ્લે વહેલાસર કોલલેટર કાઢી લેવા જરૂરી છે. તો આવો જોઈએ આ High court Peon કોલલેટર ડાઉનલોડ કરવા વિશેની માહિતી.

High court Peon વિશે

સંસ્થાગુજરાત હાઇ કોર્ટ
પોસ્ટHigh court Peon કોલલેટર
પરિક્ષાની તારીખ9 જુલાઇ 2023
કોલલેટરજાહેર
ઓફિશિયલ વેબસાઇટhttps://hc-ojas.gujarat.gov.in/

આ પણ વાંચો: ધોરણ 12 પછી એરફોર્સમાં નોકરી મેળવવાની સંપૂર્ણ પ્રોશેસ, જાણો અહીથી.

આ High court Peon ની 9 જુલાઇ 2023 ના રોજ લેનાર પરીક્ષામાં કોર્ટ દ્વારા થોડા સમય પહેલા આપેલ PDF મુજબ જે ઉમેદવારોના નામ આવેલા છે તે લોકો જ આ પરીક્ષા આપી શકશે.

પરિક્ષાની તારીખ

  • આ પરિક્ષાની તારીખ 09 જુલાઇ 2023 ના રોજ યોજાશે.
  • આ પરીક્ષા નો સમય 11:00 થી 12:30 નો છે.
  • પરીક્ષા સમય પહેલા ઉમેદવારે સવારે 9:00 કલાકે ઉપસ્થિત રહેવાનુ છે.

High court Peon એડમિટ કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું?

ગુજરાત હાઇકોર્ટ એડમિટ કાર્ડ 2023 ડાઉનલોડ કરવા માટે ઉમેદવારો નીચે મુજબ સ્ટેપને અનુસરી શકે છે

આ પણ વાંચો: ઇન્ડો-તિબેટીયન બોર્ડર સિક્યુરિટી ફોર્સમાં કોન્સટેબલની 458 જગ્યા પર ભરતી,પગાર 21700 થી શરૂ.

  • ગુજરાત હાઈકોર્ટની ઓફિશિયલ વેબસાઈટ @https://gujaratighcourt.nic.in પર જાઓ.
  • ત્યાર બાદ કોલલેટર પર ક્લિક કરો.
  • ત્યાર પછી નીચે લિન્ક આપેલ હોય તેના પર ક્લિક કરો.
  • ઓનલાઈન અરજી કરતી વખતે આપવામાં આવેલ કન્ફર્મેશન નંબર તથા જન્મ તારીખ એન્ટર કરી લોગઈન કરો.
  • ત્યાર બાદ તમારું એડમિતકાર્ડ તમારી સ્ક્રીન પર દેખાશે.
  • તમે ઈ-એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકો છો અને પરીક્ષાના દિવસ માટે તેનું પ્રિન્ટઆઉટ કાઢી લો.

અગત્યની લીંક

ઓફિશિયલ વેબસાઇટઅહી ક્લિક કરો
એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા માટેઅહી ક્લિક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
Whatsapp Group માં જોડાવાઅહીં ક્લિક કરો
High court Peon
High court Peon

હાઇ કોર્ટ પટાવાળાના એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા માટેની વેબસાઇટ કઈ છે ?

https://hcgujrat.digivarsity.online/WebApp/HCGujrat/Forms/Login.aspx

હાઇ કોર્ટ પટાવાળાની પરીક્ષા ક્યારે છે ?

9 જુલાઇ 2023

Leave a Comment

error: Content is protected !!