SSC HSC RESULT News: ધોરણ 10 પરિણામ તારીખ જાહેર, આ રીતે જોઇ શકસો પરિણામ

SSC HSC RESULT NEWS:SSC Result News: ગુજરાત માધ્યમિક અને માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક બોર્ડ એટલે કે gujarat secondary and higher secondary education board દ્વારા માર્ચ મહિનામા ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાઓ યોજવામા આવી હતી. બોર્ડ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનુ રિઝલ્ટ આ વર્ષે વહેલુ જાહેર કરી દેવામા આવ્યુ છે. ત્યારે હવે બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 ના રિઝલ્ટ તૈયાર કરવાની કામગીરી હાથ ધરવામા આવી છે. બોર્ડ દ્વારા ધોરણ 10 ના પરિણામ ની તારીખ જાહેર કરવામા આવી છે.

SSC HSC RESULT NEWS

પોસ્ટનું નામધોરણ 10 12 રિઝલ્ટ ન્યુઝ
બોર્ડનું નામગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ
પરિક્ષા આપનાર વિદ્યાર્થીઓઅંદાજીત 12 લાખ
પરિણામનું નામSSC Result News
પરિણામની તારીખ25-5-2023
બોર્ડ ની વેબસાઈટgseb.org

આ પણ વાંચો: આજના કેરીના ભાવ: હા…મોજ કેરી ના ભાવમા થયો ઘટાડો,કેસર અને હાફૂસ કેરીના લેટેસ્ટ ભા

SSC HSC Result Date 2023

ગુજરાત બોર્ડના ધોરણ 10 નુ પરિણામ જાહેર કરવાની તારીખ આવી ગયેલ છે.

  • તા.25-5-2023 ના રોજ ધોરણ 10 નુ પરિણામ જાહેર થશે.
  • સવારે 8 વાગ્યે જાહેર થશે ઓનલાઇન રિઝલ્ટ
  • વોટસઅપ દ્વારા પણ જોઇ શકાસે રિઝલ્ટ

માર્ચ મહિનામાં યોજાયેલી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાના રિઝલ્ટ ને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત માધ્યમિક માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાના પરિણામ મે મહિનાના અંતમા અથવા જૂન મહિનામાં જાહેર થઈ શકે છે. મળતી વિગતો મુજબ ધોરણ 10 નુ પરિણામ તા.25-5-2023 ના રોજ ઓંલાઇન જાહેર થશે.

gujarat secondary and higher secondary education board

gujarat secondary and higher secondary education board ના ધોરણ 10 અને 12 ના પરિણામને લઈને નવું અપડેટ આવ્યુ છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા નોટીફીકેશન બહાર પાડી ધોરણ 10 રિઝલ્ટ ની તારીખ ડીકલેર કરવામા આવી છે. માર્ચ-૨૦૨૩ માં યોજાયેલ માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ-૧૦ (એસ.એસ.સી) અને સંસ્કૃત પ્રથમા પરીક્ષાનું રિઝલ્ટ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર તા.૨૫/૦૫/૨૦૨૩ ના રોજ સવારના ૦૮:૦૦ કલાકે ઓનલાઇન જાહેર કરવામાં આવનાર છે. વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ પરીક્ષાનો સીટ નંબર નાખીને જોઇ શકસે. વિદ્યાર્થીઓ WhatsApp Number 6357300971 પર પણ પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે. વિદ્યાર્થીઓના ગુણપત્રક અને S.R. નકલ શાળાવાર મોકલવા અંગેની વિગતવાર સૂચનાઓ હવે પછીથી કરવામાં આવશે.

આ પણ વાંચો: SSA Recruitment: સમગ્ર શિક્ષા મા 112 જગ્યાઓ પર ભરતી, પગાર રૂ.30000

આ તારીખોમા જાહેર થશે રિઝલ્ટ

ધોરણ 10 નુ પરિણામ તા.25-5-2023 ના રોજ સવારે 8 વાગ્યે ઓનલાઇન બોર્ડની ઓફીસીયલ વેબસાઇટ પર મુકાશે.

SSC RESULT NOTIFICATION
SSC RESULT NOTIFICATION

રિઝલ્ટ જોવાના સ્ટેપ

આ રીતે ચેક કરો રિઝલ્ટ ( How to check SSC HSC Results )

  • સ્ટેપ 1– ધોરણ 10-12 નુ પરિણામ જોવા માટે સૌ પ્રથમ ઓફીસીયલ વેબસાઇટ gseb.org ઓપન કરો.
  • સ્ટેપ 2– વેબસાઈટ પર GSEB HSC Result 2022 અથવા GSEB SSC Result 2022 વિકલ્પ પર ક્લિક કરો.
  • સ્ટેપ 3- ત્યારબાદ ઓપન થયેલા પેજમા તમારો પરીક્ષાનો સીટ નંબર દાખલ કરો.
  • સ્ટેપ 4- ત્યારબાદ Submit બટન પર ક્લિક કરો.
  • સ્ટેપ 5- સીટ નંબર નાખતા GSEB Result 2023 સ્ક્રીન પર પ્રદર્શિત થશે.
  • સ્ટેપ 6- ભવિષ્યના ઉપયોગ માટે આ રિઝલ્ટ ને ડાઉનલોડ કરો.

GSEB SSC RESULT WHATSAPP

Gujarat Secondary and Higher Secondary Education Board, Gandhinagar દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓની સરળતા રહે તે માટે આ વખતે ધોરણ 10 ના પરિણામમા એક નવી સુવિધા આપવામા આવી છે. આ સુવિધા એટ્લે whatsapp દ્વારા પરિણામની ચકાસણી. તમે પણ ધોરણ10 નુ પરિણામ આ મધ્યમથી જોઇ શકો છો. આ માટે નીચે મુજબ ના સ્ટેપથી સરળતાથી પરિણામ મેળવી શકો છો.

  1. સૌ પ્રથમ SSC Result 2023 જોવા માટે આ whatsapp number 6357300971 તમારા મોબાઇલ મા સેવ કરો.
  2. ત્યારબાદ આ Whatsapp નંબર પર તમારો ધોરણ 10 ની એક્ઝામનો સીટ નંબર મેસેજ કરવાનો રહેશે.
  3. તમારો seat number મેસેજ કરતાની સાથે જ તમારૂ પરિણામ તમને સામે Chatbot દ્વારા Replay મા મોકલવામા આવશે.

ધોરણ 12 સામાન્ય પ્રવાહની પહેલા ધોરણ 10 નુ રિઝલ્ટ આ વખતે જાહેર કરવામા આવનાર છે. ત્યારે આવનાર બોર્ડ રિઝલ્ટ ને લઇને વિદ્યાર્થેઓ અને વાલીઓમા ઉત્સાહનો માહોલ છે. ધોરણ 10 બાદ આગળ કયા કોર્સ કરવા તેની માહિતી માટે કારકિર્દી માર્ગદર્શન અંક વાંચસો.

અગત્યની લીંક

SSC RESULT NOTIFICATIONઅહિં ક્લીક કરો
GSEB Official Websiteઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
SSC HSC RESULT News
SSC HSC RESULT News

ધોરણ 10 અને 12 રિઝલ્ટ માટે ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?

gseb.org

SSC RESULT તારીખ શું છે ?

25-5-2023

gujarat secondary and higher secondary education board નુ મુખ્ય મથક ક્યા આવેલુ છે ?

ગાંધીનગર

ધોરણ 10 પછી કયા કોર્સ કરી શકાય ?

ધોરણ 10 પછી કયા સારા કોર્સ કરી શકાય તેની માહિતી માટે કારકિર્દી માર્ગદર્શન અંકનો અભ્યાસ કરશો.

2 thoughts on “SSC HSC RESULT News: ધોરણ 10 પરિણામ તારીખ જાહેર, આ રીતે જોઇ શકસો પરિણામ”

Leave a Comment