RESULT HSC General: ધોરણ 12 સામાન્ય પ્રવાહ નુ પરિણામ, આ રીતે જુઓ તમારૂ પરિણામ

RESULT HSC General: ધોરણ 12 સામાન્ય પ્રવાહ પરિણામ: હાલમાં માર્ચ માહિનામાં ધોરણ 10 તથા ધોરણ 12 ની પરીક્ષા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા લેવામાં આવી હતી. જે પરિક્ષાના પરિણામની વાત કરવામાં આવે તો બોર્ડ દ્વારા જણાવેલ છે કે તા 31-5-2023 ના રોજ RESULT HSC General નું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક પરીક્ષા બોર્ડનું પરિણામ જાહેર કરવામાં આવશે. આ પરિણામ વિષેની તમામ માહિતી નીચે મુજબ છે.

GSEB RESULT HSC General

પરીક્ષા બોર્ડગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ
આર્ટીકલRESULT HSC General 2023
રિઝલ્ટધોરણ 12 Arts રિઝલ્ટ
ધોરણ 12 Commerce રિઝલ્ટ
રીજલ્ટ તારીખ31-5-2023
રિઝલ્ટ વેબસાઇટwww.gseb.org
રીજલ્ટ મોડઓનલાઇન

ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ

ધોરણ 10 અને 12 ની બોર્ડની exam Gujarat Board of Secondary and Higher Secondary Education, ગાંધીનગર દ્વારા માર્ચ મહિનામા લેવામા આવી હતી. જેમા ધોરણ 12 RESULT HSC General નુ એટલે કે ધોરણ 12 આર્ટસ નું પરિણામ તથા ધોરણ 12 કોમર્સ નું પરિણામ તારીખ 31-5-2023 ના રોજ સવારે 8 કલાકે બોર્ડની સતાવાર વેબસાઇટ પર ઓનલાઇન મૂકવામા આવશે. આ અંગે બોર્ડ દ્વારા ઓફિશિયલ નોટીફીકેશન બહાર પાડી વાલીઓ અને વિદ્યાર્થીઓને આ અંગે મહત્વની માહિતી આપવામા આવી છે.

બોર્ડની યાદી

RESULT HSC General અંગે બહાર પાડેલી બોર્ડની યાદી મુજબ માર્ચ-૨૦૨૩ માં લેવાયેલ ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહની examનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સતાવાર વેબસાઇટ www.gseb.org પર તા.31-5-2023 ના રોજ સવારના ૦8:૦૦ વાગ્યે ઓનલાઇન મૂકવામા આવશે. વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ જોવા માટે પરીક્ષાનો Seat Number એન્ટર કરીને ઓનલાઇન રિઝલ્ટ જોઇ શકસે. વિદ્યાર્થીઓ whatsApp Number 6357300971 પર પણ પોતાનો સીટ નંબર મોકલીને પરિણામ whatsapp દ્વારા મેળવી શકે છે. વિદ્યાર્થીઓના ગુણપત્રક, પ્રમાણપત્ર અને S.R. શાળાવાર મોકલવા અંગેની જાણ બોર્ડ તરફથી હવે પછી જાહેર કરવામાં આવશે.

આ પણ વાંચો: સમગ્ર શિક્ષા મા 112 જગ્યાઓ પર ભરતી, પગાર રૂ.30000

RESULT HSC General 2023

ધો. 12 સામાન્ય પ્રવાહનુ પરિણામ ઓનલાઇન જોવા માટે આ વખતે 2 રીતે પરિણામ જોઇ શકશે.

બોર્ડની વીબસાઈટ પરથી રીજલ્ટ ચેક કરવુ.

ધોરણ 12 સામાન્ય પ્રવાહનુ પરિણામ વેબસાઇટ દ્વારા જોવા માટે નીચેના પ્રક્રિયા ફોલો કરો.

  • ધો. 12 સામાન્ય પ્રવાહનુ પરિણામ આવતીકાલે તા. 31-5-2023 ના રોજ સવારે 8 કલાકે ઓનલાઇન મૂકવામા આવનાર છે.
  • સૌ પ્રથમ Gujarat Board of Secondary and Higher Secondary Education ની સતાવાર વેબસાઇટ https://www.gseb.org/ તમારા કોમ્પ્યુટર અથવા મોબાઇલ મા ઓપન કરો.
  • તેમા તમારા ધોરણ 12 સામાન્ય પ્રવાહ પરીક્ષાનો સીટ નંબર એન્ટર કરી પરિણામ જોઇ શકસો.

whatsapp દ્વારા પરિણામ જોવાની રીત

શિક્ષણ બોર્ડે આ વખતે બોર્ડ પરીક્ષા ના પરિણામ મા એક નવી જ પહેલ કરવામા આવી છે. whatsapp થી પણ તમે ધોરણ 12 સામાન્ય પ્રવાહનુ પરિણામ જોઇ શકો છો. આ માટે નીચેની પ્રક્રિયા ફોલો કરવાની રહેશે.

  • GSEB General RESULT whatsapp number 6357300971 આ નંબર તમારા મોબાઇલ મા સૌથી પહેલા સેવ કરો.
  • ત્યારપછી આ નંબર પર તમારો ધોરણ 12 સામાન્ય પ્રવાહનો સીટ નંબરનો મેસેજ કરવાનો રહેશે.
  • તમારો સીટ નંબર મેસેજ કરતા તમારૂ રીજલ્ટ તમને સામે Replay મા મોકલવામા આવશે.

અગત્યની લીંક

HSC General Result 2023 જોવા માટેની લીંકઅહિં ક્લીક કરો
HSC RESULT NOTIFICATIONઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
RESULT HSC General
RESULT HSC General

GSEB HSC General RESULT કઇ તારીખે જાહેર થશે ?

તા. 31-5-2023

ધોરણ 12 સામાન્ય પ્રવાહનું RESULT whatsapp દ્વારા જોવા માટેના number શું છે ?

6357300971

HSC General RESULT જોવા માટે ઓફીસીયલ વેબસાઇટ કઇ છે?

http://www.gseb.org/

Leave a Comment

error: Content is protected !!