Sumul Dairy Recruitment: સુમુલ ડેરીમાં વિવિધ પોસ્ટ પર ભરતી, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 28 ઓગસ્ટ 2023 સુધી જ.

Sumul Dairy Recruitment: સુમુલ ડેરીમાં વિવિધ પોસ્ટ પર ભરતી: જુઓ ફોર્મ ભરવાની વિગત: નોકરીની શોધ કરતાં ઉમેદવારો માટે સુરત ખાતે સ્થિત Sumul Dairy Recruitment (સુમુલ ડેરી) માં વિવિધ પોસ્ટ પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ ભરતીમાં માં નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો ઓંનલાઇનના માધ્યમથી અરજી કરી શકે છે. આ ભરતીમાં અરજી કરવાની છેલ્લી તારીખ 28 ઓગસ્ટ 2023 સુધી કરવામાં આવશે. તો આવો જોઈએ આ Sumul Dairy Recruitment વિશેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ દર્શાવવામાં આવી છે.

Sumul Dairy Recruitment 2023

આર્ટિકલનું નામSumul Dairy Recruitment
સંસ્થાસુમુલ ડેરી
જગ્યાનું નામવિવિધ
નોકરી સ્થળગુજરાત
અરજી કરવાની છેલ્લી તારીખ 28 ઓગસ્ટ 2023
અરજી મોડઓનલાઈન
ઓફિશિયલ વેબસાઇટhttps://careers.sumul.coop/

Sumul Dairy Recruitment માટેની અગત્યની તારીખ

આ ભરતી માટે ની અગત્યની તારીખ નીચે મુજબ દર્શાવવામાં આવી છે.

  • આ ભરતીની જાહેરાત તારીખ 18 ઓગસ્ટ 2023
  • ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ 18 ઓગસ્ટ 2023
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 28 ઓગસ્ટ 2023

આ પણ વાંચો: 10 પાસ માટે કોલ ઈન્ડિયા લિમિટેડમાં ભરતી, પગાર ધોરણ 45000, જુઓ ફોર્મ ભરવાની માહિતી.

જગ્યાનું નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ Sumul Dairy Recruitment દ્વારા નીચે મુજબની જગ્યા પર ભરતી કરવામાં આવશે.

  • કેમિસ્ટ
  • બી.ઈ.
  • ડિપ્લોમા
  • બોઈલર અટેન્ડન્ટ
  • આઈટીઆઈ પાસ
  • દૂધ વિતરણ/એકાઉન્ટ/સ્ટોર્સ
  • ફિલ્ડ સુપરવાઈઝર
  • એમ.બી.એ

કુલ જગ્યા

આ ભરતીમાં કેટલી જગ્યા પર ભરતી કરવામાં આવશે તે જણાવવામાં આવ્યું નથી.

આ પણ વાંચો: વડોદરા મહાનગરપાલિકામાં ભરતી, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 28 ઓગસર 2023.

શૈક્ષણિક લાયકાત

સુમુલ ડેરીની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટ માટે શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ મંગાવામાં આવી છે જે તમે નીચે આપેલ જાહેરાતની લિન્કની મદદથી જોઈ શકો છો.

અરજી ફી

આ ભરતી ડ્રાઈવર માટે અરજી કરતી વખતે તમામ કેટેગરીના ઉમેદવારોએ કોઈપણ જાતની અરજી ફી ચૂકવવી થતી નથી.

પસંદગી પ્રક્રિયા

સુમુલ ડેરીની આ ભરતીમાં ઓનલાઈન અરજી કર્યા બાદ ઉમેદવારની પસંદગી નિયત તરીકે ઇન્ટરવ્યૂ / મેરીટ / લેખિત પરીક્ષા દ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી કરવા માટે અનુભવ તથા સ્થાનિક ઉમેદવારને પણ પ્રાધાન્ય આપવામાં આવશે.

પગાર ધોરણ

આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને માસિક કેટલા રૂપિયા પગારધોરણ ચુકાવવામાં આવશે તેની માહિતી જાહેરાતમાં આપવામાં આવી નથી. સુમુલ ડેરી એ એક ખુબ જ જૂની અને પ્રસિધ્ધ ડેરી છે જેમાં તમને અન્ય સંસ્થાઓની સરખામણીમાં સારો પગાર મળી શકે છે. પગાર સંબંધિત માહિતી તમને ઇન્ટરવ્યૂ સમયે આપવામાં આવી શકે છે.

આ પણ વાંચો: ઈન્સ્ટિટ્યુડ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઈન્ડિયામાં ભરતી, પગાર ધોરણ 60000, જુઓ ફોર્મ ભરવાની માહિતી.

જરૂરી આધાર પુરાવા

આ ભરતી માટે નીચે મુજબના જરૂરી આધાર પુરાવા માંગવામાં આવેલ છે.

  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • આધારકાર્ડ / ચૂંટણી કાર્ડ / ડ્રાઇવિંગ લાયસન્સ
  • અભ્યાસની માર્કશીટ
  • ડિગ્રી
  • લિવિંગ સર્ટિફિકેટ (એલ.સી)
  • અનુભવનું પ્રમાણપત્ર
  • તથા અન્ય જરૂરી ડૉક્યુમેન્ટ

અરજી કરવાની રીત

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • ત્યાર બાદ સુમુલ ડેરીની ઓફિશિયલ વેબસાઈટ http://careers.sumul.coop/ વિઝીટ કરો.
  • ત્યાર પછી તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તેની સામે આપેલ “Apply” ના બટન પર ક્લિક કરો.
  • હવે તમારી તમામ માહિતી દાખલ કરો તથા તમામ ડોકયુમનેટ અપલોડ કરો.
  • હવે અરજી ફાઇનલ સબમિટ કરો
  • ત્યાર બાદ ભવિષ્ય માટે આ અરજીની પ્રિન્ટઆઉટ કાઢી લો.

અગત્યની લીંક

ઓફિશિયલ વેબસાઇટઅહી ક્લિક કરો
ઓફિશિયલ નોટિફિકેશનઅહિં ક્લીક કરો
અરજી કરવા માટેઅહી ક્લિક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
Whatsapp Group માં જોડાવાઅહીં ક્લિક કરો
Sumul Dairy Recruitment 2023
Sumul Dairy Recruitment 2023

Sumul Dairy Recruitment નો ઓફિશિયલ વેબસાઇટ કઈ છે ?

https://www.sumul.com/

આ ભરતીમાં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?

28 ઓગસ્ટ 2023

Leave a Comment

error: Content is protected !!