SSC Result 2023: ધોરણ 10 નુ પરિણામ, આ રીતે જુઓ તમારૂ રિઝલ્ટ ઓનલાઇન, whastapp પર મેળવો SSC રિઝલ્ટ

SSC Result 2023: ગત માર્ચ 2023 માં લેવાયેલી ધોરણ 10 તથા ધોરણ 12 ની પરીક્ષા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક પરીક્ષા બોર્ડ દ્વારા લેવાણી હતી. હાલ તેમના પરિણામ વિશેની ચર્ચા શરૂ છે. ત્યારે શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 નુ રિઝલ્ટ ક્યારે જાહેર કરવામા આવશે તે બાબત ઓફીસીયલ નોટીફીકેશન બહાર પાડેલ છે. બોર્ડ દ્વારા SSC Result 2023 તારીખ 25-5-2023 ના રોજ બોર્ડની વેબસાઇટ પર જાહેર કરવામા આવશે. ચાલો જાણીએ આ રિઝલ્ટ કઇ રીતે અને ક્યારે જોઇ શકાસે.

SSC Result 2023

પરીક્ષા બોર્ડગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ
આર્ટીકલSSC Result 2023
રિઝલ્ટધોરણ 10 નુ પરિણામ
પરિણામ તારીખ25/05/2023
રિઝલ્ટ વેબસાઇટwww.gseb.org
રીજલ્ટ મોડઓનલાઇન તથા whatsapp દ્વારા
SSC Result 2023

ધોરણ 10 નુ પરિણામ

SSC Result 2023 ની વાત કરીએ તો તેમની પરીક્ષા 14 માર્ચના રોજ શરૂ થઈ હતી અને પરીક્ષાની છેલ્લી તારીખ 28 માર્ચ 2023 છે. પરીક્ષાનું પરિણામ મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં તથા જૂન મહિનાના શરૂઆતમાં માં જાહેર થવાની ધારણા છે. તથા તેમની પૂરક પરીક્ષા જુલાઈ 2023માં લેવામાં આવશે અને તેના એક મહિના પછી પૂરક પરિણામ જાહેર કરવામાં આવશે. તેથી તમે ધોરણ 10 નું પરિણામ ઓફિશિયલ વેબસાઇટ પર સરળતાથી ડાઉનલોડ કરી શકશો.

SSC RESULT NOTIFICATION
SSC RESULT NOTIFICATION

પરિણામ વિશેની માહિતી

ગુજરાત મહયમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ધોરણ 10 બોર્ડની પરીક્ષાઓ માર્ચ મહિનામા યોજવામા આવી હતી. જેમા ધોરણ 10 નુ રિઝલ્ટ એટલે કે SSC Result 2023 પરિણામ તારીખ 25-05-2023 ના રોજ સવારે 8 કલાકે બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ પર ઓનલાઇન જાહેર કરવામા આવશે. આ અંગે બોર્ડ દ્વારા નોટીફીકેશન બહાર પાડી વાલીઓ અને વિદ્યાર્થીઓને રિઝલ્ટ કેવી રીતે ચેક કરવુ તેની જાણકારી આપવામા આવી છે.

online તથા Whatsapp દ્વારા પરિણામ

આ અંગે બોર્ડ દ્વારા બહાર પાડેલી અખબારી યાદી મુજબ માર્ચ-૨૦૨૩ માં યોજાયેલ ધોરણ 10 ની પરીક્ષાનું પરિણામ Gujarat Secondary and Higher Secondary Education Board, Gandhinagarની ઓફિશિયલ વેબસાઇટ www.gseb.org પર તા.૨૫/૦૫/૨૦૨૩ ના રોજ સવારના ૦૮:૦૦ કલાકે ઓનલાઇન જાહેર કરવામા આવશે.

આ પરિણામ જોવા માટે વિદ્યાર્થીઓ તેઓના પરીક્ષાનો Seat Number એન્ટર કરીને ઓનલાઇન ચેક કરી શકસે. આ સિવાય વિદ્યાર્થીઓને પરિણામ જોવામાં વેબસાઇટ દ્વારા તકલીફ પડતી હોય તો તે whatsApp મધ્યમથી પણ પોતાનું પરિણામ ચેક કરી શકે છે. તેમના માટેના Number 6357300971 પર પણ પોતાનો સીટ નંબર મોકલીને પરિણામ મેળવી શકે છે.

આ પણ વાંચો: પોસ્ટ વિભાગમા ગ્રામીણ ડાક સેવક ભરતી 2023, ધોરણ 10 પાસ માટે પરીક્ષા વગર ભરતી

પરિણામ જોવા માટેની રીત

ધો. 10 નુ પરિણામ ઓનલાઇન જોવા માટે આ વખતે વિદ્યાર્થીઓ 2 પ્રકારે પરિણામ જોઇ શકાસે.

ઓફિશિયલ વેબસાઇટ પરથી ધોરણ 10 પરિણામ

ધોરણ 10 નુ પરિણામ વેબસાઇટના મધ્યમથી જોવા માટે નીચે મુજબના સ્ટેપથી તમે સરળતાથી પરિણામ જોઇ શકાસે.

  1. ધો. 10 નુ પરિણામ આવતીકાલે તા. 25-05-2023 ના રોજ સવારે 8 કલાકે ઓનલાઇન મૂકવામા આવશે.
  2. આ પરિણામ ચેક કરવા માટે સૌથી પહેલા Gujarat Secondary and Higher Secondary Education Board, Gandhinagar ની ઓફિશિયલ વેબસાઇટ https://www.gseb.org/ તમારા કોમ્પ્યુટર અથવા મોબાઇલ મા ઓપન કરો.
  3. ત્યારબાદ તેમા તમારા ધોરણ 10 પરીક્ષાનો Seat number એન્ટર કરી સબમીટ આપતા પરિણામ જોઇ શકશે.

Whatsapp દ્વારા પરિણામ

Gujarat Secondary and Higher Secondary Education Board, Gandhinagar દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓની સરળતા રહે તે માટે આ વખતે ધોરણ 10ના પરિણામમા એક નવી સુવિધા આપવામા આવી છે. આ સુવિધા એટ્લે whatsapp દ્વારા પરિણામની ચકાસણી. તમે પણ ધોરણ10 નુ પરિણામ આ મધ્યમથી જોઇ શકો છો. આ માટે નીચે મુજબ ના સ્ટેપથી સરળતાથી પરિણામ મેળવી શકો છો.

  1. સૌથી પહેલા SSC Result 2023 જોવા માટે આ whatsapp number 6357300971 તમારા મોબાઇલ મા સેવ કરો.
  2. ત્યારપછી આ Whatsapp નંબર પર તમારો ધોરણ 10 ની એક્ઝામનો સીટ નંબર મેસેજ કરવાનો રહેશે.
  3. તમારો seat number મેસેજ કરતાની સાથે જ તમારૂ પરિણામ તમને સામે Chatbot દ્વારા Replay મા મોકલવામા આવશે.

ધોરણ 10 ના બોર્ડ રિઝલ્ટ ની લાખો વિદ્યાર્થીઓ અને વાલીઓ આતુરતાથી રાહ જોઇ રહ્યા છે.

અગત્યની લીંક

GSEB SSC Result 2023 જોવા માટેની લીંકઅહિં ક્લીક કરો
SSC RESULT BOOKLET PDF 2023અહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
SSC HSC RESULT News
SSC HSC RESULT News

ધોરણ 10 નું પરિણામ કઇ તારીખે જાહેર થવાનુ છે ?

તા. 25-05-2023 સવારે 8 કલાકે

ધોરણ 10 નું પરિણામ ચેક કરવા માટે whatsapp number શું છે ?

6357300971

ધોરણ 10 નું પરિણામ જોવા માટે સતાવાર વેબસાઇટ કઇ છે?

http://www.gseb.org/

Leave a Comment

error: Content is protected !!