IBPS CRP Recruitment 2023: IBPS CRP માં કુલ 6000 પોસ્ટ પર ભરતી, જુઓ ફોર્મ ભરવાની તારીખ તથા અન્ય વિગતો.

IBPS CRP Recruitment 2023: BPS CRP માં કુલ 6000 પોસ્ટ પર ભરતી: ફોર્મ ભરવાની તારીખ: બેન્કની ભરતી માટે તૈયારી કરતાં ઉમેદવારો માટે IBPS CRP Recruitment 2023 માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ જોબ ઘણા લાંબા સમય પછી આવી છે. અને IBPS CRP Recruitment 2023 કુલ 6000+ જગ્યા પર ભરતી કરવામાં આવશે. આ IBPS CRP Recruitment 2023 માટેની જરૂરી વિગતો તથા નોટિફિકેશન અને ફોર્મ ભરવા માટેની રીત નીચે મુજબ આપેલી છે. જે તમને માહિત ગર કરશે

IBPS CRP Recruitment 2023 વિશે

બેન્કિંગ કર્મચારી પસંદગી સંસ્થાએ IBPS CRP Clerk XIII (IBPS CRP Recruitment 2023 Clerk ઓનલાઇન ફોર્મ ) માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોને સૂચના આપવામાં આવે છે કે તેઓ અધિકૃત સૂચનાનો સંદર્ભ લઈ અને આ CRP Clerk XIII પોસ્ટ માટે અરજી કરી શકો છો. ઉંમર મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને IBPS CRP Recruitment 2023 ની ભરતી માટે કેવી રીતે અરજી કરવી તે જેવી વધુ વિગતો તમે નીચે મેળવી શકો છો. IBPS CRP ક્લાર્ક XIII ભરતી 2023 માટે માહિતી નીચે આપેલી છે.

આ પણ વાંચો: સરકારી વીમા કંપનીમાં ભરતી, પગાર ધોરણ 60000, અરજી કરવા માટેની પ્રોશેસ.

IBPS CRP Recruitment 2023

સંસ્થાનું નામInstitute Of Banking Personnel Selection (IBPS)
આ બેન્કોમ,આ ભરતીBank of Baroda, Canara Bank, Indian Overseas Bank, UCO Bank,
Bank of India, Central Bank of India, Punjab National Bank,
Union Bank of India,Bank of Maharashtra, Indian Bank,
Punjab & Sind Bank
પોસ્ટનું નામ CRP Clerk XIII
કુલ જગ્યા6000+ જગ્યાઑ
નોકરીની સ્થળઓલ ઈન્ડિયા
ફોર્મ ભરવા માટેની તારીખ1 જુલાઇ 2023 થી 21 જુલાઇ 2023 સુધી
અરજી મોડઓનલાઈન
ઓફિશિયલ વેબસાઇટhttps://www.ibps.in/

Institute Of Banking Personnel Selection (IBPS) પોસ્ટ

  • CRP Clerk XIII

કુલ જગ્યા

  • 6000+

શૈક્ષણિક લાયકાત

  • કોમ્પ્યુટર સિસ્ટમ્સમાં ઓપરેટિંગ અને વર્કિંગ નોલેજ સાથે ભારતની માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી કોઈપણ પ્રવાહમાં સ્નાતકની ડિગ્રી (સ્નાતકની ડિગ્રી) ધરાવતા ઉમેદવારો આ પોસ્ટ માટે પાત્ર હશે.
  • શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને ઓફિશિયલ નોટિફિકેશન નો અભ્યાસ કરો.

વયમર્યાદા

  • 01-07-2022 ના રોજ ઓછામાં ઓછી: 20 વર્ષ અને
  • વધુમાં વધુ 28 વર્ષ
  • ઉંમરમાં છૂટછાટ (ઉચ્ચ વય મર્યાદા) બેન્ક દ્વારા બહાર પડેલા નીયમો મુજબ.

આ પણ વાંચો: વિદ્યાસહાયકોને જિલ્લા પસંદગી બાબત ન્યુઝ, ક્યારે આપવામા આવશે નિમણૂંક

અરજી ફી

  • જનરલ / OBC / EWS : રૂ. 850/-
  • SC/ST/PH : રૂ.175/-
  • આ ફી ની ચુકવણી ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ/નેટ બેંકિંગ અથવા બેંક ચલણ દ્વારા કરવામાં આવશે. જે તમામ ઉમેદવારો એ નોંધ લેવી.

પરીક્ષા

આ IBPS CRP Recruitment 2023 માટે બે તબ્બકામાં પરીક્ષા યોજાશે. અને તેનો સિલેબસ નીચે મુજબ આપેલો છે.

પ્રિલિમ પરીક્ષા

વિષયમાર્ક
અંગ્રેજી ભાષા30
ગણિત35
રીઝનિંગ35
કુલ100

મુખ્ય પરીક્ષા

વિષયગુણ
General/ Financial, Awareness50
જનરલ અંગ્રેજી40
Reasoning Ability & Computer Aptitude60
Quantitative Aptitude50
કુલ ગુણ200

રાષ્ટ્રીયતા

  • ભારતનો નાગરિક
  • નેપાલનો વિષયક
  • ભૂતનનો વિષયક
  • તિબેટીયન

અરજી કરવા માટે

  • સૌપ્રથમ તેમની ઓફિશિયલ વેબસાઇટ પર જઈ ને રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
  • ત્યાર બાદ માંગેલી માહિતી ભરો.
  • ત્યાર પછી જરૂરી ડૉક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
  • ઓનલાઈન ફોર્મ ભરી સબમિટ આપવાનું રહેશે.
  • ત્યાર બાદ ઓનલાઈન અરજી ફી ભરવાની રહેશે.
  • ભવિષ્ય માટે આ ફોર્મની પ્રિન્ટ કાઢીને સાચવી રાખો.

અગત્યની તારીખો

માહિતીતારીખો
ઉમેદવારો દ્વારા અરજીમાં ફેરફાર/ફેરફાર સહિત ઓનલાઇન નોંધણી કરવા માટે01/07/2023 થી 21/07/2023
એપ્લિકેશન ફી / ઇન્ટિમેશન ચાર્જિસની ચુકવણી (ઓનલાઈન) કરવા માટે01/07/2023 થી 21/07/2023
પૂર્વ પરીક્ષા તાલીમ માટે કોલ લેટર ડાઉનલોડ કરવા માટેઓગસ્ટ 2023
પૂર્વ પરીક્ષા તાલીમનું સંચાલન કરવા માટેઑગસ્ટ 2023
ઓનલાઈન પરીક્ષા માટે કોલ લેટર ડાઉનલોડ કરવા માટેઑગસ્ટ 2023
ઓનલાઈન પરીક્ષા ક્યારે?પ્રારંભિક ઓગસ્ટ / સપ્ટેમ્બર 2023
કામચલાઉ ફાળવણી ક્યારે?એપ્રિલ, 2024

અગત્યની લીંક

ઓનલાઈન ફોર્મ ભરવા માટેઅહી ક્લિક કરો
IBPS ની ઓફિશિયલ વેબસાઇટઅહી ક્લિક કરો
નોટિફિકેશન માટેઅહી ક્લિક કરો
Whatsapp Group માં જોડાવાઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો
IBPS CRP Recruitment 2023
IBPS CRP Recruitment 2023

IBPS માં કુલ કેટલી જગ્યા પર ભરતી આવી છે ?

6000 +

IBPSમાં ક્લાર્કની જગ્યા માટેની ઓફિશિયલ વેબસાઇટ કઈ છે ?

https://www.ibps.in/



3 thoughts on “IBPS CRP Recruitment 2023: IBPS CRP માં કુલ 6000 પોસ્ટ પર ભરતી, જુઓ ફોર્મ ભરવાની તારીખ તથા અન્ય વિગતો.”

Leave a Comment

error: Content is protected !!