TAT 2 Notification: Tat 2 હાયર સેકન્ડરી પરીક્ષાનું નોટિફિકેશન, ફોર્મ ભરવાની તારીખ તથા પરીક્ષા ક્યારે છે, જાણો અહીથી,

TAT 2 Notification: Tat 2 હાયર સેકન્ડરી પરીક્ષાનું નોટિફિકેશન: ફોર્મ ભરવાની તારીખ તથા પરીક્ષા: હાલ સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ દ્વારા TAT 1 ની પરીક્ષા ઑ લેવામાં આવી હતી. આ પરીક્ષા 2 પધ્ધતિ દ્વારા લેવાઈ હતી. અને 15 જુલાઈની આસપાસ તેમનું પરિમાણ પણ જાહેર કરવામાં આવશે. પરંતુ SEB દ્વારા ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષક બનવા માંગતા ઉમેદવારો માટે સારા સમાચાર છે. કારણ કે એસઇબી દ્વારા ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષક માટેનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ TAT 2 Notification માં ફોર્મ ભરવાની તારીખ , પરિક્ષાની તારીખ તથા પરિણામની તારીખ આપવામાં આવી છે. તો આ TAT 2 Notification ની વધુ માહિતી નીચે મુજબ જોઈએ.

TAT 2 Notification વિશે

રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગરની ઓફિશિયલ વેબસાઇટ પર ગુજરાત TAT-2 નોટિફિકેશન 2023 માટેની આજે જાહેરાત કરવામાં આવી છે. આ માટે રસ ધરાવતા ઉમેદવારો ઑફિશિયલ વેબસાઇટ દ્વારા 6 જુલાઇ 2023 થી 15 જુલાઇ 2023 સુધી ગુજરાત TAT-2 ઉચ્ચતર માધ્યમિક 2023 માટે અરજી કરી શકે છે. ગુજરાત TAT-2 સત્તાવાર નોટિફિકેશન નીચેઆપેલું છે. ગુજરાત ટાટ નોટિફિકેશન માટે અરજી કરતા પહેલા ઉમેદવારને ગુજરાત ટાટ નોટિફિકેશન PDF ધ્યાનથી વાંચવાની સલાહ આપવામાં આવે છે.

આ પણ વાંચો: 1 જુલાઇથી બદલનારા નિયમો, તમારા ખિસ્સા પર થશે અસર,જાણો કયા નિયમો બદલશે,અહીથી જુઓ.

TAT 2 Notificationનું ઓવરવ્યું

પરીક્ષા સંસ્થાState Examination Bord
પરીક્ષાનું નામTAT-2 હાયર સેકન્ડરી
ધોરણ11 તથા 12
નોટિફિકેશન બહાર પડ્યા તારીખ01 જુલાઇ 2023
ફોર્મ ભરવા માટેનો સમયગાળો05 જુલાઇ 2023 થી 15 જુલાઇ 2023
ઓનલાઈન ફી ભરવા માટેનો સમયગાળો05 જુલાઇ 2023 થી 17 જુલાઇ 2023
પ્રાથમિક પરીક્ષા તારીખ06 ઓગસ્ટ 2023
મુખ્ય પરીક્ષા તારીખ17 સપ્ટેમ્બર 2023
ઓફિશિયલ વેબસાઇટhttps://sebexam.org/

TAT-2 નોટિફિકેશન 2023

ગુજરાત TAT-2 નોટિફિકેશન PDF SEBની ઓફિશિયલ વેબસાઇટ પર બહાર પાડવામાં આવી છે. ગુજરાત TAT-2 પરીક્ષા 2023 માટે અરજી કરવામાં રસ ધરાવતા ઉમેદવારોએ ગુજરાત TAT-2 નોટિફિકેશન 2023 PDF મારફતે જવું આવશ્યક છે. ઉમેદવારો ગુજરાત TAT-2 નોટિફિકેશન 2023 PDF અહી આપેલી છે જેમાં લાયકાતના માપદંડો, પ્રવેશની વિગતો, પરીક્ષાની પેટર્ન અને અન્ય વિગતો જેવી મહત્વપૂર્ણ માહિતી હશે. ગુજરાત TAT-2 નોટિફિકેશન 2023 PDF ડાઉનલોડ કરવા માટે નીચેની લિંક આપેલી છે.

આ પણ વાંચો: એક વર્ષ માટે રોજ 1.5 GB ડેટા સાથે કોલિંગ Free, આ પ્લાનથી થશે 683 રૂપિયાની બચત,

Tat-2 માપદંડ

  • આ TAT-2 પરીક્ષા બે તબ્બકામાં લેવામાં આવશે.
  • પ્રથમ પરીક્ષા પાસ કરી કટ ઓફ માં આવનાર ઉમેદવારોને મુખ્ય પરીક્ષા આપવા દેવામાં આવશે.
  • મુખ્ય પરીક્ષામાં ઉતીર્ણ થયા બાદ મેરિટમાં આવનાર ઉમેદવારને ડૉક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે.
  • આ માટે SEB દ્વારા ઓફિશિયલ નોટિફિકેશન બહાર પાડવામાં આવશે.
  • તથા TAT-2 પરિક્ષાની વધારે માહિતી માટે અમારી વેબસાઇટની મુલાકત લેતા રહેશો.

અગત્યની લિન્ક

SEB ઓફિશિયલ વેબસાઇટઅહિયાં ક્લિક કરો
જાહેરનામું માટેઅહિયાં ક્લિક કરો
હોમ પેજ પર જાઓઅહિયાં ક્લિક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિયાં ક્લિક કરો
TAT 2 Notification
TAT 2 Notification

SEB ની ઓફિશિયલ વેબસાઇટ કઈ છે ?

https://sebexam.org/

TAT ના ફોર્મ ભરવા માટેની તારીખ કઈ છે ?

05 જુલાઇ થી 15 જુલાઇ સુધી

Leave a Comment