Reliance Jio Recharge: રીલાયન્સ જીઓના 3 Hit રિચાર્જ પ્લાન, ડેટા,SMS તથા Free કોલિંગ સાથેના પ્લાન.

Reliance Jio Recharge: રીલાયન્સ જીઓના 3 Hit રિચાર્જ પ્લાન: ડેટા,SMS તથા Free કોલિંગ: આપણાં દેશમાં સસ્તા ડેટા , Free કોલિંગ તથા SMS ની સુવિધા માટે એરટેલ, BSNL, VI તથા Jio પોતાના યુઝર્સને આકર્ષવા માટે અવનવા રિચાર્જ પ્લાન લઈને આવતા રહે છે. ત્યારે ફરીથી Reliance Jio Recharge ની ઓફર આવી છે. આ રિચાર્જ પ્લાન ઘણો બેનિફિટ છે. જેમાં Data , calling તથા SMS વગેરે જેવી સુવિધા આપવામાં આવે છે. તો જોઈએ આ Reliance Jio Recharge જુદા જુદા પ્લાન વિશેની માહિતી નીચે મુજબ.

Reliance Jio Recharge Plan

આપણાં દેશની સૌથી મોટી ટેલીકોમ કંપની રિલાયન્સ જિયોના પોર્ટફોલિયોમાં જુદા જુદા પ્લાન સામેલ છે. જિયો પોતાના યૂઝર્સની જરૂરીયાત મુજબ જુદી જુદી કેટેગરીમાં પ્લાન ઓફર કરે છે. જિયોની પાસે ત્રણ Hit પ્લાન છે. જિયોના હિટ મોબાઇલ પ્લાનમાં 299 રૂપિયા, 719 રૂપિયા અને 2999 રૂપિયાના ત્રણ પ્લાન નો સમાવેશ કરવામાં છે. આ પ્લાન્સમાં Unlimited callingની સાથે Daily Data ઓફર કરવામાં આવે છે. આ પેકમાં 912.5 GB સુધી Data મળે છે. જાણો આ Reliance Jio Recharge પ્લાનના અન્ય ફાયદા વિશે.

આ પણ વાંચો: વિશ્વનો સૌથી સસ્તો 5G ફોન જીઓ દ્વારા લોન્ચ કરવામાં આવશે. જુઓ તેના ફીચર અને કિંમત વિશે.

299 રૂપિયા વાળો પ્લાન

Reliance Jio Recharge Planમાં 299 રૂપિયા વાળાની વેલિડિટી 28 દિવસની છે. આ પ્લાનમાં યૂઝર્સને 2GB Data મુજબ કુલ 56 GB Data મળે છે. Data પૂરો થયા બાદ તેની સ્પીડ ઘટી જાય છે. આ રિચાર્જમાં ગ્રાહકોને Unlimited વોઇસ કોલની સુવિધા મળે છે. પ્લાનમાં રોજ 100 SMS મળવા પાત્ર છે. જિયોના આ પ્લાનમાં યુઝર્સને Jio TV, Jio Cinema, Jio Security અને Jio Cloud નું Free subscription મળે છે. આ પ્લાનમાં કંપની ગ્રાહકોને અનલિમિટેડ 5G Data નો પણ ફાયદો આપે છે.

719 રૂપિયા વાળો પ્લાન

રિલાયન્સ જિયોના 719 રૂપિયાવાળા પ્લાનની મર્યાદા 84 દિવસની છે. આ પ્લાનમાં યુઝર્સને દરરોજ 2GB Data મુજબ કુલ 168GB Data મળે છે. પ્લાનમાં Unlimited Calling અને દરરોજ 100 SMSનો ફાયદો પણ આપવામાં આવી રહ્યો છે. આ પ્લાનમાં યુઝર્સને Jio TV, Jio Cinema, Jio Security અને Jio Cloud નું Free subscription મળે છે. આ પ્લાનમાં કંપની ગ્રાહકોને unlimited 5G Data નો પણ ફાયદો આપે છે.

આ પણ વાંચો: ભારતના સૌથી વધારે નોકરીમાં પગાર આપતા 10 રાજ્યો, જાણો ગુજરાતનો ક્રમ કેટલામો?

2999 રૂપિયા વાળો પ્લાન

રિલાયન્સ જિયોના 2999 રૂપિયા વાળા પ્લાનની વેલિડિટી 365 દિવસની છે. આ પ્લાનમાં દરરોજ 2.5GB Data મળે છે. એટલે કે યુઝર્સ કુલ 912.5 GB Data નો ફાયદો ઉઠાવી શકે છે. રોજ મળનાર Dataની લિમિટ પૂર્ણ થયા પછી ઈન્ટરનેટની સ્પીડ ધીમી થઈ જાય છે. આ પ્લાનમાં યુઝર્સ ને Unlimited 5G Data નો ફાયદો ઉઠાવી શકે છે. જિયોના આ પ્લાનમાં યૂઝર્સને અનલિમિટેડ કોલિંગ સાથે દરરોજ 100 SMS મળે છે. આ સાથે જિયો APPSનું ફ્રી સબ્સક્રિપ્શન પણ આપવામાં આવે છે.

અગત્યની લિન્ક

જીઓની ઓફિશિયલ વેબસાઇટઅહિયાં ક્લિક કરો
હોમ પેજ પર જાઓઅહિયાં ક્લિક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિયાં ક્લિક કરો
Reliance Jio Recharge
Reliance Jio Recharge

જીઓના 2999 વાળા પ્લાનમાં કુલ કેટલો ડેટા મળે છે?

કુલ 912.5 GB Data મળવા પાત્ર છે.

જીઓનો 299 રૂપિયા વાળો પ્લાનની વેલીડિટી છે ?

28 દિવસની

1 thought on “Reliance Jio Recharge: રીલાયન્સ જીઓના 3 Hit રિચાર્જ પ્લાન, ડેટા,SMS તથા Free કોલિંગ સાથેના પ્લાન.”

Leave a Comment

error: Content is protected !!