Jio Saving Plan: એક વર્ષ માટે રોજ 1.5 GB ડેટા સાથે કોલિંગ Free, આ પ્લાનથી થશે 683 રૂપિયાની બચત,

Jio Saving Plan: એક વર્ષ માટે રોજ 1.5 GB ડેટા સાથે કોલિંગ Free: આપણે બધા Jio , VI, એરટેલ તથા BSNL જેવી ટેલિફોનિક કંપનીના સીમ કાર્ડનો ઉપયોગ કરતાં હોય છે. અને લોકો પોતાને જે પ્લાન પસંદ આવે તે પ્લાન સિલેક્ટ કરતાં હોય છે. ત્યારે આ ટેલિફોનિક કંપનીઓ પણ પોતાના યુઝર્સને આકર્ષવા માટે જુદા જુદા રિચાર્જ પ્લાન ઓફર કરતાં હોય છે. તેમાં Jio દ્વારા પોતાના યુઝર્સને આકર્ષવા માટે ફરી એક વખત Jio Saving Plan લોન્ચ કર્યો છે. જેમાં 1.5 GB ડેટા સાથે કોલિંગ તથા અન્ય સુવિધા આપે છે. તો જોઈએ આ Jio Saving Plan વિષેની માહિતી નીચે મુજબ છે.

Jio Saving Plan વિશે

 જિયો તરફથી જુદા જુદા પ્રકારના પ્લાન લોન્ચ કરવામાં આવે છે. આ પ્લાનમાં દરરોજ ફ્રી ડેટા અને કોલિંગની સુવિધા આપવામાં આવી છે. આ સાથે Monthly પ્લાન કરતા જોરદાર છે. જો તમે Monthly રિચાર્જ કરાવો છો તો તમને દરરોજ 1.5 જીબી ડેટા અને કોલિંગના પ્લાન માટે એક વર્ષમાં 683 રૂપિયા વધારે આપવા પડશે. તેવામાં તમારા માટે જિયોનો 2545 રૂપિયાવાળો વાર્ષિક પ્લાન બેસ્ટ સાબિત થઈ શકે છે. આવો આ પ્લાન વિશે વિગતવાર જાણીએ.

આ પણ વાંચો: સૌથી ઝડપી ચાલતી 5 ઇલેક્ટ્રીક મોટરસાઇકલ, જે ચાલે છે ફૂલ રેન્જ સાથે એકદમ ઝડપી, આવો જોઈએ બાઈકના ફીચર વિશે

2545 રૂપિયાવાળો પ્લાન વિશે

Jio Saving Planમાં યૂઝર્સને 336 દિવસની વેલિડિટી મળે છે. આ સાથે રોજ 1.5 GB Data આપવામાં આવે છે. દરરોજ Data લિમિટ પૂરો થયા પછી ઈન્ટરનેટ સ્પીડ ઘટીને 64kbps રહી જાય છે. આ પ્લાનમાં અનલિમિટેડ 5G કોલિંગની સુવિધા મળવા પાત્ર છે. આ હિસાબે કુલ 504 GB Data ઓફર કરવામાં આવે છે. સાથે કોલિંગ અને દરરોજ 100 SMS ની સુવિધા મળે છે. આ પ્લાનમાં Jio TV, Jio Cinema, Jio Security અને Jio Cloudનું ફ્રી સબ્સક્રિપ્શન મળે છે. 

કેવી રીતે થશે 683 રૂપિયાની બચત

રિલાયન્સ જિયો તરફથી રોજ 1.5 GB Data અને કોલિંગવાળો Monthly પ્લાન 269 રૂપિયાનો આવે છે. આ પ્લાનમાં કુલ 42 GB Data ઓફર કરવામાં આવે છે. આ પ્લાનમાં જિયો સાવનનું ફ્રી સબ્સક્રિપ્શન પણ આપવામાં આવે છે. બાકી તમામ બેનિફિટ્સ 2545 રૂપિયાવાળા પ્લાન જેવા છે. તેવામાં જો તમે Monthly 269 રૂપિયાવાળા પ્લાનનું રિચાર્જ કરાવો છો તો 12 રિચાર્જ માટે 683 રૂપિયા વધુ થશે. તો 2545 રૂપિયાના વાર્ષિક પ્લાનનું રિચાર્જ કરાવો તો તમારે 683 રૂપિયાની બચત થશે. 

અગત્યની લીંક

રિચાર્જ માટેઅહી ક્લિક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Jio Saving Plan
Jio Saving Plan

જીઓ 2545 રૂપિયાવાળો પ્લાનમાં કેટલા રૂપિયાની બચત થાય છે ?

683 રૂપિયાનો ફાયદો થાય છે.

જીઓ 2545 રૂપિયાવાળો પ્લાનમાં શું બેનિફિટ છે ?

1.5 GB Data , ફ્રી કોલિંગ તથા જીઓનું સબક્રીપ્શન

1 thought on “Jio Saving Plan: એક વર્ષ માટે રોજ 1.5 GB ડેટા સાથે કોલિંગ Free, આ પ્લાનથી થશે 683 રૂપિયાની બચત,”

Leave a Comment