ISRO Information: ISRO નું ફૂલફોર્મ શું થાય છે?, ISRO માં નોકરી કેવી રીતે મળે છે? અને જાણો આ નોકરી કરનારની સેલેરી વિશે.

ISRO Information: ISRO નું ફૂલફોર્મ શું થાય છે? ISRO માં નોકરી કેવી રીતે મળે છે?: ભારતમાં સ્પેસ માટે ISRO કાર્યરત છે. ત્યારે હાલમાં જ ચંદ્રયાન-3 નું આ ISRO દ્વારા ભારતના હરિકોટા ખાતેથી સફળ લોંચિંગ કરવામાં આવ્યું છે. અને તમામ ભારતીય આ લોંચિંગ થી ગર્વની લાગણી અનુભવતા હતા. ત્યારે શું તમને ખબર છે? કે આ ISRO નું પૂરું નામ શું છે ? તથા તેમાં નોકરી મેળવવા શું લાયકાત જરૂરી છે? તથા તેમાં નોકરી કરનારનો પગાર શું હોય છે? આ માટે અમે તમને આ પોસ્ટ ISRO Information માં જણાવવા જય રહ્યા છીએ. તો આવો જાણીએ આ ISRO Information વિશેની માહિતી નીચે મુજબ.

ISRO Information વિશે

ISRO Information વિશે માહિતી જોઈએ તો ISROનું પૂરું નામ ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (Indian Space Research Organisation) એ ભારત સરકારની અવકાશ એજન્સી છે. ISRO રાષ્ટ્રીય વિકાસ માટે અવકાશ વિજ્ઞાન અને અવકાશ સંશોધન પર સંશોધન કાર્ય કરે છે. તે વિશ્વની સૌથી મોટી સ્પેસ એજન્સી ઓમાંની એક છે.

આ પણ વાંચો: સેવિંગ્સ ખાતામાં કેટલા રૂપિયા જમા રાખવા જોઈએ? જો આટલી રકમથી વધુ હશે તો incomtax નોટિસ મોકલશે, જાણો નિયમ અહીથી.

ISRO માં નોકરી માટેની લાયકાત

ISRO માં નોકરી માટે અગત્યની લાયકાત BTech/ BE હોવી જરૂરી છે. અહીં, નોકરી માટે ડિગ્રી પૂર્ણ કર્યા પછી, ઉમેદવારોએ ISRO સેન્ટ્રલાઇઝ્ડ રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા લેવામાં આવતી પરીક્ષા આપવી પડશે. પરીક્ષામાં લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યુનો સમાવેશ થાય છે. બંને પાસ કર્યા પછી તમને ISRO માં કામ કરવાની તક મળે છે.

ISROમાં વૈજ્ઞાનિક બનવા માટે એજન્સીમાં કારકિર્દીના ઘણા વિકલ્પો

ઉમેદવારની સ્ટ્રીમ પર આધાર રાખીને, ISRO સાયન્ટિસ્ટ પોસ્ટ્સ અન્ય સરકારી પોસ્ટ્સથી અલગ એક રસપ્રદ રોજગાર પ્રોફાઇલ ઓફર કરે છે. માંગેલી સ્થિતિ અને પ્રવાહના આધારે, વૈજ્ઞાનિકો માટે ઘણી Job Profiles છે. ISRO માં વૈજ્ઞાનિક બનવા માટે એજન્સીમાં કારકિર્દીના ઘણા વિકલ્પો છે, જે નીચે મુજબ દર્શાવેલા છે

1- ઇલેક્ટ્રિકલ ટેક્નોલોજી અને સ્પેસ.

2-મિકેનિકલ.

3- કોમ્પ્યુટર સાયન્સ.

4-સિવિલ.

5- એર કૂલિંગ અને રેફ્રિજરેશન.

6- આર્કિટેક્ચર પણ સામેલ છે.

આ પણ વાંચો: સરકારે ગરીબોને આપ્યો 10 લાખનો મેડિકલ વીમો, સહાય 5 લાખથી વધારી 10 લાખ કરી, જાણો આ લાભ વિશે અહીથી.

ભરતી માટે

ISRO અલગ અલગ વિભાગો માટે વૈજ્ઞાનિકોની ભરતી માટે ઓફિશિયલ સૂચનાઓ જાહેર કરતું રહે છે. આ માટે ISRO ની વેબસાઈટ પર એક અરજી ફોર્મ જાહેર કરવામાં આવે છે. ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (Indian Space Research Organisation) સાથે કામ કરવા માંગતા ઉમેદવારો ઓફિશિયલ વેબસાઇટ પર રિસર્ચ માટે નોંધણી કરાવી શકે છે. ISROના વૈજ્ઞાનિકોના પગાર વિશેની ચોક્કસ માહિતી જાહેર નથી, પરંતુ પાછલા વર્ષોની ભરતી પ્રક્રિયાના આધારે, નોકરી મેળવનાર વૈજ્ઞાનિક અથવા એન્જિનિયર ઉમેદવારો આ Post માટે દર મહિને રૂ. 15,600 થી રૂ. 39,100 વચ્ચેના મૂળ પગારની અપેક્ષા રાખી શકે છે.’

પગાર ધોરણ

ISRO વૈજ્ઞાનિક પ્રોફાઇલ અને પગાર- વૈજ્ઞાનિક/એન્જિનિયર- SD- INR 15,600 – INR 39,100. વૈજ્ઞાનિક/એન્જિનિયર- SE- INR 15,600 – INR 39,100. વૈજ્ઞાનિક/એન્જિનિયર- SF- INR 37,400 – INR 67,000. વૈજ્ઞાનિક/એન્જિનિયર- SG- INR 37,400 – INR 67,000. વૈજ્ઞાનિક/એન્જિનિયર- H- INR 37,400 – INR 67,000. ઉત્કૃષ્ટ વૈજ્ઞાનિક – INR 67,000 -INR 79,000. પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિક – INR 75,500 -INR 80,000 આપવામાં આવે છે.

અગત્યની લીંક

ISRO ની ઓફિશિયલ વેબસાઇટઅહી ક્લિક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
Whatsapp Group માં જોડાવાઅહીં ક્લિક કરો
ISRO Information
ISRO Information

ISRO નું ફૂલફોર્મ શું થાય છે ?

ISROનું પૂરું નામ ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (Indian Space Research Organisation) થાય છે.

ISRO માં વૈજ્ઞાનિક અથવા એન્જિનિયર ઉમેદવારો ને કેટલો પગાર ઓફર કરે છે ?

15,600 થી રૂ. 39,100 વચ્ચેના મૂળ પગારની અપેક્ષા રાખી શકે છે.

1 thought on “ISRO Information: ISRO નું ફૂલફોર્મ શું થાય છે?, ISRO માં નોકરી કેવી રીતે મળે છે? અને જાણો આ નોકરી કરનારની સેલેરી વિશે.”

Leave a Comment

error: Content is protected !!