Most employees in this village: 1 નાના એવા ગામે આપ્યા 200 થી વધુ પોલીસ કર્મચારી અને 20 મોટા અધિકારી, જાણો આ માહિતી.

Most employees in this village: 1 નાના એવા ગામે આપ્યા 200 થી વધુ પોલીસ કર્મચારી અને 20 મોટા અધિકારી: આપણાં દેશમાં નોકરી મેળવવા માટે વિદ્યાર્થી ઑ સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી કરીને પાસ આઉટ થઈ ને સરકારી નોકરી મેળવતા હોય છે. હાલ આ સ્પર્ધાત્મક યુગમાં ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર હોય છે. જે વધુ માર્ક મેળવે તે નોકરી લઈ જાય તેવામાં આપણે એક એવા ગામ વિષેની વાત કરવા જય રહ્યા છે કે તે 1 જ ગામ માઠી 200 જેટલા પોલીસ અને 20 જેટલા અધિકારી બન્યા છે. તો આવો જાણીએ આ Most employees in this village વિશેની માહિતી નીચે મુજબ.

Most employees in this village વિશે

Most employees in this village આ વાત છે ઉત્તર પ્રદેશના દેવરિયાના કાસિલી ગામની છે. આ ગામે દેશને જુદા જુદા વિભાગોમાં ઘણા અધિકારીઓ આપ્યા છે. જેમાં 20 મોટા વહીવટી અધિકારીઓ, 200 પોલીસકર્મીઓ, 150 જેલ પોલીસકર્મીઓનો સમાવેશ થાય છે. એક ગામના આટલા બધા લોકો સફળ થાય એ બહુ મોટી વાત છે, પણ જેને પહેલા સફળતા મળી, તેની વાત જ અલગ છે. એવું કહેવાય છે કે આ ગામના બાકીના લોકોને એક જ વ્યક્તિ પાસેથી પ્રેરણા મળી હતી. અને એ એક વ્યક્તિએ આખા ગામનું ચિત્ર બદલી નાખ્યું.

આ પણ વાંચો: ઇંડિયન એર ફોર્સ અગ્નિવીર વાયુમાં કુલ 3500 જગ્યા પર ભરતી, જુઓ ફોર્મ ભરવાની વિગતો.

પ્રથમ વખત ગામનો એક વ્યક્તિ PCS અધિકારી બન્યો

વર્ષ 1906માં પ્રથમ વખત આ ગામનો એક વ્યક્તિ PCS અધિકારી બન્યો. આ સાથે ગામના લોકો ઓફિસર બનવા લાગ્યા. ગામના લોકોએ ગામને રાજ્યથી લઈને દેશ વિદેશમાં નામના અપાવી. આ ગામની વસ્તી લગભગ છ હજાર છે. અહીં 800 જેટલા ઘર છે. આ ગામમાંથી ઓફિસર બનેલા લોકોમાં નૃપેન્દ્ર મિશ્રા એક મોટું નામ છે. તેઓ પીએમ મોદીના ખાનગી સચિવ હતા. તેઓ રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની બાંધકામ સમિતિના અધ્યક્ષ છે.

રઘુનંદન મિશ્રા

Most employees in this villageની વાત કરીએ તો કાસિલી ગામના રઘુનંદન મિશ્રા 1867 માં બિહારના મધુબનીમાં સંસ્કૃત Degree કોલેજમાં વિભાગના વડા બન્યા. શિક્ષણ ક્ષેત્ર દરમિયાન તેમણે સમ્રાટ ચરિત્ર કાવ્યની રચના કરી. તેમના ચાર પુત્રોમાંથી એક, ચંદ્રશેખર મિશ્રા, 1906માં કાસિલીમાંથી પ્રથમ PCS અધિકારી બન્યા. એ જ રીતે કાસિલીના તમામ ગ્રામજનોની હાલત પણ બદલાવા લાગી.

40 અધિકારી રેન્ક સુધી પહોંચ્યા હતા

કસીલી ગામનો કોઈ પણ વ્યક્તિ જે તે વિભાગમાં ગયો, ત્યાં કામ દરમ્યાન, જ્યારે પણ ભરતીઓ બહાર પડી, તેના વિશે ગામ લોકોને તેને માહિતી આપી. એમ કહી શકાય કે દરેક લોકોને આંગળી ચીંધી હતી. શિવેશના માર્ગદર્શન નીચે પરિવહન વિભાગમાં લગભગ 300 લોકોની ભરતી કરવામાં આવી હતી. જેમાંથી 40 અધિકારી રેન્ક સુધી પહોંચ્યા હતા.

આ પણ વાંચો: સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત ગાંધીનગરદ્વારા 10 પાસ થી ગ્રેજ્યુએટ સુધીની ભરતી, જુઓ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ.

ગામના 200 જેટલા યુવાનોને પ્રોત્સાહિત કર્યા

ગામના પૃથ્વીચંદ્રે પોતે જેલ ડાયરેક્ટર રહીને ગામના 200 જેટલા યુવાનોને પ્રોત્સાહિત કરીને જેલ પોલીસમાં ભરતી કરાવવાનો રાહ બતાવ્યો હતો. રાજ્યની તમામ જેલોમાં એક યા બીજા કેદી કાસિલીના post માં હતા. દેવરિયાના કાસિલી ગામના લગભગ બે ડઝન લોકો IAS, IPS, IFS, IRS અને PCS ઓફિસર છે. ગામના એક વ્યક્તિ નૃપેન્દ્ર મિશ્રાના પુત્ર સાકેત મિશ્રાને IPSનું પદ મળ્યું, પરંતુ તેણે રાજીનામું આપીને વર્લ્ડ બેંકમાં નોકરી કરી. ગામના મોટાભાગના ઘરોના લોકો સરકારી નોકરીમાં છે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
Whatsapp Group માં જોડાવાઅહીં ક્લિક કરો
Most employees in this village
Most employees in this village

Most employees in this village માં ક્યાં ગામનો સમાવેશ થાય છે ?

ઉત્તર પ્રદેશના દેવરિયાના કાસિલી ગામનો

આ ગામ માં કેટલા પોલીસ કર્મચારી છે ?

200 થી વધુ

Leave a Comment