Jio’s cheapest plan: જીઓએ લોન્ચ કર્યા સૌથી સસ્તા પ્લાન, માત્ર 19 તથા 29 રૂપિયામાં, જુઓ વિગત અહીથી.

Jio’s cheapest plan: માત્ર 19 તથા 29 રૂપિયામાં: ભારતમાં આવેલી સૌથી મોટી ટેલિફોન કંપની રીલાયન્સ જીઓ એ પોતાના કસ્ટમર માટે અવનવા રિચાર્જ પ્લાન ઓફર કરતી હોય છે. આ આથી દરેક લોકો આ જીઓના રિચાર્જ પ્લાનનો લાભ લઈ શકે છે. ત્યારે ફરીથી જીઓએ Jio’s cheapest plan લોન્ચ કર્યો છે. હાલમાં કસ્ટમર માટે માત્ર 19 તથા 29 રૂપિયામાં રિચાર્જ ઓફર કરી રહ્યા છે. જેથી દરેક વ્યક્તિ આ રિચાર્જ દ્વારા ઈન્ટરનેટનો લાભ લઈ શકે. આ Jio’s cheapest plan માં શું બેનિફિટ આપવામાં આવે છે. તે નીચે આ Jio’s cheapest plan વિશે માહિતી આપવામાં આવી છે.

Jio’s cheapest plan વિશે

રિલાયન્સ જિયો પોતાના યુઝર્સની જરૂરીયાતનું હંમેશા ધ્યાન રાખે છે. તેથી જીઓ પોતાના યૂઝર્સ માટે નવા નવા બેનિફિટ્સની સાથે રિચાર્જ પ્લાન લોન્ચ કરતી રહે છે. ત્યાંરે હમણાં જ કંપનીએ ગ્રાહકો માટે Jio’s cheapest plan લોન્ચ કર્યા છે. તેમાં 123 રૂપિયામાં 28 દિવસ સાથેનો પ્રીપેડ પ્લાન રજૂ કર્યો હતો. હવે કંપનીએ યૂઝર્સને વધુ એક સારા ન્યૂઝ આપ્યા છે. રિલાયન્સ જિયોએ વધુ ડેટા (Reliance Jio Data)ઉપયોગ કરતા Preped યૂઝર્સ માટે બે સસ્તા પ્લાન લોન્ચ કર્યાં છે. જિયો તરફથી 19 રૂપિયા અને 29 રૂપિયાના બે પ્રીપેડ પ્લાન રજૂ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: કેનેડામાં નોકરી કરવા માટેની સર્ચ વેબસાઇટ, 1 ક્લિક કરી સર્ચ કરી શકશો નોકરીની માહિતી.

એક્સ્ટ્રા ડેટા માટે

જો તમે પણ જિયો યુઝર્સ છો અને વધુ Data નો ઉપયોગ કરવા ઈચ્છો છો તો આ પેકનો લાભ લઈ શકો છે. આ extra data માટે તમારે ઓછો ખર્ચ કરવો પડશે. Jioએ extra data માટે બે સસ્તા ડેટા પેક લોન્ચ કરવામાં આવ્યા છે. જો તમારી પણ Daily Limit પૂરી થઈ જાય છે તો તમે પણ 19 અને 29 રૂપિયાના પ્રીપેડ Data packનો લાભ લઈ શકો છો.

ઓછા ભાવમાં ઈન્ટરનેટની જરૂરીયાત પૂરી કરી શકે છે.

રિલાયન્સ જિયોએ એવા વપરાસ કરતાંને ધ્યાનમાં રાખતા Jio’s cheapest plan લોન્ચ કર્યો છે, જે વધુ ડેટાનો ઉપયોગ કરે છે અને તેવા યૂઝર્સ જે માત્ર Voice Calling પેક કરાવે છે પરંતુ તેને તાત્કાલિકમાં ડેટા પેકની જરૂર હોય તો તે ઓછા ભાવમાં ઈન્ટરનેટની જરૂરીયાત પૂરી કરી શકે છે.

Jio ના 19 વાળા પ્લાનના બેનિફિટ્સ

જિયોના આ 19 રૂપિયા વાળા રિચાર્જ પ્લાનમાં યૂઝર્સને 1.5 જીબી ડેટા મળે છે. આ પ્લાનની વેલિડિટી યૂઝર્સને વર્તમાન પ્રીપેડ પ્લાન સુધી રહેશે. ઉલ્લેખનીય છે કે જિયોની પાસે તેનાથી ઓછા ખર્ચમાં પણ Data pack હાજર છે. તમે 15 રૂપિયામાં પણ Data pack કરાવી શકો છો, જેમાં તમને 1 જીબી ડેટા મળે છે. તેવામાં માત્ર 4 રૂપિયા વધારાના આપી તમે 1.5 જીબી ડેટા મેળવી શકો છો.

આ પણ વાંચો: જીઓનો લેટેસ્ટ રિચાર્જ લોન્ચ, આ પ્લાનમાં Netflix અને Amazon prime નું સબસ્ક્રિપ્શન Free. જાણો પ્લાન વિશેની માહિતી.

Jio ના 29 વાળા પ્લાનના બેનિફિટ્સ

રિલાયન્સ જિયોએ 29 રૂપિયાની કિંમતમાં ડેટા પેક લોન્ચ કર્યું છે. તેમાં ગ્રાહકોને 2.5 GB Data મળે છે. આ Data પેકની વેલિડિટી યૂઝર્સના નોર્મલ પ્રીપેડ પ્લાન સાથે રહેશે. જિયોના પોર્ટફોલિયોમાં 25 રૂપિયાનું Data પેક પણ હાજર છે, જેમાં યૂઝર્સને 2GB Data મળે છે.

આ ઉપરાંત જીઓના અન્ય રિચાર્જ પ્લાન પણ ઉપલબધ્ધ છે જે નીચે તેની વેબસાઇટ થી જોઈએ શકો છો.

અગત્યની લીંક

Jioની વેબસાઇટઅહી ક્લિક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
Whatsapp Group માં જોડાવાઅહીં ક્લિક કરો
Jio's cheapest plan
Jio’s cheapest plan

જીઓના 19 રૂપિયા વાળા રિચાર્જ પ્લાનમાં કેટલા GB ડેટા મળે છે ?

1.5 Gb

જીઓના 99 રૂપિયા વાળા રિચાર્જ પ્લાનમાં કેટલા GB ડેટા મળે છે ?

2.5 GB

Leave a Comment

error: Content is protected !!