ICSI Recruitment 2023: ઈન્સ્ટિટ્યુડ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઈન્ડિયામાં ભરતી, પગાર ધોરણ 60000, જુઓ ફોર્મ ભરવાની માહિતી.

ICSI Recruitment 2023: ઈન્સ્ટિટ્યુડ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઈન્ડિયામાં ભરતી: પગાર ધોરણ 60000: સરકારી નોકરીની તૈયારી કરતાં ઉમેદવારો ICSI Recruitment 2023 ની જાહેરાત બહાર પાડવાં આવી છે. આ ભરતી માં અરજી કરવા માટેની છેલ્લી તારીખ 25 ઓગસ્ટ 2023 છે. આ ભરતીમાં નિયત લયકાત ધરાવતા ઉમેદવારો માટે આ એક સુવર્ણ તક છે. આ પોસ્ટમા નોકરી મળ્યા બાદ 60000 જેટલું પગાર ધોરણ આપવામાં આવે છે. તો આવો જોઈએ આ ICSI Recruitment 2023 માં ફોર્મ ભરવાની તથા અગત્યની માહિતી વિશે.

ICSI Recruitment 2023

પોસ્ટનું નામICSI Recruitment 2023
સંસ્થાભારતીય કંપની સચિવ સંસ્થા
જગ્યાનું નામCSC એક્ઝિક્યુટિવ ઓફિસર
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ25 ઓગસ્ટ 2023
નોકરી સ્થળભારત
અરજી મોડઓનલાઈન
ઓફિશિયલ વેબસાઇટhttps://www.icsi.edu/home/

ICSI Recruitment 2023 માટેની અગત્યની તારીખ

આ ભરતી માટે ની અગત્યની તારીખ નીચે મુજબ દર્શાવવામાં આવી છે.

  • નોટિફિકેશનની તારીખ 12 ઓગસ્ટ 2023
  • ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ 12 ઓગસ્ટ 2023
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 25 ઓગસ્ટ 2023

આ પણ વાંચો: નાના એવા ગામે આપ્યા 200 થી વધુ પોલીસ કર્મચારી અને 20 મોટા અધિકારી, જાણો આ માહિતી.

જગ્યાનું નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ICSI Recruitment 2023 દ્વારા નીચે મુજબની જગ્યા પર ભરતી કરવામાં આવશે.

  • CSC એક્ઝિક્યુટિવ્સ (કરાર આધારિત)

કુલ જગ્યા

આ ભરતીમાં CSC એક્ઝિક્યુટિવ્સ (કરાર આધારિત) ની પોસ્ટ પર કુલ 10 જેટલી જગ્યા પર ભરતી કરવામાં આવશે.

શૈક્ષણિક લાયકાત

ICSIની આ ભરતીમાં અરજી કરવા માટે શૈક્ષણિક લાયકાત માં ઉમેદવાર ધ ઈન્સ્ટિટ્યૂટ ઑફ કંપની સેક્રેટરીઝ ઑફ ઈન્ડિયાનો સભ્ય હોવો આવશ્યક છે.

વયમર્યાદા

ICSIની આ ભરતીમાં વયમર્યાદા 18 વર્ષ થી લઈ મહતમ વાય મર્યાદા 31 વર્ષ સુધી છે.

પસંદગી પ્રક્રિયા

ICSI Recruitment 2023 માં પસંદગી પમાં માટે ઓફિશિયલ નોટિફિકેશનનો અભ્યાસ અવશ્ય કરવો.

પગાર ધોરણ

ICSI Recruitment 2023 ની આ ભરતીમાં પસંદગી પામ્યા પછી 40000 થી 60000 રૂપિયા પગાર આપવામાં આવશે. જે દરેક ઉમેદવારે નોંધ લેવી.

આ પણ વાંચો: વડોદરા મહાનગરપાલિકામાં ભરતી, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 28 ઓગસર 2023.

અરજી કરવાની રીત

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • ત્યાર બાદ ICSI.edu પર ICSI ની ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લો.
  • ત્યાર પછી હોમપેજ પર Career ટેબ પર ક્લિક કરો.
  • બાદમાં સ્ક્રીન પર એક સૂચના દેખાશે.
  • સૂચનામાં દર્શાવેલ એપ્લિકેશન લિંક પર ક્લિક કરો.
  • ત્યાં બાદ રજીસ્ટ્રેશન કરો અને અરજી પ્રક્રિયા સાથે આગળ વધો.
  • ID અને Password ની મદદથી લૉગિન કરી જરૂરી માહિતી ભરી એપ્લીકેશન ફોર્મ ભરો.
  • ત્યાર બાદ જરૂરી આધારપુરાવાઓ અપલોડ કરો.
  • ત્યાર પછી ફોર્મ ડાઉનલોડ કરો અને ભવિષ્યના સંદર્ભ માટે પ્રિન્ટઆઉટ લો.

અગત્યની લીંક

ઓફિશિયલ વેબસાઇટઅહી ક્લિક કરો
ફોર્મ ભરવા માટેઅહિં ક્લીક કરો
ઓફિશિયલ નોટિફિકેશનઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
Whatsapp Group માં જોડાવાઅહીં ક્લિક કરો
ICSI Recruitment 2023
ICSI Recruitment 2023

ICSI ની ઓફિશિયલ વેબસાઇટ કઈ છે ?

https://www.nclcil.in/

ICSI Recruitment 2023 માં કેટલા રૂપિયા પગાર મળવા પત્ર છે ?

60000

Leave a Comment

error: Content is protected !!