Recharge plan Jio: જિયોના દરરોજ 1.5 GB ડેટા વાળા 3 સસ્તા પ્લાન, સાથે Jio એપનું Free સબ્સક્રિપ્શન

Recharge plan Jio: 3 સસ્તા પ્લાન: આજકાલ આપના દેશમાં Jio , BSNL, Airtel, VI જેવી મોટી ટેલિફોનિક કંપનીઓ આવેલી છે. આ કંપનીઓ પોતાના યુઝર્સમાટે અવનવા રીચાર્જ પ્લાન લઈને આવતી રહેતી હોય છે. ત્યારે Recharge plan Jio વિશે વાત કરવામાં આવે તો તે પોતાના યુઝર્સ માટે ખૂબ સારા અને ખૂબ જ સસ્તા રેચાર્જ પ્લાન લઈને આવતી રહેતી હોય છે. જેમાં આજે આપણે તેના 3 સસ્તા રીચાર્જ પ્લાન વિશે નીચે મુજબ વિગતે વાત કરીએ.

Recharge plan Jio

જીઓનો 119 વાળો પ્લાન14 દિવસની વેલીડિટી
જીઓનો 149 વાળો પ્લાન20 દિવસની વેલીડિટી
જીઓનો 155 વાળો પ્લાન28 દિવસની વેલીડિટી

Recharge plan Jio ની શરૂઆતના પ્લાન વિશે

જિયો પોતાના સસ્તા અને Value for money plans માટે જાણીતું છે. જિયોના ઘણા એવા સસ્તા પ્લાન છે, જે તમારા બજેટમાં તે તેને લઈ શકો છો. Recharge plan Jioના સૌથી સસ્તા પ્લાનની શરૂઆત 119 રૂપિયાથી થાય છે. આ સસ્તા પ્લાનની ખાસિયત છે કે તેમાં Unlimited calls, internet data and OTT platform services આપવામાં આવે છે. ચાલો જાણીએ આ પ્લાનના ના ફાયદા વિશે.

આ પણ જુઓ: 2000 ની નોટ બેંકમા કઇ રીતે બદલશો, જાણો નોટબંધી સંબંધી તમામ નિયમો

119 રૂપિયા વાળો પ્લાન

જિયોના 119 રૂપિયાના પ્લાનમાં 14 દિવસની વેલિડિટી મળે છે. તેમાં unlimited કોલિંગ નો ફાયદો મળે છે. એટલે કે 14 દિવસ સુધી ગમે એટલી મરજી હોય ત્યાં સુધી વાત કરી શકો છો. આ પ્લાનમાં તમને 14 દિવસ માટે 1.5 GB Data મળવા પાત્ર છે. આ સાથે Jio Security, Jio Cloud and Jio Cinema જેવી અન્ય જિયો application નું Free સબ્સક્રિપ્શન મળશે. તો તમે આ સસ્તા પ્લાનનું રીચાર્જ કરવી શકો છો.

149 રૂપિયા વાળો પ્લાન

જીઓ 149 રૂપિયામાં 20 દિવસ સાથેની વેલિડિટી મળવા પાત્ર છે. તેમાં દરરોજ 1 GB data મળે છે તથા unlimited કોલિંગ ની સુવિધા ઉપલબ્ધ્ધ છે સાથે સાથે દરરોજ 100 SMS ની સુવિધા મળવા પાત્ર છે. સાથે Jio Security, Jio Cloud and Jio Cinema જેવી અન્ય જિયો application નું Free સબ્સક્રિપ્શન મળે છે. તેનો તમે લાભ લઈ શકો છો.

આ પણ જુઓ: SBI બેંકમા ઓફીસરની 50 જગ્યાઓ પર ભરતી, છેલ્લી તારીખ 5 જુન 2023

155 રૂપિયા વાળો પ્લાન

જિયઓ ના 155 રૂપિયાના પ્લાનમાં 28 દિવસની વેલિડિટી આપવામાં આવે છે. તેમાં વપરાસ કરતાંને unlimited કોલિંગનો ફાયદો પણ મળે છે. આ પ્લાનમાં તમને 28 દિવસ માટે 2 GB Data મળે છે. જ્યારે આ પ્લાનમાં Data પૂરો થઈ ગયા પછી ઈન્ટરનેટની સ્પીડ ધીમી પડી જશે. Data પૂરો થયા બાદ તેમાં લોકલ અને એસટીડી કોલની સુવિધા મળવા પાત્ર રહેશે.

રીલાયન્સ જિયો અવારનવાર તેના ગ્રાહકો માટે સસ્તા રીચાર્જ પ્લાન ઓફર કરે છે.

અગત્યની લીંક

જિયો રીચાર્જ પ્લાન ડીટેઇલઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
Whatsapp Group માં જોડાવાઅહીં ક્લિક કરો
Recharge plan Jio
Recharge plan Jio

જીઓનો સૌથી સસ્તો પ્લાન ક્યો છે?

119 રૂપિયા વાળો

119 રૂપિયા વાળા પ્લાનની વેલેડીટી કેટલા દિવસની છે ?

14 દિવસની

149 રૂપિયા વાળા પ્લાનની વેલેડીટી કેટલા દિવસની છે ?

20 દિવસની

155 રૂપિયા વાળા પ્લાનની વેલેડીટી કેટલા દિવસની છે ?

28 દિવસની

155 રૂપિયા વાળા પ્લાનમાં કેટલો ડેટા મળવા પાત્ર છે ?

2 GB

2 thoughts on “Recharge plan Jio: જિયોના દરરોજ 1.5 GB ડેટા વાળા 3 સસ્તા પ્લાન, સાથે Jio એપનું Free સબ્સક્રિપ્શન”

Leave a Comment

error: Content is protected !!