RBI Recruitment 2023: RBI માં અલગ અલગ પોસ્ટ પર ભરતી, જાણો ફોર્મ ભરવાની વિગત તથા અગત્યની તારીખો

RBI Recruitment 2023: RBI માં અલગ અલગ પોસ્ટ પર ભરતી: ભારત સરકાર તથા ગુજરાત સરકાર દ્વારા અલગ અલગ સમયાંતરે ભરતી કરતાં હોય છે. તેમાં બેન્કો ની પણ ઘણી જગ્યાઓ માટે ભરતી આવતી હોય છે. બેન્કની નોકરીની તૈયારી કરતાં ઉમેદવારો માટે ખૂસ ખબર છે. કે આરબીઆઇ દ્વારા RBI Recruitment 2023 એટલેકે RBI માં જુદી જુદી પોસ્ટ પર ભરતી હાથ ધરવામાં આવી છે. આ RBI Recruitment 2023 માટે જરૂરી લાયકાત તથા અગત્યની તારીખો વગેરે નીચે મુજબ દર્શાવેલ છે.

RBI Recruitment 2023

પોસ્ટનું નામRBI Recruitment 2023
કુલ જગ્યાઓ66
ફોર્મ ભરવાની તારીખ21 જૂન 2023 થી 11 જુલાઇ 2023 સુધી
ઓફિશિયલ વેબસાઇટwww.rbi.org.in
ફોર્મભરવા માટેhttps://ibpsonline.ibps.in/rbicsamay23/

RBI વિશે

સરકારી નોકરીની રાહ જોતાં ઉમેદવારો માટે આ સમાચાર તમારા માટે છે. ભારતીય રિઝર્વ બેન્ક સર્વિસ બોર્ડ (RBISB)એ એક ભરતી નું નોટિફિકેશન જાહેર કર્યું છે. નોટિફિકેશન પ્રમાણે RBIએ ડેટા સાઇન્ટિસ અને અન્ય પદો પર ભરતી માટે ઉમેદવારો પાસે અરજી મંગાવી છે. ઇચ્છા ધરાવતા અને લાયક ઉમેદવારો RBIની ઓફિશિયલ વેબસાઇટ rbi.org.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે.

આ પણ વાંચો: શું તમે જાણો છો સરકારી નોકરીમાં ગ્રૂપ A , B , C અને D નો મતલબ, જુઓ શું છે તફાવત આ ગ્રૂપ માટે.

જગ્યાનુ નામ

  • ડેટા સાયન્ટિસ્ટ : 3 જગ્યા
  • ડેટા એન્જિનિયર : 1 જગ્યા
  • ડેટા એન્જિનિયર : 10 જગ્યા
  • આઇટી સિસ્ટમ એડમિનિસ્ટ્રેટર- ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી : 8 જગ્યા
  • IT પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર – ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી : 6 જગ્યા
  • નેટવર્ક એડમિનિસ્ટ્રેટર : 3 જગ્યા
  • અર્થશાસ્ત્રી (મેક્રોઇકોનોમિક મોડલિંગ) : 1 જગ્યા
  • ડેટા એનાલિસ્ટ : 5 જગ્યા
  • વિશ્લેષક : 8 જગ્યા
  • વરિષ્ઠ વિશ્લેષક : 3 જગ્યા
  • IT – સાયબર સિક્યોરિટી એનાલિસ્ટ : 8 જગ્યા
  • કન્સલ્ટન્ટ – એકાઉન્ટિંગ : 3 જગ્યા
  • આઇટી પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર-સરકારી અને બેંક એકાઉન્ટ્સ વિભાગ : 3 જગ્યા
  • કન્સલ્ટન્ટ – એકાઉન્ટિંગ/ટેક્સ : 1 જગ્યા
  • બેંક એનાલિસ્ટ : 1 જગ્યા
  • કાયદેસર : 1 જગ્યા
  • આઇટી સિસ્ટમ્સ અને ડિજિટલ પેમેન્ટ્સ :1 જગ્યા

અગત્યની તારીખો

  • ફોર્મ ભરવા માટેની તારીખ – 21 જૂન 2023 થી
  • ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ – 11 જુલાઇ 2023

શૈક્ષણિક લાયકાત

RBI Recruitment 2023 માં અલગ અલગ પોસ્ટ પ્રમાણે અલગ અલગ શૈક્ષણિક લાયકાત જરૂરી છે. જે તમે તેમની ઓફિશિયલ વેબસાઇટ પરથી માહિતી મેળવી શકો છો.

વય મર્યાદા

આ પોસ્ટ માટે મિનિમમ 25 વર્ષ તથા મેક્સિમમ 40 વર્ષ સુધી અનામત પાત્રતા મુજબ રાખવામા આવી છે.

આ પણ વાંચો: ICICI બેંકમાં 1000 જગ્યા પર ભરતી, આવો જોઈએ ફોર્મ ભરવાની વિગતો અને તારીખો વિશે

અરજી ફી

  • સામાન્ય /OBC/ EWS કેટેગારી ઉમેદવારો માટે અરજી ફી 600 + 18 % GST છે.
  • SC /ST/ P.W. કેટેગારી ઉમેદવારો માટે અરજી ફી 100 + 18 % GST છે

આ અરજી ફી ઓનલાઈન મધ્યમ થી કરવાની રહેશે.

અરજી કરવાના સ્ટેપ.

  • સૌપ્રથમ RBI ની ઓફિશિયલ વેબસાઇટ પર જઇ ભરતી નોટિફિકેશનનો અભ્યાસ કરી લેવો.
  • ત્યાર બાદ આ વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
  • તેમાં માંગેલી માહિતી યોગ્ય રીતે ભરી સબમિટ આપો.
  • ત્યારે બાદ જરૂરી ડૉક્યુમેન્ટસ અપલોડ કરો.
  • પછી આ ફોર્મને સબમિટ આપો.
  • ત્યાર બાદ ભવિષ્ય માટે આ ઓનલાઈન ફોર્મની પ્રિન્ટ આઉટ કાઢી સાચવી રાખો.

અગત્યની લીંક

RBI ની ઓફિશિયલ વેબસાઇટઅહી ક્લિક કરો
ફોર્મ ભરવા માટેઅહી ક્લિક કરો
Whatsapp Group માં જોડાવાઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો
RBI Recruitment 2023
RBI Recruitment 2023

RBI માં કુલ કેટલી જગ્યા પર ભરતી હાથ ધરાઇ છે ?

66 જગ્યા પર

RBI ની ઓફિશિયલ વેબસાઇટ કઈ છે ?

www.rbi.org.in

2 thoughts on “RBI Recruitment 2023: RBI માં અલગ અલગ પોસ્ટ પર ભરતી, જાણો ફોર્મ ભરવાની વિગત તથા અગત્યની તારીખો”

Leave a Comment