Instagram Reels: Instagram ની Reels ડાઉનલોડ કરવા માટે આવ્યું નવું ફીચર, આવો જોઈએ આ ફીચર વિશે.

Instagram Reels: Instagram ની Reels ડાઉનલોડ કરવા માટેનું ફીચર: હાલ બધા લોકો પોતાના સ્માર્ટ ફોનમાં જુદી જુદી સોસિયલ મીડિયાની એપનો ઉપયોગ કરતાં હોય છે. અને આ એપ માથી જેમને પસંદગીના ફોટો અને વિડીયો ડાઉનલોડ કરતાં હોય છે. પણ Instagram એક એવી એપ છે કે જેમાં થી વિડિયોની રિલ્સ ડાઉનલોડ ન થતી હતી. પરંતુ ફરીથી Instagram યુઝર્સ માટે ખૂસ ખબર છે કે આ Instagram Reels ડાઉનલોડનું ઓપ્સન આપવામાં આવ્યું છે. વધુ માહિતી માટે જોઈએ આ Instagram Reels વિશેના ફીચર વિશે નીચે મુજબ.

Instagram Reels વિશે

Instagram વપરાસ કરતાં માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે હવે Instagram Reels ડાઉનલોડ ના optionથી તમારી મનપસંદ Reelsને ડાઉનલોડ કરી શકાય છે અને તે પણ કોઈપણ Appની જરૂર પડ્યા વગર. વપરાસ કરતાં માટે પ્લેટફોર્મ પરથી Reels ડાઉનલોડ કરી શકશે. જો કે આ ફીચર માત્ર સિલેકટેડના વપરાસ કરતાં માટે જ ઉપસ્થિત છે. હાલમાં Instagram ની Broadcast Channel પર Head Adam Mosseri એ જણાવ્યુ છે કે USમાં Instagram Reels હવે તેમના મોબાઈલ પર સીધા જ Reels ડાઉનલોડ કરી શકે છે.

આ પણ વાંચો: વિશ્વનો સૌથી સસ્તો 5G ફોન જીઓ દ્વારા લોન્ચ કરવામાં આવશે. જુઓ તેના ફીચર અને કિંમત વિશે.

પૂરા વિશ્વમાં Instagram ના યુઝર્સ

Instagram ના આખા વિશ્વમાં લગભગ 2.35 billion એટલે કે 235 કરોડ મહિના active Users છે અને ફક્ત ભારતમાં જાન્યુઆરી માસ સુધીમાં 229 million વપરાસ કરતાં છે. પરંતુ આ છતાં ભારતીય Users રીલ્સ ડાઉનલોડ કરવાની નવી સુવિધાનો ઉપયોગ કરી શકશે નહીં કેમ કે જે હાલ આ ફીચર USમાં Instagram વપરાસ કરતાં માટે ઉપલબ્ધ કરવામાં આવ્યું છે.

Instagram નું આ ફીચર

Mosseri એ મેસેજ દ્વારા સૂચવ્યું હતું કે “USમાં અમે તમારા કેમેરા રોલમાં Public Accounts દ્વારા shere કરેલી Reelsને download કરવાની ક્ષમતાને Rollout કરી રહ્યા છીએ. તમને પસંદગીની Reel પરના Shere Icon પર ટેપ કરો અને Download કરવાનો Option પસંદ કરો. આ સાથે જ તમને જણાવી દઈએ કે Private accounts દ્વારા Shere કરવામાં આવેલી Reels તમારા કૅમેરા રોલમાં આવશે નહીં. Public Accounts વાળા વપરાસ કરતાં પણ તેના Account ના સેટિંગમાં જઈને Reelsના ડાઉનલોડને બંધ કરી શકે છે.

આ પણ વાંચો: શું છે H1B વિઝા, કેટલા સમય માટે મળે; H1B વિઝા મેળવવા શું કરવુ

Instagram Reels ડાઉનલોડ માટેનો નિયમ

Instagram Reels માં આ સાથે જ Mosseri એ પણ જણાવ્યુ કે કેવી રીતે વપરાસ કરતાં Instagram Reelsને એપ્લિકેશનમાંથી સીધા તેમના ગેલેરીમાં Download કરી શકે છે. આમ કરવા માટે, ફક્ત Shere બટન પર ટેપ કરો અને ડાઉનલોડ પર ટેપ કરો. જો કે તેને ખાસ ઉલ્લેખ કર્યો ન હતો કે ડાઉનલોડ કરેલ Reels પર Watermark આવશે. પણ તેના દ્વારા Shere કરાયેલ ફોટો પરથી જાણવા મળે છે કે Download કરેલ વિડિઓ એકાઉન્ટના નામ સાથે Instagram નો લોગો પણ જોવા મળશે.

આ ફીચર માત્ર US ના વપરાસ કરતાં માટે છે.

અગત્યની લિન્ક

હોમ પેજ પર જાઓઅહિયાં ક્લિક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિયાં ક્લિક કરો
Instagram Reels
Instagram Reels

Instagram Reels ફીચર ક્યાં દેશ માટે ઉપલબ્ધ્ધ કરવામાં આવ્યું છે ?

ફક્ત US ના લોકો માટે

Instagram Reels ફીચર માં શું નિયમ રાખવામા આવ્યો છે ?

તેમાં ડાઉનલોડ કરેલ રિલ્સમાં Instagram નું વોટરમાર્ક આવશે.

1 thought on “Instagram Reels: Instagram ની Reels ડાઉનલોડ કરવા માટે આવ્યું નવું ફીચર, આવો જોઈએ આ ફીચર વિશે.”

Leave a Comment

error: Content is protected !!