HSC Result 2023: ધોરણ 12 બાબત ન્યુઝ, ક્યારે આવશે આર્ટસ-કોમર્સ નુ પરિણામ

HSC Result 2023: ધોરણ 12 નુ રિઝલ્ટ, આ રીતે જુઓ તમારૂ રિઝલ્ટ ઓનલાઇન: Gujarat Secondary and Higher Secondary Education Board, Gandhinagar દ્વારા ગત માર્ચ 2023 માં લેવાયેલી ધોરણ 12 આર્ટ્સ તથા કોમર્સની પરીક્ષા ના રિઝલ્ટની રાહ જોવાઈ રહી છે. ત્યારે તા. 25 મે ના રોજ ધોરણ 10 નું પરિણામ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. અને હવે HSC Result 2023 બાબતે રિપોર્ટ અનુસાર જૂન મહિના ના પહેલા વીકમાં રિઝલ્ટ જાહેર થવાની સંભાવનાઓ છે. આ રિઝલ્ટ વિદ્યાર્થીઓ બોર્ડની સતાવાર વેબસાઇટ પરથી તથા whasapp દ્વારા જોઈ શકશે. આ બાબતની વધૂ માહિતી નીચે મુજબ છે.

HSC Result 2023

પરીક્ષા બોર્ડGujarat Secondary and Higher Secondary Education Board, Gandhinagar
પોસ્ટHSC Result 2023
પરિણામધોરણ 12 આર્ટ્સ તથા કોમર્સ નુ પરિણામ
પરિણામ તારીખજૂન મહિનાના પહેલા વીકમાં
રિઝલ્ટ વેબસાઇટwww.gseb.org
રીજલ્ટ જોવા માટેઓનલાઇન તથા whatsapp દ્વારા
HSC Result 2023

ધોરણ 12 નુ રિઝલ્ટ

HSC Result 2023 બાબતે વાત કરીએ ગુજરાત બોર્ડ ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામ જૂન મહિના ના પહેલા વીકમાં જાહેર થઈ શકે છે. કેમ કે હાલમાં વિદ્યાર્થીઓના રિઝલ્ટની કામગીરી અંતિમ તબક્કામાં ચાલું છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાલક્ષી કામગીરી હાલ પૂર્ણતાના આરે પહોંચી ગયેલી છે. એટલ કે હવે ટૂંક જ સમયમાં વિદ્યાર્થીની રાહનો અંત આવશે અને રિઝલ્ટ જાહેર કરવામાં આવશે.HSC Result 2023 ની વાત કરીએ તો તેમની પરીક્ષા 14 માર્ચના રોજ શરૂ થઈ હતી અને પરીક્ષાની છેલ્લી તારીખ 25 માર્ચ 2023 હતી.

પરિણામ વિશેની માહિતી

Gujarat Secondary and Higher Secondary Education Board, Gandhinagar દ્વારા ધોરણ 12 બોર્ડની પરીક્ષાઓ માર્ચ મહિનામા યોજવામા આવી હતી. જેમા ધોરણ 10 નુ રિઝલ્ટ 25-05-2023 ના રોજ સવારે 8 કલાકે બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ પર ઓનલાઇન જાહેર કરવામા આવ્યું હતું. આ અંગે બોર્ડ દ્વારા નોટીફીકેશન બહાર પાડી વાલીઓ અને વિદ્યાર્થીઓને રિઝલ્ટ કેવી રીતે ચેક કરવુ તેની જાણકારી આપવામા આવી હતી. હવે ધોરણ 12 ના રિઝલ્ટ બાબતે સમાચારો વહેતા થયા છે આ રિઝલ્ટ કેવી રીતે જોવું તેની માહિતી નીચે મુજબ આપી છે.

online તથા Whatsapp દ્વારા પરિણામ

આ અંગે બોર્ડ દ્વારા બહાર પાડેલી અખબારી યાદી મુજબ માર્ચ-૨૦૨૩ માં યોજાયેલ ધોરણ 10 ની પરીક્ષાનું પરિણામ Gujarat Secondary and Higher Secondary Education Board, Gandhinagarની ઓફિશિયલ વેબસાઇટ www.gseb.org પર તા.૨૫/૦૫/૨૦૨૩ ના રોજ જાહેર કરવામા આવ્યુ હતુ.

આ પરિણામ જોવા માટે વિદ્યાર્થીઓ તેઓના પરીક્ષાનો Seat Number એન્ટર કરીને ઓનલાઇન ચેક કરી શકસે. આ સિવાય વિદ્યાર્થીઓને પરિણામ જોવામાં વેબસાઇટ દ્વારા તકલીફ પડતી હોય તો તે whatsApp મધ્યમથી પણ પોતાનું પરિણામ ચેક કરી શકે છે. તેમના માટેના Number 6357300971 પર પણ પોતાનો સીટ નંબર મોકલીને પરિણામ મેળવી શકે છે.

આ પણ વાંચો: પોસ્ટ વિભાગમા ગ્રામીણ ડાક સેવક ભરતી 2023, ધોરણ 10 પાસ માટે પરીક્ષા વગર ભરતી

પરિણામ જોવા માટેની રીત

આ વખતે ધો. 12 નુ રિઝલ્ટ વિદ્યાર્થીઓ 2 પ્રકારે જોઇ શકાસે.

સતાવાર વેબસાઇટ દ્વારા

ધોરણ 12 નુ રિઝલ્ટ વેબસાઇટના દ્વારા જોવા માટે નીચે મુજબની પ્રક્રિયાથી તમે સરળતાથી રીઝલ્ટ જોઇ શકાસે.

  • ધો. 12 નુ રિજલ્ટ જૂન માસના પ્રથમ વીકમાં બોર્ડની સતાવાર વેબસાઇટ પર ઓનલાઇન મૂકવામા આવશે.
  • આ રીઝલ્ટ ચેક કરવા માટે સૌપ્રથમ Gujarat Secondary and Higher Secondary Education Board, Gandhinagar ની સતાવાર વેબસાઇટ https://www.gseb.org/ તમારા કોમ્પ્યુટર અથવા મોબાઇલ મા ઓપન કરો.
  • પછી તેમા તમારા ધોરણ 12 પરીક્ષાનો સીટ નંબર એન્ટર કરી સબમીટ આપતા પરિણામ જોઇ શકશે.

Whatsapp દ્વારા પરિણામ

Gujarat Secondary and Higher Secondary Education Board, Gandhinagar દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓની સરળતા ખાતર આ વખતે ધોરણ 10 ની જેમ ધોરણ 12 નું રિજલ્ટ પણ whatsapp દ્વારા ચકાસણી કરી શકશો. તમે પણ ધોરણ12 નુ પરિણામ આ માધ્યમથી જોઇ શકો છો. આ માટે નીચે મુજબની પ્રક્રિયાથી રિઝલ્ટ મેળવી શકો છો.

  • સૌથી પહેલા HSC Result 2023 જોવા માટે આ whatsapp number 6357300971 તમારા મોબાઇલમા સેવ કરી રાખો.
  • રિઝલ્ટ આવે ત્યારે આ Whatsapp નંબર પર તમારો ધોરણ 12 ની પરીક્ષાનો સીટ નંબર મેસેજ કરવાનો કરો.
  • તમારો સીટ નંબર મેસેજ કરતાની સાથે જ તમારૂ પરિણામ તમને સામે Chatbot દ્વારા રિપ્લાય મા મોકલવામા આવશે.

ધોરણ 12 ના બોર્ડ રિઝલ્ટ ની લાખો વિદ્યાર્થીઓ અને વાલીઓ આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. ત્યારે જુન મહિનાની શરૂઆતમા રિઝલ્ટ જાહેર થાય તેવી શકયતાઓ છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહ રિઝલ્ટની લેટેસ્ટ સૂચના માટે બોર્ડની ઓફીસીયલ વેબસાઇટ www.gseb.org ચેક કરતા રહેવુ.

અગત્યની લીંક

GSEB HSC Result 2023 જોવા માટેની લીંકઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
HSC Result 2023
HSC Result 2023

HSC Result 2023 ક્યારે આવવાની સંભાવનાઑ છે ?

જૂન માસના પ્રથમ વીક માં

HSC Result 2023 whatsapp દ્વારા રિઝલ્ટ જોવા માટેના નંબર શું છે ?

6357300971

Leave a Comment

error: Content is protected !!