SSA Recruitment: સમગ્ર શિક્ષા મા 112 જગ્યાઓ પર ભરતી, પગાર રૂ.30000

SSA Recruitment: સમગ્ર શિક્ષા ભરતી 2023: શાળાઓમા શિક્ષણની ગુણવતા સુધારણા માટે અને માળખાકીય સુવિધાઓ પુરી પાડવા માટે સમગ્ર શિક્ષા કચેરી કામ કરે છે. આ કચેરી નુ વડુ મથક ગાંધીનગર આવેલુ છે. ઉપરાંત દરેક જિલ્લા મથકે પણ સમગ્ર શિક્ષાની કચેરી આવેલી છે. સમગ્ર શિક્ષામા મા ઘણી વખત મોટી બહ્રતીઓ આવતી રહે છે. હાલમા આવી જ એક ભરતી 112 જગ્યાઓ પર ભરતી આવેલી છે. જેની ડીટેઇલ વિગતો નીચે મુજબ છે.

SSA Recruitment 2023

ભરતી સંસ્થાસમગ્ર શિક્ષા ભરતી 2023
કાર્યક્ષેત્રગુજરાત
સેકટરશિક્ષણ
જગ્યાનુ નામસીવીલ ઈજનેર
ઈજનેર ઈલેકટ્રીકલ
આસી.આર્કીટેક
વર્ષ2023
અરજી મોડઓનલાઇન
નોકરીનું સ્થળજિલ્લા, તાલુકા કક્ષાએ
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ27-5-2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકwww.ssagujarat.org

પગાર ધોરણ

આ ભરતી 11 મહિના ના કોંટ્રાકટ બેઝ પર છે. આ ભરતીમાં પગાર ધોરણની વાત કરીએ તો સિવિલ ઈજનેરના પદ માટે 30,000, ઇલેક્ટ્રિક ઈજનેરના પદ માટે 30,000 અને આસિસ્ટન્ટ આર્કીટેકની પદ માટે 20,000નો પગાર ચૂકવવામાં આવનાર છે.

આ પણ વાંચો: 2000 Currency Note: આટલા સરળ મુદ્દામા સમજો 2000 ની નોટનુ શું કરશો, ક્યા જમા કરાવવી; ક્યા સુધીમા જમા કરાવવી

સમગ્ર શિક્ષા ભરતી 2023

ગુજરાત શિક્ષણ વિભાગમાં સમગ્ર શિક્ષામા વિવિધ જગ્યાઓ પર ભરતી માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી માટેનુ નોટિફિકેશન 17 મે 2023 ના રોજ બહાર પાડવામાં આવ્યુ હતુ. અને ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 27 મે 2023 છે. આ ભરતીને લગતી તમામ માહિતી સમગ્ર શિક્ષાની ઓફિશિયલ વેબસાઇટ https://www.ssagujarat.org/ પર આપવામાં આવી છે.

ખાલી જગ્યાઓ

આ ભરતીમાં કુલ 112 જગ્યા ખાલી છે જેમાં સિવિલ ઈજનેરની 92, ઇલેક્ટ્રિક ઈજનેરની 02 તથા આસિસ્ટન્ટ આર્કીટેકની 18 જગ્યા ઓ પર ભરતી થનારી છે.

સીલેકશન પ્રોસેસ

આ ભરતી માટે ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નક્કી કરેલી તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. આ ભરતી ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટમાં કરવામાં આવશે. અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવાર સમગ્ર શિક્ષાની ઓફીસીયલ વેબસાઈટ https://www.ssagujarat.org/ પર અરજી કરી શકે છે.

જરૂરી ડોકયુમેન્ટ

સમગ્ર શિક્ષાની આ ભરતી મ અઓનલાઇન અરજી કરવા માટે નીચે મુજબના ડોકયુમેન્ટ ની આવશ્યકતા રહે છે.

  • આધારકાર્ડ
  • કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
  • અભ્યાસની માર્કશીટ
  • અનુભવનું પ્રમાણપત્ર
  • ડિગ્રી
  • ફોટો

આ પણ વાંચો: 2000 Notes Ban: 2000 ની નોટ બેંકમા કઇ રીતે બદલશો, જાણો નોટબંધી સંબંધી તમામ નિયમો

ઓનલાઇન અરજી પ્રોસેસ

આ ભરતી માટે ઓનલાઇન અરજી કરવા માટે નીચે મુજબની પ્રોસેસ ફોલો કરવાની રહેશે.

  • સૌ પ્રથમ ગુજરાત સમગ્ર શિક્ષાની ઓફીસીયલ વેબસાઈટ https://www.ssagujarat.org/ પર જઈ Recruitment સેકશનમાં જાઓ
  • ત્યારબાદ આ ભરતીનુ ડીટેઇલ ભરતી નોટીફીકેશન ડાઉનલોડ કરી તમામ વિગતો કાળજીપૂર્વક વાંચી લો.
  • હવે તમે જે જગ્યા પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ સામે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો
  • હવે ઓનલાઇન ફોર્મમાં તમારી જરૂરી તમમ ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
SSA Recruitment
SSA Recruitment

અગત્યની લીંક

ડીટેઇલ ભરતી નોટીફીકેશનClick Here
Apply OnlineClick Here
Join WhatsApp GroupClick Here
Follow On Google NewsClick Here
Our Home PageClick Here

SSA Recruitment મા કેટલી જગ્યાઓ પર ભરતી છે ?

112 જગ્યાઓ પર

સમગ્ર શિક્ષા ભરતી 2023 માટે ઓઅનલાઇન અરજી કરવા ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?

www.ssagujarat.org