Kheti Bank Recruitment: ધી ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલોપમેંટ બેન્ક લી. માં ભરતી, અલગ અલગ પોસ્ટ માટે 163 જેટલી જગ્યા પર ભરતી

Kheti Bank Recruitment:અલગ અલગ પોસ્ટ માટે 163 જેટલી જગ્યા પર ભરતી: હાલ ગુજરાતમાં અવનવી જગ્યા પર ભરતી આવતી રહે છે ત્યારે બેંકમાં પણ ભરતી આવતી રહેતી હોય છે. તેમની એક ખેતી બેન્ક માટે અલગ અલગ પોસ્ટ માટે 163 જેટલી જગ્યાઓ પર ભરતી હાથ ધરવામાં આવનારી છે. ગુજરાતના અલગ અલગ જીલ્લા પ્રમાણે ભરતી થવાની છે. આ Kheti Bank Recruitment માં શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા , અરજી કરવાની રીત નીચે મુજબ છે.

Kheti Bank Recruitment

સંસ્થાનું નામધી ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ એગ્રીકલ્ચર એન્ડ રૂરળ ડેવલોપમેંટ બેન્ક લી.
પોસ્ટનું નામઅલગ અલગ
નોકરીનું સ્થળગુજરાત ના અલગ અલગ 17 જિલ્લાઓમાં
અરજી કરવાનો મોડઓનલાઈન
નોટિફિકેશનની તારીખ27/05/2023
ફોર્મ ભરવાની તારીખ 27/05/2023 થી 05/06/2023
ઓફિશ્યિલ વેબસાઈટhttps://www.khetibank.org/
Kheti Bank Recruitment

જગ્યાનુ નામ

નોટિફિકેશનમાં જણાવ્યા અનુસાર ધી ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ એગ્રીકલ્ચર એન્ડ રૂરળ ડેવલોપમેંટ બેન્ક લી. નીચે મુજબની જગ્યા પર ભરતી માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે.

  • ક્લાર્ક કમ ડેટા એન્ટ્રી ઓપરેટર (DEO)
  • ઓફિસ આસિસ્ટન્ટ (પ્યુન)
  • ટેક્નિકલ આસિસ્ટન્ટ (ડ્રાઈવર)

આ પણ વાંચો: ભારતીય નેવીમાં 372 જગ્યા પર ભરતી, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ?

કુલ જગ્યાઓ

Kheti Bank Recruitment માટે ની અલગ અલગ કુલ જગ્યાઓ નીચે મુજબ છે.

જગ્યાનુ નામ કુલ જગ્યા
ક્લાર્ક કમ ડેટા એન્ટ્રી ઓપરેટર (DEO)78
ઓફિસ આસિસ્ટન્ટ (પ્યુન) 72
ટેક્નિકલ આસિસ્ટન્ટ (ડ્રાઈવર)13
કુલ163

પગાર ધોરણ

આ પોસ્ટ માટે નીચે મુજબ પગાર ધોરણ નિયત કરેલ છે. અલગ અલગ પોસ્ટ માટે જુદો જુદો નક્કી કરવામાં આવેલ છે

  • ક્લાર્ક કમ ડેટા એન્ટ્રી ઓપરેટર (DEO) રૂપિયા 15,000
  • ઓફિસ આસિસ્ટન્ટ (પ્યુન) રૂપિયા 13,000
  • ટેક્નિકલ આસિસ્ટન્ટ (ડ્રાઈવર) રૂપિયા 14,000

આ પણ વાંચો: પોસ્ટ વિભાગમા ગ્રામીણ ડાક સેવક ભરતી 2023, ધોરણ 10 પાસ માટે પરીક્ષા વગર ભરતી

શૈક્ષણિક લાયકાત

આ જગ્યાઓ માટે અલગ અલગ જગ્યા પ્રમાણે નીચે મુજબની શૈક્ષણીક લાયકાત નિયત કરવામાં આવી છે.

પોસ્ટનું નામ લાયકાત
ક્લાર્ક કમ ડેટા એન્ટ્રી ઓપરેટર (DEO) માટેગ્રેજ્યુએટ, CCC પાસ, 2 વર્ષનો અનુભવ હોય એવા લોકોને પ્રાધાન્ય
ઓફિસ આસિસ્ટન્ટ (પ્યુન)12 પાસ તથા કોમ્પ્યુટરની પ્રાથમિક જાણકારી
ટેક્નિકલ આસિસ્ટન્ટ (ડ્રાઈવર)10 પાસ તથા ફોર વ્હીલનું 5 વર્ષ જૂનું લાયસન્સ

મહત્વની તારીખ

આ ધી ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ એગ્રીકલ્ચર એન્ડ રૂરળ ડેવલોપમેંટ બેન્ક લી. ની ભરતી માટે નીચે મુજબની તારીખોમાં ઉમેદવારો ઓનલાઈન ફોર્મ ભરી શકશે.

  • નોટિફિકેશન બહાર પડ્યા તારીખ 27/05/2023
  • ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ 27/05/2023
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 05/06/2023

પસંદગી પ્રક્રિયા

Kheti Bank Recruitment માટે ઉમેદવારની પસંદગી ઓનલાઈન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવી શકે છે. આ માટે ખેતી બેંક દ્વારા ઉમેદવારની પસંદગી કરવા માટે અન્ય કોઈ પ્રક્રિયા પણ અપનાવવામાં આવી શકે છે. ઉમેદવારની પસંદગી 11 માસના કરાર આધારિત નક્કી કરવામાં આવશે. નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરવા માટે ખેતી બેંકની ઓફિશિયલ વેબસાઈટ https://www.khetibank.org/ પર ઓંલાઇનના માધ્યમ થી અરજી કરી શકે છે.

અરજી કરવાના સ્ટેપ

  • સૌથી પહેલા https://www.khetibank.org/ મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • આ ભરતીમાં અરજી ઓનલાઇન કરવાની હોવાથી અરજી કરવાની વેબસાઈટ https://www.khetibank.org/ પર જાઓ તથા તેના ઉપર Recruitment સેકશનમાં જાઓ.
  • ત્યાર બાદ તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તેની સામે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ફોર્મમાં તમારી દરેક ડિટેઇલ ભરી દો તથા જરૂરી ડોક્યુમેંટ અપલોડ કરો.
  • હવે ભરવામાં આવેલ ફોર્મની ભવિષ્ય માટે પ્રિન્ટ કાઢી લો અને સેવ કરીને રાખી દો.

અગત્યની લીંક

Kheti Bank Recruitment માટેની ઓફિશિયલ વેબસાઇટઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Kheti Bank Recruitment
Kheti Bank Recruitment

Kheti Bank Recruitment માટેની ઓફિશિયલ વેબસાઇટ કઈ છે ?

https://www.khetibank.org/

Kheti Bank Recruitment માટેકુલ કેટલી જગ્યા પર ભરતી થવાની છે ?

163 જગ્યા પર

Kheti Bank Recruitment માટે અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?

05/06/2023

ક્લાર્ક કમ ડેટા એન્ટ્રી ઓપરેટર (DEO) માટે ની લાયકાત શું છે ?

ગ્રેજ્યુએટ, CCC પાસ, 2 વર્ષનો અનુભવ હોય એવા લોકોને પ્રાધાન્ય

ક્લાર્ક કમ ડેટા એન્ટ્રી ઓપરેટર (DEO) ની કુલ કેટલી જગ્યાઓ છે ?

78 જગ્યાઓ

2 thoughts on “Kheti Bank Recruitment: ધી ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલોપમેંટ બેન્ક લી. માં ભરતી, અલગ અલગ પોસ્ટ માટે 163 જેટલી જગ્યા પર ભરતી”

Leave a Comment