Most Selling Phone: દુનિયામાં સૌથી વધુ વેચાયેલા મોબાઈલ ફોન, ન તો Redmi કે Apple; આં કંપનીના વેચાયા સૌથી વધુ ફોન

Most Selling Phone: દુનિયામાં સૌથી વધુ વેચાયેલા મોબાઈલ ફોન: આજકાલ તમામ લોકોના હાથમાં સ્માર્ટ ફોન જોવા મળે છે. લોકો નવા નવા કંપનીના તથા વધારે સુવિધા યુક્ત મોબાઈલ ફોન ખરીદે છે. અને નવા નવા અપડેટ સાથેના મોબાઈલ નો ઉપયોગ કરે છે. કંપની પણ યુઝર્સ માટે અવનવા અપડેટ લઈને આવતી રહેતી હોય છે. પરંતુ તમે ક્યારેય વિચાર્યું છે કે દુનિયા Most Selling Phone કઈ કંપનીના છે ? તેમાં રેડમી કે એપલનો પણ સમાવેશ થતો નથી. તો ચાલો જાણીએ નીચે મુજબ આ માહિતી વિશે.

Most Selling Phone

જો મોબાઈલ ફોન ની વાત કરવામાં આવે તો Most Selling Phone માં એપલ કે રેડમી નહીં. પરંતુ અત્યાર સુધીના સૌથી વધુ વેચાતા ફોનનું નામ નોકિયા 1100 છે. હા, એ જ ફોન, જે ભારતના લોકોએ પણ ખુબ ઉપયોગ કર્યો છે. જેમાં સાપની રમત રમતા હતા, તે બ્લેક એન્ડ વ્હાઇટ મોબાઈલ ફોન હતો. પરંતુ, નોકિયા અત્યારે બેસ્ટ સેલર્સની યાદીમાં નથી, પરંતુ તે દિવસોમાં તેનું વેચાણ ઘણું થયું હતું.

આ પણ વાંચો: વોટસઅપ મા આવ્યુ નવુ ફીચર, હવે મેસેજ એડીટ પણ કરી શકાસે; મેસેજ મોકલવામા થયેલી ભુલ કેવી રીતે સુધારશો ?

Nokia 1100

World of Statistics તેના ટ્વિટર પર અત્યાર સુધીમાં સૌથી વધુ વેચાતા મોબાઈલ ફોનની યાદી જાહેર કરવામાં આવી છે. આ લિસ્ટમાં ટોપ પર Nokia 1100નું નામ છે. તેના મિનિમમ 250 મિલિયન યુનિટ્સ એટલે કે લગભગ 25 કરોડ મોડલ વિશ્વભરમાં વેચાયા છે. આ ફોન ભારતમાં વર્ષ 2003માં લોન્ચ કરવામાં આવ્યો હતો. તેની યાદીમાં બીજું નામ Nokia 1110નું છે. તેના 248 મિલિયન યુનિટ્સ વેચાયા છે.

Apple 6 અને Nokia 105

જો Most Selling Phone માં વાત કરવામાં આવેતો Apple 6 અને 6 પ્લસ ત્રીજા નંબર પર છે. અત્યાર સુધીમાં તેણે 222 મિલિયન યુનિટ વેચ્યા છે. આ ફોન વર્ષ 2014માં લોન્ચ કરવામાં આવ્યા હતા. તે જ સમયે, ચોથા નંબર પર 200 મિલિયન સેલ રેકોર્ડ સાથે Nokia 105 સિરીઝ આવે છે.

Apple 6s તથા 5s

જો પચમાં નંબરની યાદી મુજબ Apple iPhone 6S અને 6S Plus 174 મિલિયન વેચાણ રેકોર્ડ સાથે છે. એ જ રીતે છઠ્ઠા નંબર પર iPhone 5S છે, જેનું વેચાણ 165 મિલિયન યુનિટ્સનો રેકોર્ડ છે. આં મુજબ પચમાં અને છઠ્ઠા નંબર પર એપલના ફોન સૌથી વધુ વેચાયો છે.

Nokia 3210 તથા I-Phone 7

નોકિયાએ ફરી સાતમા નંબરે સ્થાન લીધું છે. Nokia 3210 આ નંબર પર 161 મિલિયન વેચાણ રેકોર્ડ સાથે હાજર છે. આ ફોનને સૌ પ્રથમ વર્ષ 1999 માં લોન્ચ કરવામાં આવ્યો હતો. આ પછી આઈફોન 7 અને 7 પ્લસ આઠમાં નંબરે છે. તેના 160 મિલિયન યુનિટ્સ વેચાયા છે.

નવ તથા દશમુ સ્થાન

જો Most Selling Phone માં આગળ વાત કરીએ તો આ પછી, Apple iPhone 11, 11 Pro, Pro Max અને Apple iPhone XR, XS અને XS Maxના નામ અનુક્રમે નવ અને દસમા નંબર પર છે. આ ફોનના અનુક્રમે 159 મિલિયન યુનિટ અને 151 યુનિટ વેચાયા છે.

આ પણ વાંચો: 2000 થી ઓછી કિંમતમા મળે છે આ Mini AC, મળશે શીમલા જેવી ઠંડી હવા Free

આગળના ક્રમ

જો વાત કરીયે તો હવે આ યાદીમાં આગળ નોકિયા 6600 (150m), Nokia 1200 (150m) અને Nokia 5230 (150m) છે. તે પછી સેમસંગ E1100 (150m), Apple iPhone 5 (146m), Nokia 2600 (135m) અને Motorola RAZR V3 (130m) આવે છે.આ લિસ્ટમાં સેમસંગ અને મોટોરોલા ફોન આવ્યા બાદ ફરી એકવાર નોકિયા અને એપલનું નામ છે. આગળ નોકિયા 1600 (130m), Nokia 3310 (126m), Apple iPhone 8 અને 8 Plus (125m) અને Apple iPhone 12, 12 mini, 12 Pro અને 12 Pro Max (100m) ક્રમમાં છે.

આ મુજબ આપણે જાણીએ તો 1 થી 10 ક્રમ સુધીમાં ફક્ત બે જ કંપની ના મોબાઈલ ફોન સૌથી વધુ વેચાયા છે જે તમે જાની શકો છો. તેમાં અન્ય નવા મોબાઈલોના નામો પણ નથી. જે તમે જોઈ શકો છો.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Most Selling Phone
Most Selling Phone

Most Selling Phone કોના દ્વારા ટ્વિટ કરવામાં આવ્યું છે ?

World of Statistics

World of Statistics સૌથી પહેલા નંબરે ક્યો ફોન આવે છે ?

નોકિયા 1100

1 thought on “Most Selling Phone: દુનિયામાં સૌથી વધુ વેચાયેલા મોબાઈલ ફોન, ન તો Redmi કે Apple; આં કંપનીના વેચાયા સૌથી વધુ ફોન”

Leave a Comment

error: Content is protected !!