Mango Tips: કેરી કુદરતી રીતે પકાવેલ છે કે કેમિકલ થી?, કેવી રીતે ખબર પડે; જાણો આ સરળ રીતથી

Mango Tips: કેરી કુદરતી રીતે પકાવેલ છે કે કેમિકલ થી: હાલમાં ઉનાળાની રૂતુ ચાલી રહી છે ત્યારે આ રૂતુ માં કેરીની ખૂબ મોટી આવક થઈ રહી છે. લોકો કેસર ,હાફૂસ જેવી કેરીઓ માર્કેટ માથી લઈને ખાઈ છે. કેરી અનેક ગુણોથી ભરપૂર હોય છે. હાલમાં તો કેરીનાં ભાવોમાં પણ મોટો ઘટાડો થયો છે. જેથી આર્થિક રીતે નબળા વર્ગોના લોકો પણ કેરીને ખાઈ શકે છે. પણ Mango Tips વિશે વાત કરીએ તો હાલ કેરીમાં કેમિકલ ભેળવી અને જલ્દી કેરીને પકાવીને માર્કેટમાં વહેચવામાં આવે છે. પણ તમે જાણો છો કે કેરી કેમિકલથી પકાવેલી છે કે કુદરતી રીતે? તો ચાલો જાણીએ વધુ માહિતી નીચે મુજબ.

Mango Tips

ગરમીની રૂતુમાં કેરી ખાવાની મજા આવે છે. કેરી કેમિકલ થી પકાવેલી છે કે કુદરતી રીતે એ ખરીદી કરતાં પહેલાં ખાસ જાણવું જોઇએ. કુદરતી કેરી ખાવાથી સ્વાસ્થ્યને કોઇ નુકસાન થતુ નથી, પરંતુ તમે કેમિકલથી પકવેલી કેરી ખાઓ છો તો સ્વાસ્થ્યને નુકસાન થાય છે. હાલમાં તો માર્કેટમાં એટલી હરીફાઈ વધી ગઈ છે કે વેપારી કેરી નું વધુ વેચાણ કરવા માટે કેરીને કેમિકલ થી પકાવી ને તાત્કાલિક વહેચે છે. અને લોકો તેને ખરીદી ને પોતાના ખોરાકમાં લે છે. જેથી આ કેમિકલ વાળી કેરી ખાવાથી મોટો રોગો થાય છે.

આ પણ વાંચો: શું તમારો મોબાઈલ હેંગ થઈ છે? અથવા ગરમ થઈ જાય છે? તો આ સમસ્યા માટે ઉપયોગી 4 ટિપ્સ

ફળોનો રાજા કેરી

ગરમીની સિઝન શરૂ થતાની સાથે માર્કેટમાં કેરીની આવક શરૂ થઇ જાય છે. કેરી ખાવાની મજા કંઇક અલગ જ હોય છે. કેરી ફળોનો રાજા છે. કેરીમાંથી તમે અલગ-અલગ પ્રકારની રેસિપી તૈયાર કરી શકો છો. તેમાથી રસ , જ્યુસ વગરે ખોરાકમાં ઉપયોગ કરો છો. પરંતુ વાત કરવામાં આવે તો બજારમાં કેરી કેમિકલથી પકાવેલી મળે છે. જ્યારે ઘણી વાર માર્કેટમાં કુદરતી રીતે પકાવેલી કેરી પણ મળે છે.

અનેક ગુણોથી ભરપૂર

કેરીની વાત કરવામાં આવે તો કેરીમાં Vitamin C, magnesium, potassium અને fiber જેવા તત્વો ભરપૂર માત્રામાં હોય છે. જે આ ગરમીમાં કેરી ખાવાથી સ્વાસ્થ્ય માટે ફાયદો કરે છે. પણ વાત કરવામાં આવે તો તમે જ્યારે માર્કેટમાં કેરી લેવા જાવો ત્યારે એ કેમિકલ વાળી છે કુદરતી? આ ટિપ્સથી તમે જાણી શકો છો.

સ્ટેપ 1

Mango Tips માં પહેલા જ્યારે તમે બજારમાં કેરી લેવા જાવો ત્યારે ખાસ કરીને આ ધ્યાન રાખવું જોઈએ કે કેરી કેમિકલથી પકવેલી છે કે નહીં એ જાણવા માટે સૌ પ્રથમ એક માટલીમાં પાણી ભરો અને કેરી નાખો. ત્યાર પછી કેરી પાણીની ઉપર રહે તો એ કેમિકલથી પકવેલી છે અને જો એ કુદરતી રીતે પકવેલી છે તો તરત નીચે જતી રહે છે.

આ પણ વાંચો: AC નું ફિલ્ટર કેટલા દિવસે સાફ કરવું જોઈએ? જો આ ટેક્નિક અપનાવશો એકદમ ઠંડોગાર રહેશે રૂમ

સ્ટેપ 2

કેમિકલથી પકાવેલી કેરી એકદમ પીળી અને ચમકદાર હોય છે. આ સાથે હળવા રંગનો પેચ હોય છે. કેમિકલથી પકાવેલી કેરી ખાવાથી મોઢામાં બળતરા થાય છે. આ ઉપરાંત આકાર પણ નાનો હોય છે. આ કારણે કેરી તરત સડી જાય છે અને તેમાથી રસ ટપકવા લાગે છે. આ માટે હંમેશા કેરી લેતા પહેલાં નાની નાની બાબતોનું ખાસ ધ્યાન રાખો.

સ્ટેપ 3

તમે જ્યારે કેરી ખાઓ છો તો એક વાતનું હંમેશા ધ્યાન એ રાખો કે કેરી કાર્બોહાઇડ્રેટ થી પાકેલી નથી ને? કારણકે આ કેરી ખાવાથી સ્વાસ્થ્ય માટે નુકસાન કરતાં છે.

Mango Helth Tips

કેરી ખાધા પછી ક્યારે પણ કોઈ મીઠી વસ્તુ ખાશો નહીં. તમે મીઠી વસ્તુ કેરી ખાધા પછી ખાઓ છો તો સ્વાસ્થ્ય ને નુકસાન થાય છે. કેરી ખાધા પછી જો તમે મીઠી વસ્તુ ખાઓ છો તો ડાયાબિટીસથી લઇને બીજી અનેક મોટી બીમારીઓ થઇ શકે છે.

નોંધ: આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં એક્સપર્ટની સલાહ લેવી આવશ્યક છે. આ માટે આ વેબસાઇટ જવાબદાર નથી.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Mango Tips
Mango Tips

કેરી ક્યાં ગુણો થી ભરપૂર છે ?

Vitamin C, magnesium, potassium અને fiber ભરપૂર માત્રામાં હોય છે.

ફળોનો રાજા કોને કહે છે ?

કેરીને

Leave a Comment

error: Content is protected !!