SSC MTS Recruitment 2023: 10 પાસ માટે SSC MTS માં ભરતી, કુલ 1558 જગ્યા પર ભરતી કરશે, જુઓ શૈક્ષણિક લાયકાત અને ફોર્મ ભરવા માટેની વિગતો.

SSC MTS Recruitment 2023: કુલ 1558 જગ્યા પર ભરતી: સરકારી નોકરીની તૈયારી કરતાં ઉમેદવારો માટે સારા સમાચાર છે. ધોરણ 10 પાસ ઉમેદવારો માટે MTS તથા હવાલદાર માટે ભરતી હાથ ધરવામાં આવી છે. નિયત લાયકાત ધરવતા ઉમેદવારો માટે આ એક સુવર્ણ તક છે. કેન્દ્ર સરકારમાં નોકરી કરવા માટે 10 પાસ ઉમેદવારો આ SSC MTS Recruitment 2023 માં પોતાનું ઓનલાઈન ફોર્મ ભરી શકે છે. આ SSC MTS Recruitment 2023 માટેની વધુ માહિતી તથા ફોર્મ ભરવા માટેની વિગતો નીચે મુજબ દર્શાવી છે.

SSC MTS Recruitment 2023

આર્ટીકલSSC MTS Recruitment 2023
સંસ્થાનું નામસ્ટાફ સિલેકશન કમિશન
જગ્યા નુ નામMTS તથા Havaldar in CBIC અને CBN
કુલ જગ્યા1558
ફોર્મ ભરવા માટેની તારીખ30 જૂન 2023 થી 21 જુલાઇ 2023
અરજી મોડઓનલાઈન
નોકરી સ્થળ ભારત
ઓફિશિયલ વેબસાઇટssc.nic.in

જગ્યાનું નામ

SSC MTS Recruitment 2023 માં બે અલગ અલગ પોસ્ટ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરાય છે. જે નીચે મુજબ છે.

  • MTS (Multi Tasking Staff) : કુલ જગ્યા- 1198
  • Havaldar in CBIC and CBN : કુલ જગ્યા- 360

આ પણ વાંચો: IBPS CRP માં કુલ 6000 પોસ્ટ પર ભરતી, જુઓ ફોર્મ ભરવાની તારીખ તથા અન્ય વિગતો.

ફોર્મ ભરવા માટેની તારીખ

SSC MTS Recruitment 2023 માં ઓનલાઈન ઓર્મ ભરવા માટેની તારીખનો ઉલ્લેખ નીચે મુજબ છે.

  • ફોર્મ ભરવા માટેની તારીખ 30 જૂન 2023 થી
  • ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ 21 જુલાઇ 2023 સુધી

શૈક્ષણિક લાયકાત

SSC MTS Recruitment 2023 (SSC) દ્વારા અરજી કરવા માટે તમારે 10મું ધોરણ અથવા તેની સમકક્ષ પાસ હોવું જરૂરી છે. આ SSC ભરતી માટેની શૈક્ષણિક લાયકાત વિશેની વધારે માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશનની સૂચના વાંચો.

વય મર્યાદા

પોસ્ટઉમર મર્યાદા
MTS18 વર્ષ થી 25 વર્ષ
હવલદાર18 વર્ષ થી 27 વર્ષ

પસંદગી પ્રક્રિયા

આ ભરતી પ્રક્રિયામાં પસંદગી નીચે મુજબ થશે.

  • લેખિત પરીક્ષા
  • શારીરિક પરીક્ષા

આ પણ વાંચો: ગુજરાત ટુરિઝમમાં કુલ 66 પદ પર ભરતી, જાણો ફોર્મ ભરવાની તથા અન્ય માહિતી.

  • ડૉક્યુમેન્ટ વેરિફિકેશન
  • ડોકટરી તપાસ

પગાર ધોરણ

આ ભરતીમાં પસંદગી પામેલા ઉમેદવારો ને બંને માથી કોઈ પણ પોસ્ટમાં નોકરી દરમિયાન પગાર 18000 થી 22000 છે.

અરજી કરવા માટે

  • સૌપ્રથમ નીચે આપેલ લિંકનો ઉપયોગ કરીને નોટિફિકેશન ડાઉનલોડ કરો અને તેનો અભ્યાસ કરી અને તમે અરજી કરવા પાત્ર છો કે નહીં. તે જુઓ.
  • ત્યાર બાદ SSC ઓફિશિયલ વેબસાઇટ ssc.nic.in પર જાઓ
  • પછી આ વેબસાઈટની જમણી બાજુએ આપેલા “Register Now” option પર ક્લિક કરો.
  • ત્યાર પછી ઓનલાઈન ફોર્મમાં તમારી તમામ વિગતો ભરો અને જરૂરી ડૉક્યુમેન્ટ અપલોડ કરો એટલે તમારું રજીસ્ટ્રેશન થઈ જશે.
  • હવે આઈડી અને પાસવર્ડનો ઉપયોગ કરીને લોગિન કરો.
  • પછી તમે જે પોસ્ટ માટે અરજી કરવા માંગો છો તેની સામે આપેલ “Apply” option પર ક્લિક કરો.
  • ત્યાર બાદ ઓનલાઈન ફી ચૂકવો.
  • ભવિષ્ય માટે ઓનલાઈન ફોર્મની પ્રિન્ટ આઉટ લો. તેથી તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરવામાં આવશે.

અગત્યની લીંક

ઓનલાઈન ફોર્મ ભરવા માટેઅહી ક્લિક કરો
SSCની ઓફિશિયલ વેબસાઇટઅહી ક્લિક કરો
નોટિફિકેશન માટેઅહી ક્લિક કરો
Whatsapp Group માં જોડાવાઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો
SSC MTS Recruitment 2023
SSC MTS Recruitment 2023

SSC માં કુલ કેટલી જગ્યા પર ભરતી આવી છે ?

1558 જગ્યા પર

SSC ની ઓફિશિયલ વેબસાઇટ કઇ છે ?

https://ssc.nic.in/

SSC માં આવેલ ભરતી માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે ?

21 જુલાઇ 2023

3 thoughts on “SSC MTS Recruitment 2023: 10 પાસ માટે SSC MTS માં ભરતી, કુલ 1558 જગ્યા પર ભરતી કરશે, જુઓ શૈક્ષણિક લાયકાત અને ફોર્મ ભરવા માટેની વિગતો.”

Leave a Comment

error: Content is protected !!