SBI Recruitment: SBI બેંકમા ઓફીસરની 50 જગ્યાઓ પર ભરતી, છેલ્લી તારીખ 5 જુન 2023

SBI Recruitment: આપણાં દેશમાં ભારતમાં સૌથી વધુ બ્રાન્ચ એસબીઆઇની આવેલી છે. અને આ બેંકમાં સૌથી મોટો વહીવટ થતો હોય છે. દરરોજ કરોડોમાં વ્યવહાર ચાલે છે. ત્યારે આ બેંકમાં નોકરી કરવાની ઘણા ઉમેદવારોની ઈચ્છા હોય છે. ત્યારે તેમના માટે ખૂસ ખબર છે કે હાલ માં SBI દ્વારા 50 જેટલા પદ ઉપર ભરતી કરવામાં આવી રહી છે. તમે આ પોસ્ટ માટે તમારી ઉમેદવારી નોંધાવી શકો છો. વધુ માહિતી માટે તમે નીચે ડિટેલમાં વિગતો દર્શાવી છે.

50 જગ્યા પર ભરતી

સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયામાં નોકરીની જાહેરાત પાડવામાં આવી છે. જો તમે બેંકમાં સરકારી નોકરી મેળવવા ઈચ્છો છો, તો તરત જ આ ભરતી માટે ઓનલાઈન અરજી ફોર્મ ભરો. અહીં સ્પેસિયાલિસ્ટ કેડર ઓફિસર (Specialist Cadre Officer) ની જગ્યા માટે ભરતી બહાર આવી છે. આ માટે યોગ્ય લયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. ઈચ્છા ધરાવતા ઉમેદવારો બેંકની સત્તાવાર વેબસાઇટ sbi.co.in પર જઈને અરજી કરી શકે છે. વધુ માહિતી માટે નીચે મુજબની પોસ્ટ ને વાંચો.

આ પણ વાંચો: સમગ્ર શિક્ષા મા 112 જગ્યાઓ પર ભરતી, પગાર રૂ.30000

SBI Recruitment 2023

ભરતી સંસ્થાSBI
કુલ જગ્યાઓ50
જગ્યાનુ નામઆસિસ્ટન્ટ જનરલ મેનેજર સોલ્યુશન આર્કિટેક્ટ લીડ,ચીફ મેનેજર PMO-લીડ
ચીફ મેનેજર ટેક આર્કિટેક્ટ,પ્રોજેક્ટ મેનેજર,ટેક આર્કિટેક્ટ,ડેટા આર્કિટેક્ટ
મેનેજર, ઓબ્જર્વેબિલિટી અને મોનેટરિંગ નિષ્ણાત, ઇન્ફ્રા/ક્લાઉડ સ્પેશિયાલિસ્ટ,
એકીકરણ લીડ, એકીકરણ નિષ્ણાત, આઇટી સુરક્ષા નિષ્ણાત, SIT ટેસ્ટ લીડ
પર્ફોર્મન્સ ટેસ્ટ લીડ, MIS અને રિપોર્ટિંગ એનાલિસ્ટ,
ડેપ્યુટી મેનેજર ઓટોમેશન ટેસ્ટ લીડ, ડેપ્યુટી મેનેજર પરિક્ષણ એનાલિસ્ટ
વર્ષ2023
અરજી મોડonline
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ5 જૂન 2023
સતાવાર વેબસાઈટ ની લિંકsbi.co.in

SBI Recruitment 2023 લિસ્ટ

SBI Recruitment માં નીચે મુજબ જગ્યાઓ ભરવા માટેની લિસ્ટ આપેલું છે તે જુઓ.

  • આસિસ્ટન્ટ જનરલ મેનેજર સોલ્યુશન આર્કિટેક્ટ લીડ: 1 જગ્યા
  • ચીફ મેનેજર PMO-લીડ: 2 જગ્યાઓ
  • ચીફ મેનેજર ટેક આર્કિટેક્ટ: 3 જગ્યાઓ
  • પ્રોજેક્ટ મેનેજર: 6 જગ્યાઓ

મેનેજર

  • ટેક આર્કિટેક્ટ: 3 જગ્યાઓ
  • ડેટા આર્કિટેક્ટ: 3 જગ્યાઓ
  • મેનેજર: 4 જગ્યાઓ
  • ઓબ્જર્વેબિલિટી અને મોનેટરિંગ નિષ્ણાત: 3 જગ્યાઓ
  • ઇન્ફ્રા/ક્લાઉડ સ્પેશિયાલિસ્ટ: 3 જગ્યાઓ
  • એકીકરણ લીડ: 1 જગ્યા
  • એકીકરણ નિષ્ણાત: 4 જગ્યાઓ
  • આઇટી સુરક્ષા નિષ્ણાત: 4 જગ્યાઓ
  • SIT ટેસ્ટ લીડ: 2 જગ્યાઓ
  • પર્ફોર્મન્સ ટેસ્ટ લીડ: 2 જગ્યાઓ
  • MIS અને રિપોર્ટિંગ એનાલિસ્ટ: 1 જગ્યાઓ
  • ડેપ્યુટી મેનેજર ઓટોમેશન ટેસ્ટ લીડ: જગ્યાઓ
  • ડેપ્યુટી મેનેજર પરિક્ષણ એનાલિસ્ટ: જગ્યાઓ

આ પણ વાંચો: આટલા સરળ મુદ્દામા સમજો 2000 ની નોટનુ શું કરશો, ક્યા જમા કરાવવી; ક્યા સુધીમા જમા કરાવવી

અરજી કરવાની તારીખ

SBI Recruitment માટે ઓનલાઈન અરજી કરવાની તારીખો નીચે મુજબ છે.

ઓનલાઈન અરજી કરવા માટે તા. 16/05/2023 થી 05/06/2023 સુધી SBI ની સતાવાર વેબસાઇટ sbi.co.in પર અરજી કરવાની રહેશે.

અરજી ફી

SBI ની અલગ અલગ પોસ્ટ માટે નીચે મુજબ કેટેગરી પ્રમાણે ફી ભરવાની રહેશે.

  • જનરલ, OBC, EWS ઉમેદવારોએ અરજી ફી રૂ. 750 નો ઇન્ટિમેશન ચાર્જ ભરવાનો પડશે.
  • SC/ST/PWD ઉમેદવારોએ કોઈ પણ જાતની ફી ભરવાની રહેશે નહી.

અરજી કરવાના સ્ટેપ

  • સૌ પ્રથમ બેંકની સત્તાવાર વેબસાઇટ sbi.co.in પર જાઓ.
  • ત્યારે બાદ તેના નોટિફિકેશનને વાંચો.
  • હોમ પેજ પર “Career” પર ક્લિક કરો.
  • ત્યાર બાદ join sbi માં current opening પર જાઓ.
  • બાદ માં “SBI માં સ્પેશ્યાલિસ્ટ કેડર અધિકારીઓની ભરતી” પર ક્લિક કરો.
  • ત્યાર બાદ પૂછવામાં આવેલી વિગતો દાખલ કરીને તમારી જાતને નોંધણી કરો.
  • હવે તમારા ઓળખપત્રોનો ઉપયોગ કરીને લૉગ ઇન કરો
  • ભરતી માટે અરજી ફોર્મ ભરો.
  • જરૂરી ડૉક્યુમેન્ટ અપલોડ કરો અને અરજી ફી ચૂકવો.
  • એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરો અને તેને સેવ કરી દો.
  • ભવિષ્યના સંદર્ભ માટે પ્રિન્ટ આઉટ કાઢી લો.

પસંદગી પ્રક્રિયા

આ SBI ની ભરતી માટે ઉમેદવારોને પહેલા શોર્ટલિસ્ટ કરવામાં આવશે અને ત્યારે બાદ 100 માર્ક્સ માટે ઇન્ટરવ્યુ લેવામાં આવશે. બેંક દ્વારા રચવામાં આવેલી સમિતિ શોર્ટ લિસ્ટિંગ પેરામીટર્સ નક્કી કરશે અને ઉમેદવારોને ઇન્ટરવ્યુ માટે શોર્ટ લિસ્ટ કરવામાં આવશે. ઉમેદવારોને ઇન્ટરવ્યુ માટે બોલાવવાનો બેંકનો નિર્ણય અંતિમ રહેશે.આ રીતે ઉમેદવારે ઇન્ટરવ્યુ પ્રક્રિયા માઠી પસાર થઈ ને આગળ મુજબની કર્યા વહી કરવાની રહેશે.

અગત્યની લીંક

SBI ની સતાવાર વેબસાઇટઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
SBI Recruitment
SBI Recruitment

SBI માં કેટલા પદો પર ભરતી આવી છે?

50 પદ પર

SBI માં સતાવાર વેબસાઇટ કઈ છે?

sbi.co.in

SBI માં આવેલી ભરતીમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે?

05/06/2023

error: Content is protected !!