Pension Scheme News: શું નોકરી કરતાં કર્મચારીને મળશે વધારે પેન્સન, સરકારનો ખુલાસો, મીડિયા ન્યૂઝ મુજબ આવ્યો રિપોર્ટ.

Pension Scheme News: શું નોકરી કરતાં કર્મચારીને મળશે વધારે પેન્સન: હાલમાં નોકરી કરતાં કર્મચારીઓ માટી ખુશીના સમાચાર આવ્યા છે. અને આ ખુશીના સમાચાર એટ્લે Pension Scheme News, આ ન્યૂઝ મુજબ સરકારી નોકરી કરતાં કર્મચારીને નિવૃત થયા પછી પેન્સનનો લાભ મળતો હતો. પરંતુ સરકારના નવા નિયમ મુજબ નવા નોકરીએ લાગેલા કર્મચારીને આ લાભ મળતો નથી. ત્યારે આ Pension Scheme News બાબતે નવા સમાચાર આવ્યા છે જે નીચે મુજબ છે.

Pension Scheme News બાબતે

લોકસભા 2024 ચૂંટણીને એક વર્ષ જેટલો સમય બાકી રહ્યો છે અને આવી સ્થિતિમાં લોકોને પોતાની તરફ વાળવા સરકાર અલગ અલગ લાભો જાહેર કરતાં હોય છે. આ Pension Scheme News બાબતે સરકારી કર્મચારીઓને પણ એક મોટો ફાયદો થઈ શકે છે. આ Pension Scheme News બાબતે બે સરકારી અધિકારીઓએ ખુલાસો કર્યો છે કે કેન્દ્ર સરકાર હાલની પેન્શન સ્કીમમાં સુધારા કરીને તેના કર્મચારીઓને છેલ્લા પગારના ઓછામાં ઓછા 40 થી 45 ટકા પેન્શન આપી શકે છે. ચૂંટણી વર્ષને ધ્યાનમાં રાખીને મોદી સરકારે એપ્રિલમાં પેન્શન સિસ્ટમની સમીક્ષા માટે એક સમિતિની રચના કરી હતી. હવે સમાચાર આવ્યા છે કે સરકાર ન્યુ માર્કેટ લિન્ક્ડ પેન્સન સ્કીમમાં ફેરફાર કરવા પર વિચાર કરી રહી છે.

આ પણ વાંચો: RBI માં અલગ અલગ પોસ્ટ પર ભરતી, જાણો ફોર્મ ભરવાની વિગત તથા અગત્યની તારીખો

આ બાબતે હજુ વિચાર ચાલે છે

સરકારે આ મીડિયા રિપોર્ટ મુજબ ખુલાસો કરતાં કહ્યું કે આ બાબતે કોઈ નિર્ણય લેવાયો નથી. નાણાં મંત્રાલયે ગુરુવારે સ્પષ્ટતા કરી હતી કે આ મામલો વિચાર-વિમર્શ હેઠળ છે અને હજુ આ બાબતે કોઈ નિર્ણય લેવાયો નથી. પરંતુ આ બાબતે હજુ વિચાર હેઠળ છે.

Media Report

Media reportમાં આવ્યું હતું કે સરકાર અત્યારની પેન્શન સ્કીમમાં સુધારો કરવાની આ યોજના બનાવી રહી છે જેથી કર્મચારી અને સરકાર બંને હજુ પણ યોગદાન આપી શકે. આ બાબતે કર્મચારીઓને છેલ્લા પગારના 40 થી 45 ટકા પેન્શનની ખાતરી આપવામાં આવશે. આ બાબતે એક વરિષ્ઠ કર્મચારીએ જાહેરાત ન કરવાની શરતે જણાવ્યું હતું કે સરકારમાં નોકરી કરતાં કર્મચારીઓનું પેન્શન વધારવા ની વિચારણા ચાલી રહી છે, પરંતુ એક વાત સ્પષ્ટ છે કે તે જૂની પેન્શન સ્કીમ પાછી નહીં લાવે.

સરકારનું માનવું છે કે આ નવી પેન્સન બાબતની આ યોજના તે રાજ્યોની ચિંતા દૂર કરશે, જેઓ જૂની પેન્શન યોજનામાં પાછા જઈ રહ્યા છે. એક સરકારી કર્મચારીએ વધુમાં જણાવ્યું હતું કે Revised Pension Scheme ને કારણે બજેટ પર કોઈ બોજો નહીં પડે. હાલનો પગાર દર્શાવે છે કે કર્મચારીઓના અંતિમ પગારના 38 ટકા પેન્શન તરીકે મળે છે. આ કિસ્સામાં તેઓએ ફક્ત 2 ટકા વધારાની વ્યવસ્થા કરવી પડશે. જો કે બજાર સતત ઘટતું રહેશે તો સરકાર પર આ પેન્સનનો બોજ વધશે તેવું જણાવ્યુ હતું.

આ પણ વાંચો: શું તમે જાણો છો સરકારી નોકરીમાં ગ્રૂપ A , B , C અને D નો મતલબ, જુઓ શું છે તફાવત આ ગ્રૂપ માટે.

આ રાજ્યમાં ચાલુ છે જૂની પેન્સન યોજના

અત્યારે રાજસ્થાન, ઝારખંડ, છત્તીસગઢ, હિમાચલ પ્રદેશ અને પંજાબે રાજ્ય જૂની પેન્શન સ્કીમ લાગુ પાડવાની જાહેરાત કરી હતી. જો કે, આ રાજ્યોની આર્થિક પરિસ્થિતિ પર તેની ખરાબ અસર પડશે. તેવું જણાવ્યુ હતું.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Pension Scheme News
Pension Scheme News

આ પેન્સન બાબતે સરકાર કેટલા ટકા પેન્સન આપવાની જાહેરાત કરી શકે છે ?

40 થી 45 ટકા

જૂની પેન્સન યોજન ક્યાં રાજયમાં લાગુ છે ?

રાજસ્થાન, ઝારખંડ, છત્તીસગઢ, હિમાચલ પ્રદેશ અને પંજાબ રાજયમાં લાગુ છે.

1 thought on “Pension Scheme News: શું નોકરી કરતાં કર્મચારીને મળશે વધારે પેન્સન, સરકારનો ખુલાસો, મીડિયા ન્યૂઝ મુજબ આવ્યો રિપોર્ટ.”

Leave a Comment

error: Content is protected !!