Railway recruitment 2023: ભારતીય રેલવેમાં કુલ 1104 જગ્યા પર ભરતી, જુઓ ફોર્મ ભરવાની તારીખ તથા અન્ય વિગતો અહીથી.

Railway recruitment 2023: ભારતીય રેલવેમાં કુલ 1104 જગ્યા પર ભરતી: કેન્દ્ર સરકારની નોકરીની શોધમાં રહેલા ઉમેદવારો માટે રેલ્વે દ્વારા Railway recruitment 2023 બહાર પાડવામાં આવી છે. જેમાં કુલ 1104 જેટલી જગ્યા પર ભરતી થવા જઇ રહી છે. આ માટે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે નોકરી માટે એક સુવર્ણ તક છે. આ Railway recruitment 2023 જે ઉમેદવાર નોકરી મેળવવા માંગતા હોય તે માટે આ પોસ્ટ અગત્યની છે. તો આ Railway recruitment 2023 ની વધુ માહિતી તથા તારીખો, શૈક્ષણીક લાયકાત વગેરે નીચે મુજબ દર્શાવેલ છે.

Railway recruitment 2023

પોસ્ટનું નામRailway recruitment 2023
કુલ જગ્યા1104
જગ્યાનુ નામનીચે મુજબ દર્શાવેલ છે.
ફોર્મ ભરવા માટેની તારીખ03 જુલાઇ 2023
ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ02 ઓગસ્ટ 2023
નોકરીનું સ્થળભારત
અરજી મોડઓનલાઈન
ઓફિશિયલ વેબસાઇટhttps://ner.indianrailways.gov.in/

આ પણ વાંચો: સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયામાં 1000 જગ્યા પર ભરતી, જુઓ ફોર્મ ભરવા માટેની માહિતી.

Railway recruitment 2023 જગ્યા

જગ્યાનુ નામકુલ જગ્યા
Mechanical Workshop/ Gorakhpur411
Signal Workshop/ Gorakhpur Cantt63
Bridge Workshop /Gorakhpur Cantt35
Mechanical Workshop/ Izzatnagar151
Diesel Shed / Izzatnagar60
Carriage & Wagon /lzzatnagar64
Carriage & Wagon / Lucknow Jn155
Diesel Shed / Gonda90
Carriage & Wagon /Varanasi75
કુલ જગ્યા1104

Railway recruitment 2023 માટે અગત્યની તારીખ

  • નોટિફિકેશન બહાર પડ્યા તારીખ 03 જુલાઇ 2023
  • ઓનલાઈન ફોર્મ ભરવા માટેની તારીખ 03 જુલાઇ 2023 થી
  • ઓનલાઈન ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ 02 ઑગસ્ટ 2023 સુધી

પોસ્ટ

નોટિફિકેશનમાં દર્શાવ્યા પ્રમાણે ઇન્ડિયન રેલવે દ્વારા મીકેનીકલ વર્કશોપ, સિગ્નલ વર્કશોપ, બ્રિજ વર્કશોપ, ડીઝલ શેડ, કેરેજ એન્ડ વેગનની એપ્રેન્ટિસ પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.

શૈક્ષણિક લાયકાત

ઈન્ડિયન રેલવેની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે 10 પાસ તથા ITI કરેલું હોવું જોઈએ. નિયત લાયકાત સંબંધિત વધુ માહિતી માટે તમારે એક વખત નોટિફિકેશન જરૂરથી વાંચી લેવું જોઈએ.

આ પણ વાંચો: ગમે તેવો વરસાદ હશે નહિ પલળવા દે, બજારમા મળે છે આ ટોપ 10 રેઇન કોટ; કિંમત પણ વાજબી.

પસંદગી પ્રક્રિયા

ભારતીય રેલવે ની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી મેરિટના આધારે કરવામાં આવશે. જે મેરિટમાં આગલા સ્થાન ધરાવે છે તેમની પહેલી પસંદગી થશે.

પગારધોરણ

ભારતીય રેલવેની આ એક એપ્રેન્ટિસ ભરતી છે જેથી ઉમેદવારને એપ્રેન્ટિસ એક્ટ મુજબ પગાર ચુકવવામાં આવશે. જે દરેક ઉમેદવારે નોંધ લેવી.

અરજી કરવાની રીત

  • સૌથી પહેલા નીચે આપેલી લિન્કની મદદથી નોટિફિકેશન ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચકાશો.
  • ત્યાર બાદ અરજી કરવા રેલવેની સત્તાવાર વેબસાઈટ ner.indianrailways.gov.in પર જાઓ.
  • ત્યાર પછી તમને સૌથી ઉપરના ભાગમાં “Apply” નો ઓપ્શન જોવા મળશે તેના ઉપર ક્લીક કરો.
  • પછી ઓનલાઇન ફોર્મમાં તમારી તમામ માહિતી ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફી ની ચુકવણી કરો.
  • આ રીતે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.
  • અને ત્યાર બાદ ભવિષ્ય માટે આ ફોર્મની પ્રિન્ટ આઉટ કાઢી લો.

અગત્યની લીંક

ઓફિશિયલ વેબસાઇટઅહી ક્લિક કરો
ઓનલાઈન અરજી કરવા માટેઅહી ક્લિક કરો
નોટિફિકેશન માટેઅહી ક્લિક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
Whatsapp Group માં જોડાવાઅહીં ક્લિક કરો
Railway recruitment 2023
Railway recruitment 2023

રેલ્વેમાં કુલ કેટલી જગ્યા પર ભરતી થવા ની છે ?

1104 જગ્યા પર

રેલ્વેની ભરતી માટેની ઓફિશિયલ વેબસાઇટ કઈ છે ?

https://ner.indianrailways.gov.in/

1 thought on “Railway recruitment 2023: ભારતીય રેલવેમાં કુલ 1104 જગ્યા પર ભરતી, જુઓ ફોર્મ ભરવાની તારીખ તથા અન્ય વિગતો અહીથી.”

Leave a Comment

error: Content is protected !!