ONGC Recruitment: ONGC માં 10 પાસ પર ભરતી, જુઓ ફોર્મ ભરવાની માહિતી અને છેલ્લી તારીખ.

ONGC Recruitment: ONGC માં 10 પાસ પર ભરતી: ઓઇલ એન્ડ નેચરલ ગેસ દ્વારા જુદી જુદી પોસ્ટ પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ ONGC Recruitment માટે નિયત લાકત ધરાવતા ઉમેદવારો માટે એક સુવર્ણ તક છે. આ ભરતી માટેનું નોટિફિકેશન 27 જુલાઇ 2023 ના રોજ બહાર પાડવામાં આવ્યું છે. આ ભરતી માં અરજી કરવા માટે ની માહિતી તથા અન્ય વિગતો નીચે મુજબ દર્શાવવામાં આવી છે. કુલ 40 જેટલી જગ્યા પર અરજી મંગાવવામાં આવી છે. તો આવો જોઈએ નીચે પ્રમાણે આ ONGC Recruitment વિશેની માહિતી.

ONGC Recruitment 2023

પોસ્ટનું નામONGC Recruitment 2023
સંસ્થાઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC)
જગ્યાનું નામવિવિધ
કુલ જગ્યા40
અરજી મોડઓનલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ11 ઓગસ્ટ 2023
ઓફિશિયલ વેબસાઇટhttps://www.opalindia.in/

જગ્યાનું નામ

ONGC Recruitment 2023 માટે નીચે મુજબની 12 માસના કોન્ટ્રાક્ટ અને એપ્રેન્ટિસની જગ્યા પર ભરતી હાથ ધરવામાં આવી છે.

પોસ્ટખાલી જગ્યા
ફિટર (fitter)08
એટેન્ડન્ટ ઓપરેટર (Attendant Operator)16
ઈલેક્ટ્રીશિયન (Electrician)05
ઈન્સ્ટ્રુમેન્ટ મેકેનિક (Instrument Mechanic)04
લેબોરેટરી આસિસ્ટન્ટ (Laboratory Assistant)03
મશીનીસ્ટ (Machinist)02
મેન્ટેનન્સ મેકેનિક (Maintenance Mechanic)02
કુલ જગ્યા40

આ પણ વાંચો: નોકીયા કંપનીએ કર્યો ખાસ સ્માર્ટફોન લોન્ચ,5G નેટવર્ક સાથે તથા ફોન બગડ્તા જાતે જ રીપેર કરી શકો.

અગત્યની તારીખ

ONGC Recruitment 2023 માટેની આગતની તારીખ નીચે મુજબ છે.

 • ફોર્મ ભરવાની શરૂઆત – 27 જુલાઇ 2023
 • ફોર્મ ભવાની છેલ્લી તારીખ – 11 ઓગસ્ટ 2023 સુધી

શૈક્ષણિક લાયકાત

ONGC એટલે કે ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન ની આ ભરતીમાં શૈક્ષણિક લાયકાત ધોરણ 10 પાસ અને ITI પાસ છે. શૈક્ષણિક લાયકાત અંગેની માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચો.

પસંદગી પ્રક્રિયા

 • ઉપરોક્ત માપદંડોને પૂર્ણ કરતા અરજદારોએ લેખિત કસોટીમાંથી પસાર થવું જરૂરી રહેશે. પસંદગી લેખિત કસોટી અને વ્યક્તિગત ઇન્ટરવ્યુમાં પ્રદર્શનના આધારે કરવામાં આવશે. અને તે 12 માસના કરાર આધારિત રહેશે.
 • ઉમેદવારોને મેરિટના ક્રમમાં એપ્રેન્ટિસશિપ ઓફર કરવામાં આવશે.
 • વાગરા તાલુકાના અંબેથા અને સુવા ગામોના અરજદારો કે જેઓ પ્રકાશિત પાત્રતાના માપદંડોને પૂર્ણ કરતા હોય તેમના માટે કુલ જરૂરિયાતોની 20% બેઠક અનામત રાખવામાં આવશે. આ ગામોમાંથી વધુ અરજીઓ પ્રાપ્ત થવાના કિસ્સામાં, તેમની પસંદગી ઉપર વ્યાખ્યાયિત કરેલ મેરિટના આધારે કરવામાં આવશે અને આ ગામો માટે ફાળવવામાં આવેલી બેઠકમાં વધારો કરવામાં આવશે નહીં. આ ગામોમાંથી પૂરતી અરજીઓ ન મળવાના અન્ય સંજોગોમાં, ખાલી અનામત બેઠક ઉપર વ્યાખ્યાયિત કર્યા મુજબ યોગ્યતાના ક્રમમાં અરજદારોને (અંબેથા/સુવા સિવાય) ફાળવવામાં આવશે.
 • OpaL માં એપ્રેન્ટિસશીપ તાલીમ માટે ફિટનેસનું તબીબી પ્રમાણપત્ર, મૂળમાં, એપ્રેન્ટિસશીપ તાલીમમાં જોડાતા સમયે તબીબી અધિકારીનું સંપૂર્ણ નામ, સરનામું અને નોંધણી નંબર આપતા રજિસ્ટર્ડ મેડિકલ ઓફિસર/ પ્રેક્ટિશનર પાસેથી સબમિટ કરવાનું રહેશે.

આ પણ વાંચો: ઇંડિયન એર ફોર્સ અગ્નિવીર વાયુમાં કુલ 3500 જગ્યા પર ભરતી, જુઓ ફોર્મ ભરવાની વિગતો.

જરૂરી ડૉક્યુમેન્ટસ

 • D.O.B દસ્તાવેજ – 10મા ધોરણનું પ્રમાણપત્ર અથવા મ્યુનિસિપાલિટી અથવા આવી યોગ્ય સત્તાધિકારી દ્વારા જારી કરાયેલ જન્મનું પ્રમાણપત્ર.
 • એકીકૃત માર્ક શીટની નકલ/ મેળવેલ આવશ્યક લાયકાતની છેલ્લી માર્કશીટ. જો ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI) ગુણની ટકાવારીની ગણતરી માટે સંબંધિત ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI) તરફથી ગ્રેડ, રૂપાંતર પ્રમાણપત્ર.
 • નવીનતમ અપડેટ કરેલ બાયોડેટાની નકલ
 • એપ્રેન્ટિસ પદ માટે અરજી કરતા પહેલા (નીચેની કૉલમ A) જેઓ આવશ્યક લાયકાત ધરાવતા હોય (નીચે કૉલમ Bમાં ઉલ્લેખિત છે), અરજદારોએ પહેલા સરકારની નીચેની એજન્સીઓના ઑનલાઇન પોર્ટલમાં પોતાને રજીસ્ટર કરાવવું પડશે.
 • ઉપરોક્ત એજન્સી સાથે સફળ નોંધણી પછી, એક નોંધણી નંબર જનરેટ કરવામાં આવશે અને ઉમેદવારે OpaL વેબસાઈટ www.opalindia.in પર એપ્રેન્ટિસ પદ માટે અરજી કરતી વખતે આ નોંધણી નંબરનો ઉલ્લેખ કરવાનો રહેશે.

પગાર ધોરણ

ONGC ની આ ભરતીમાં પગાર નિયમ મુજબ ચૂકવવામાં આવશે. ઉમેદવારની પસંદગી કર્યા બાદ તેમને માસિક એપ્રેન્ટિસ એક્ટ અનુસાર સ્ટાઈપેન્ડ ચુકવવામાં આવશે. આ સ્ટાઈપેન્ડની રકમ 8,050 રૂપિયા રહેશે.

અરજી કરવાની રીત

 • સૌપ્રથમ સત્તાવાર વેબસાઇટ પર જાવ. અને જુઓ કે તમે આ ભરતી માટે નિયત છો કે નહી અને ઓફિશિયલ નોટિફિકેશનનો અભ્યાસ કરો.
 • સત્તાવાર વેબસાઇટ – https://www.opalindia.in/ પર જાઓ.
 • ત્યાર પછી Career ઓપ્શન પર ક્લિક કરો.
 • ત્યાર બાદ તમે જે પોસ્ટ માટે અરજી કરવા માંગતા હોય તેના પર ક્લિક કરો.
 • હવે તમારું અરજી ફોર્મ ભરો.
 • જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો.
 • ત્યાર બાદ ફોર્મ સબમિટ કરો.
 • ભવિષ્ય માટે આ અરજી ફોર્મની પ્રિન્ટ આઉટ કાઢી લો.

અગત્યની લીંક

ઓફિશિયલ વેબસાઇટઅહિં ક્લીક કરો
ફોર્મ ભરવા માટેઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
Whatsapp Group માં જોડાવાઅહીં ક્લિક કરો
ONGC Recruitment
ONGC Recruitment

ONGCની ઓફિશિયલ વેબસાઇટ કઈ છે ?

https://www.opalindia.in/

ONGC માં ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ કઈ છે ?

11 ઓગસ્ટ 2023

1 thought on “ONGC Recruitment: ONGC માં 10 પાસ પર ભરતી, જુઓ ફોર્મ ભરવાની માહિતી અને છેલ્લી તારીખ.”

Leave a Comment

error: Content is protected !!