ICICI Bank Recrutment: ICICI બેંકમાં 1000 જગ્યા પર ભરતી, આવો જોઈએ ફોર્મ ભરવાની વિગતો અને તારીખો વિશે

ICICI Bank Recrutment: ICICI બેંકમાં 1000 જગ્યા પર ભરતી: હાલમાં અલગ અલગ બેન્કો દ્વારા જુદી જુદી જગ્યાઑ પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. તેમાં ICICI Bank Recrutment માં પણ કુલ 1000 જેટલી જગ્યા પર ભરતી આવી છે. તો નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે આ સુવર્ણ તક છે. આ પોસ્ટ અમદાવાદ જિલ્લા માટેની છે. છતાં અન્ય જગ્યા પર પોસ્ટિંગ કરી શકે છે. તો ચાલો જોઈએ નીચે મુજબ ICICI Bank Recrutment વિશે વિગતવાર.

ICICI Bank Recrutment 2023

બેન્કનું નામICICI Bank
જગ્યાનુ નામરિલેશનશિપ મેનેજર
કુલ જગ્યા1000
ફોર્મ ભરવા ની તારીખ10/06/2023 થી
ઓફિશિયલ વેબસાઇટhttps://www.icicibank.com/
ફોર્મ ભરવા માટેhttps://www.naukri.com/icici-bank-jobs-careers-10081

આ પણ વાંચો: બિપોરજોય વાવાઝોડા અંગે હવામાન વિભાગની નવી અપડેટ ગુજરાતમા ટકરાશે કે નહિ? શું થશે અસરો ?

ICICI Bank Recrutment વિશે

ઈન્ડસ્ટ્રીયલ ક્રેડિટ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (ICICI Bank)માં એક હજાર જેટલી ખાલી જગ્યાઓ પર ભરતી શરૂ કરવામાં આવી છે. આ માટેની જાહેરાત બેંક દ્વારા 10 જૂન 2023 ના રોજ બહાર પાડવામાં આવી છે. તમને જણાવી દઇએ કે રિલેશનશિપ મેનેજર (Relationship Manager) ની પોસ્ટ માટે આ ભરતી શરૂ કરવામાં આવી છે. આ ભરતીને લગતી તમામ માહિતીઓ મેળવવા માટે તમે સતાવાર વેબસાઇટ https://www.icicibank.com/ની મુલાકાત લઇ શકો છો.

Relationship Manager

તમને જણાવી દઇએ કે આ ભરતીમાં બેંક દ્વારા રિલેશનશિપ મેનેજર એટલે કે ગ્રાહક સંબંધ સંચાલકની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે. ICICI બેંકની આ ભરતીમાં કુલ 1000 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ પોસ્ટમાં અમદાવાદ સિવાય ગુજરાતના અન્ય શહેરોમાં પણ પોસ્ટિંગ થઇ શકે છે.

સીલેકશન પ્રક્રિયા

આ પોસ્ટ માટે ઉમેદવારનું સિલેકશન ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવી શકે છે. અથવા બેંક ઇચ્છે તો મેરિટ અથવા તો અન્ય કોઇ માપદંડનો ઉપયોગ પણ કરી શકે છે.

આ પણ વાંચો: ક્યાય ફરવા જવાનુ વિચારતા હોય તો આ છે ગુજરાતના બેસ્ટ સ્થળો

શૈક્ષણિક લાયકાત

આ ભરતીમાં અરજી કરવા માટે તમે કોઇ પણ વિષયમાં ગ્રેજ્યુએટ અથવા પોસ્ટ ગ્રેજ્યુએટ હોવા જોઈએ તથા તમને 0 થી 5 વર્ષનો અનુભવ હોવો જોઈએ.

અરજી કરવાની રીત

તમને જણાવી દઇએ કે આ ભરતી માટે બેંક દ્વારા નોકરી ડોટ કોમ પર જાહેરાત કરવામાં આવી છે

  • સૌ પ્રથમ https://www.naukri.com/icici-bank-jobs-careers-10081 વેબસાઇટની મુલાકાત લો.
  • હવે તમને તમામ પોસ્ટની માહિતી જોવા મળી જશે.
  • હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તેની સામે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • ત્યાર બાદ ઓનલાઇન ફોર્મમાં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • ભવિષ્ય માટે આ ફોર્મ ને સેવ કરી લો તથા પ્રિન્ટ આઉટ કાઢી લો.

અગત્યની લીંક

ICICI ની ઓફિશિયલ વેબસાઇટઅહી ક્લિક કરો
ફોર્મ ભરવા માટેઅહી ક્લિક કરો
Whatsapp Group માં જોડાવાઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો
ICICI Bank Recrutment
ICICI Bank Recrutment

ICICI બેંક ની ઓફિશિયલ વેબસાઇટ કઈ છે ?

https://www.icicibank.com/

ICICI બેંક માં કુલ કેટલી જગ્યા પરભારતી આવી છે ?

1000 જગ્યા પર

2 thoughts on “ICICI Bank Recrutment: ICICI બેંકમાં 1000 જગ્યા પર ભરતી, આવો જોઈએ ફોર્મ ભરવાની વિગતો અને તારીખો વિશે”

Leave a Comment