Jio 5G Phone: વિશ્વનો સૌથી સસ્તો 5G ફોન જીઓ દ્વારા લોન્ચ કરવામાં આવશે. જુઓ તેના ફીચર અને કિંમત વિશે.

Jio 5G Phone: વિશ્વનો સૌથી સસ્તો 5G ફોન જીઓ દ્વારા લોન્ચ કરવામાં આવશે: હાલમાં Jio તથા Airtel ટેલિફોન કંપની દ્વારા ભારતમાં 5G સેવા શરૂ કરી છે. પરંતુ આ 5G સિમ કાર્ડ ઉપયોગ કરવા માટે 5G સ્માર્ટફોનની જરૂર પડે છે. ત્યારે અન્ય કંપની ના સ્માર્ટફોનની કિંમત એટલી વધારે હોય છે કે સામાન્ય લોકો આ 5G સ્માર્ટફોન ખરીદી શકતા નથી. પણ આ માટે Jio દ્વારા આ સ્મસ્યાનું સમાધાન લઈને આવ્યું છે. આ સમસ્યાનું સમાધાન એટ્લે Jio 5G Phone. જે થોડા સમયમાં લોન્ચ થવાની તૈયારી છે. અને ખાસતો આ Jio 5G Phone વિશ્વનો સૌથી સસ્તો સ્માર્ટ ફોન હશે. જોઈએ આ Jio 5G Phone વિશે વધુ માહિતી નીચે મુજબ.

Jio 5G Phone વિશે

Jio 5G Phone વિશે આ વર્ષની શરૂઆતમાં જણાવવામાં આવ્યું હતું. કે ફોનના Features પહેલા જ જાહેર કરવામાં આવ્યા છે. આ ફોન ભારતનો બજેટમાં આવતો 5G ફોન હશે. હવે આ ફોનનો પહેલો ફોટો સામે આવ્યો છે. એવી સંભાવના છે કે Jio 5G Phone ની કિંમત અંદાજે 10,000 રૂપિયા કરતાં ઓછી હશે, તેવું માનવમાં આવી રહ્યું છે. જે તેને ભારતમાં સૌથી સસ્તો 5G ફોન બનાવે છે. આનો અર્થ એ છે કે Jio 5G phone નું લોન્ચિંગ ખૂબ જ સંભવિત છે અને તેની કિંમત બજારમાં અન્ય કંપનીના 5G સ્માર્ટ ફોન કરતા ઘણી ઓછી હશે.

આ પણ વાંચો: દુનિયાની સૌથી ખતરનાક 5 સ્પેશ્યલ ફોર્શ, જેના નામથી દુશ્મન પણ કંપે છે. 1 ઇંડિયન ફોર્સનો સમાવેશ

કેમેરા

આ એક હર્ષના સમાચાર હોઈ શકે છે, કારણ કે ખાસ કરીને તે યુઝર્સ માટે કે જેઓ હજુ પણ 5G સુધી પહોંચવા માટે મોંઘા ફોનની ખરીદી કરવામાંમાં અચકાતા હોય. પરંતુ હજી Clear નથી કે ફોનમા કયા ચિપસેટનો ઉપયોગ કરવામાં આવશે, પરંતુ લીકમા જાણવા મળ્યું છે કે ફોનમાં 5-megapixelsનો આગળનો કેમેરા અને પાછળ 13-megapixels 2-megapixelsનો Dual કેમેરા સેટઅપ હશે. આ માહિતી જાણકારીના આધારે છે અને તેની હજુ સુધી પુષ્ટિ થઈ નથી.

આ ફોનના Features

આ ફોનના Features વિશે વાત કરવામાં આવે તો એન્ડ્રોઇડ સેન્ટ્રલ મુજબ, Jio 5G Phone માં 1600 x 720 Pixalના રિઝોલ્યુશન સાથે 6.5-ઇંચ IPS LCD HD+ Display resolution હશે. ફોનમાં Side-facing fingerprint scanner, 5-megapixelsનો ફ્રન્ટ કેમેરા અને 13-megapixels+ 2-megapixelsનો Dual-કેમેરા સેટઅપ હશે. ફોન 5,000mAh બેટરી સાથે આવશે, જે 18W ચાર્જિંગને સપોર્ટ કરશે. તેમાં માઇક્રો એસ.ડી.કાર્ડ સ્લોટ, Dual સિમ સ્લોટ અને n3, n5, n28, n40 અને n78 5G બેન્ડ માટે સપોર્ટ હશે.

આ માહિતી હજુ લિકના આધારે છે હજુ કોઈ પુષ્ટિ થઈ નથી. જે એક રિપોર્ટ મુજબ છે.

અગત્યની લિન્ક

હોમ પેજ પર જાઓઅહિયાં ક્લિક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિયાં ક્લિક કરો
Jio 5G Phone
Jio 5G Phone

જીઓનો 5G ફોનની કિંમત કેટલી હોય શકે ?

10000 કે તેનાથી ઓછી

જીઓનો 5G ફોનની ડિસ્પ્લે કેટલી હોય શકે ?

6.5-ઇંચ IPS LCD HD+ Display resolution હશે

9 thoughts on “Jio 5G Phone: વિશ્વનો સૌથી સસ્તો 5G ફોન જીઓ દ્વારા લોન્ચ કરવામાં આવશે. જુઓ તેના ફીચર અને કિંમત વિશે.”

Leave a Comment