Recruitment Government Insurance: સરકારી વીમા કંપનીમાં ભરતી, પગાર ધોરણ 60000, અરજી કરવા માટેની પ્રોશેસ.

Recruitment Government Insurance: સરકારી વીમા કંપનીમાં ભરતી: પગાર ધોરણ 60000: સરકારી ભરતીની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે ખુશીના સમાચાર છે. વીમા કંપનીમાં નોકરીની જાહેરાત આવી છે. સરકારી ભરતીની તૈયારી કરતાં ઉમેદવરો માટે આ એક અગત્યની તક છે. આ કંપની દ્વારા 60000 જેટલો પગાર આપે છે. નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે આ એક સુવર્ણ તક છે. આ Recruitment Government Insurance ભરતી ઘણા લાંબા સમય પછી આવી છે. તો જોઈએ આ Recruitment Government Insurance વિશે વધુ માહિતી નીચે મુજબ

Recruitment Government Insurance 2023

ભરતીનું નામRecruitment Government Insurance
જગયાનુ નામManagement Trainee
કુલ જગ્યાઓ30
ફોર્મ ભરવા માટેની તારીખ24 જૂન 2023 થી
ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ09 જુલાઇ 2023
ઓફિશિયલ વેબસાઇટhttps://www.aicofindia.com/AICHindi/Pages/default.aspx
ફોર્મ ભરવા માટેની વેબસાઇટhttps://ibpsonline.ibps.in/aicilmtjun23/

Recruitment Government Insurance વિશે

સરકારી સંસ્થા કૃષિ વિભાગમાં કૃષિ વીમા કંપનીમાં Management Trainee ના પદ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. આ ભરતીમાં ઈચ્છા ધરાવનાર ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરવાની રહેશે. આ માટેની નોટિફિકેશન નો અભ્યાસ કરવો.

આ પણ વાંચો: RBI Recruitment 2023: RBI માં અલગ અલગ પોસ્ટ પર ભરતી, જાણો ફોર્મ ભરવાની વિગત તથા અગત્યની તારીખો

ફોર્મ ભરવા માટેની તારીખો

  • ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂઆત – 24 જૂન 2023
  • ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ – 09 જૂલાઈ 2023

અગત્યની વેબસાઇટ

  • ઓફિશિયલ વેબસાઇટ – https://www.aicofindia.com/AICGujarati/Pages/default.aspx
  • ફોર્મ ભરવા માટે – https://ibpsonline.ibps.in/aicilmtjun23/

કુલ જગ્યાઓ

આ પોસ્ટ માટેની કુલ જગ્યા કાસ્ટ મુજબ નીચે આપેલી છે.

જગ્યાનુ નામSCSTOBCEWSUnreservedકુલ જગ્યા
Management Trainee42831330

શૈક્ષણિક લાયકાત

Recruitment Government Insurance ભરતી માટે પોસ્ટ પ્રમાણે શૈક્ષણિક લાયકાત રાખવામા આવી છે. આ માટે ભરતી ડિટેલ નોટિફિકેશનનો અભ્યાસ કરો જે આ જ પોસ્ટમાં નીચે મુજબ આપેલું છે.

પગાર ધોરણ

એગ્રિકલચર ઈન્સુરન્સ કંપની ઓફ ઈન્ડિયા લિમિટેડની આ ભરતીમાં પ્રક્રિયામાં સિલેક્ટ થયા પછી ઉમેદવારને માસિક રૂપિયા 60,000 પગારધોરણ ચુકવવામાં આવશે.

આ પણ વાંચો: દુનિયાની સૌથી ખતરનાક 5 સ્પેશ્યલ ફોર્શ, જેના નામથી દુશ્મન પણ કંપે છે. 1 ઇંડિયન ફોર્સનો સમાવેશ.

વય મર્યાદા

આ પોસ્ટ પર અરજી કરનાર ઉમેદવારો માટે કેટેગરી પ્રમાણે અલગ અલગ વય મર્યાદા રાખવામા આવી છે.

ઓનલાઈન અરજી કરવાના સ્ટેપ

  • સૌપ્રથમ AIC ની ઓફિશિયલ વેબસાઇટ https://www.aicofindia.com/ પર જઈ ભરતી નોટિફિકેશન નો અભ્યાસ કરો.
  • ત્યારબાદ તેમની ઓફિશિયલ વેબસાઇટ પર જઇ રજીસ્ટ્રેશન કરો.
  • રજીસ્ટ્રેશન કર્યા બાદ ઉમેદવારો પોતાની ડિટેલ ભરી દેવી.
  • આ ફોર્મ સબમિટ કર્યા બાદ જરૂરી ડૉક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
  • ત્યાર બાદ ફોર્મ ભર્યા બાદ ઓનલાઈન ફી ચુકવણી કરવાની રહેશે.
  • પછી ભવિષ્ય માટે પ્રિન્ટ આઉટ કાઢી લો.

અગત્યની લીંક

AIC ની ઓફિશિયલ વેબસાઇટઅહી ક્લિક કરો
ફોર્મ ભરવા માટેઅહી ક્લિક કરો
નોટિફિકેશન માટેઅહી ક્લિક કરો
Whatsapp Group માં જોડાવાઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો
Recruitment Government Insurance
Recruitment Government Insurance

આ ભરતી માટેની ઓફિશિયલ વેબસાઇટ કઈ છે ?

https://ibpsonline.ibps.in/aicilmtjun23/

આ ભરતી માટે ફોર્મ ભરવાની તારીખ કઈ છે ?

24 જૂન 2023 થી 09 જુલાઇ 2023 સુધી

1 thought on “Recruitment Government Insurance: સરકારી વીમા કંપનીમાં ભરતી, પગાર ધોરણ 60000, અરજી કરવા માટેની પ્રોશેસ.”

Leave a Comment